gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મગફળી પાસ કરવા માટે ખેડૂતો પાસેથી પૈસા માંગવાની સિસ્ટમ શરૂ | System of asking farmers for money to p…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
મગફળી પાસ કરવા માટે ખેડૂતો પાસેથી પૈસા માંગવાની સિસ્ટમ શરૂ | System of asking farmers for money to p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિસાવદર પંથકમાં ખેડૂતો પ્રાંત કચેરીએ દોડી ગયા : અડધી મગફળી જોખી રિજેક્ટ કરાય છે : લુખ્ખાઓના ઓથે ખેડૂતોને દબડાવાય છે : રિજેક્ટ કર્યા બાદ પૈસા આપી તે મગફળી ખરીદાતી હોવાના ગંભીર આરોપ

જૂનાગઢ, : ટેકાના ભાવની ખરીદીમાં ગોટાળા શરૂ થતા ખેડૂતો સહિતના આગેવાનો રજુઆત કરવા પ્રાંત કચેરીએ દોડી ગયા હતા. વિસાવદરમાં મંડળી દ્વારા ખેડૂતોની મગફળી સારી હોવા છતાં પૈસા લેવાના આશયથી રિજેક્ટ કરવામાં આવતી હોવાના ગંભીર આરોપ સાથે રજુઆત કરવામાં આવી છે. ખેડૂતો કંઈ રજુઆતો કરે તો લુખ્ખાઓનો ઓથ લઈ ડરાવવાના પ્રયાસ થતા હોવાની પણ ફરિયાદ થતા પ્રાંત કચેરીમાંથી યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે.

દર વખતે ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોની મગફળી રિજેક્ટ કરી પૈસાની માંગણી કરવામાં આવે છે. જો ખેડૂત પૈસા આપી દે તો રિજેક્ટ થયેલી મગફળી પણ ટેકાના ભાવે ખરીદાય જાય છે. આ સિસ્ટમ વિસાવદર પંથકમાં શરૂઆતમાં ન શરૂ થઈ પરંતુ હવે છેલ્લા ઘણા દિવસથી મગફળીનું સેમ્પલ પાસ કરવાના ખેડૂતો પાસેથી પૈસા માંગવામાં આવતા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. આજે ખેડૂતોનું ટોળુ પ્રાંત કચેરી ખાતે દોડી ગયું હતું અને ત્યાં પ્રાંત અધિકારી હાજર ન હોવાથી અન્ય અધિકારીને રજુઆત કરી હતી કે, અડધી મગફળી  જોખાઈ ગયા બાદ તેને રિજેક્ટ કરવામાં આવી, ખેડૂતો પાસેથી પૈસા માંગવામાં આવે છે, ખેડૂતો કંઈ રજુઆત કરે તો લુખ્ખાઓનો સહારો લઈ ખેડૂતોને ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો થાય છે, થોડા દિવસ પહેલા ખેડૂતોને એક મગફળી સેન્ટર ખાતે માર મારવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. જો ખેડૂતો પૈસા ન દે તો તેની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. એ જ મગફળી ખેડૂત યાર્ડમાં વેંચે અને યાર્ડના વેપારી અન્ય કોઈ ખેડૂતોની ૭/૧રમાં મગફળી ટેકાના ભાવે વેંચવા જાય તો તે મગફળી ખરીદાય જાય છે. માત્ર ખેડૂતોને જ હેરાન કરવામાં આવી રહ્યા છે.

અડધી મગફળી જોખાઈ ગયા બાદ રિજેક્ટ કરવાનું કારણ શું છે ? તેવા સવાલો ઉઠયા છે. અડધી મગફળી જોખી રિજેક્ટ કર્યા બાદ ખેડૂત લાચાર બની પૈસા દેવા મજબુર બની જાય છે. આવી રીતે ખેડૂતોને મજબુર બનાવી તેની પાસેથી પૈસા લેવામાં આવતા હોવાના ગંભીર આરોપ સાથે પ્રાંત કચેરીમાં ખેડૂતો તથા આગેવાનોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, લુખ્ખાઓના ઓથો ખેડૂતોને દબડાવવાનો પ્રયાસ સાંખી લેવામાં નહી આવે. આમ મગફળીની ખરીદીમાં અગાઉની જેમ જ પૈસા લેવાની સિસ્ટમ શરૂ થતા વિસાવદર પંથકમાં ખેડૂતોએ હોબાળો કરવાનું શરૂ કરતા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
ટેરિફને કારણે અમેરિકામાં ક્રિસમસમાં થતા ખર્ચમાં વધારો

ટેરિફને કારણે અમેરિકામાં ક્રિસમસમાં થતા ખર્ચમાં વધારો

પવન ઊર્જામાં ભારતની છલાંગ, ચીન અને US પછી ત્રીજા ક્રમે | India’s leap in wind energy third after Chi…

પવન ઊર્જામાં ભારતની છલાંગ, ચીન અને US પછી ત્રીજા ક્રમે | India's leap in wind energy third after Chi...

ભારત સહિત ઊભરતી બજારો વિકસિત દેશો કરતા સારી કામગીરી બજાવશે | Emerging markets including India will o…

ભારત સહિત ઊભરતી બજારો વિકસિત દેશો કરતા સારી કામગીરી બજાવશે | Emerging markets including India will o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઇ | himachal entry tax hi…

બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઇ | himachal entry tax hi…

4 months ago
બેંગલોરમાં કમોસમી જળબંબાકાર : ત્રણનાં મોત હિમાચલમાં મૂશળધાર વરસાદમાં બેનાં મોત | Unseasonal waterlog…

બેંગલોરમાં કમોસમી જળબંબાકાર : ત્રણનાં મોત હિમાચલમાં મૂશળધાર વરસાદમાં બેનાં મોત | Unseasonal waterlog…

1 year ago
ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ | gov…

ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ | gov…

2 months ago
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હવામાં રેટ એક્ટિવ થઈ જતાં ઈમર્જન્સી લેન્ડિંગ | Air India flight makes emergen…

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હવામાં રેટ એક્ટિવ થઈ જતાં ઈમર્જન્સી લેન્ડિંગ | Air India flight makes emergen…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News