gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મનરેગા હેઠળ સાડી પહેરીને પુરુષોએ મહિલાઓની જેમ કામ કરી આચર્યું કૌભાંડ, ફોટો વાઈરલ થતા ખુલાસો | men wo…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
મનરેગા હેઠળ સાડી પહેરીને પુરુષોએ મહિલાઓની જેમ કામ કરી આચર્યું કૌભાંડ, ફોટો વાઈરલ થતા ખુલાસો | men wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Name of Women Fraud in MNREGA Exposed: કર્ણાટકના યાદગીર જિલ્લાના માલદાર ગામમાંથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) હેઠળ વેતન કૌભાંડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક પુરુષ મજૂરો સાડી પહેરીને મહિલાઓના નામે કામ કરતા હતા, જ્યારે વાસ્તવિક મહિલા કામદારો બિલકુલ કામ કરતી ન હતી. 

મહિલાઓને બદલે, સાડી પહેરેલા પુરુષોએ કામ કરીને વેતનનો દાવો કર્યો

આ છેતરપિંડી ડ્રેઇન ઊંડા કરવાના પ્રોજેક્ટ દરમિયાન ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ. આમાં પુરુષો સાડી પહેરીને કામ કરતા જોવા મળ્યા હતા. આ કામ મલ્લાર ગામના ખેડૂત નિંગાપ્પા પૂજારીના ખેતરમાં ચાલી રહ્યું હતું અને પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹3 લાખ હોવાનું કહેવાય છે.

જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) લવેશ ઓરાડિયાએ કૌભાંડની પુષ્ટિ કરતા કહ્યું, ‘સ્થળ પર નોંધાયેલા પુરુષ અને સ્ત્રી કામદારોની સંખ્યા સત્તાવાર રેકોર્ડ સાથે મેળ ખાતી નથી. રેકોર્ડ મુજબ, 6 પુરુષો અને 4 મહિલાઓ કામ પર હતી, પરંતુ મહિલાઓને બદલે, સાડી પહેરેલા પુરુષોએ કામ કરીને વેતનનો દાવો કર્યો.’

બેયરફૂટ ટેકનિશિયન દ્વારા આ છેતરપિંડીની યોજના બનાવવામાં આવી 

આ કૌભાંડની યોજના વીરેશ નામના ‘બેયરફૂટ ટેકનિશિયન’ દ્વારા બનાવવામાં આવી હતી, જે પંચાયત વિભાગ સાથે કરાર પર કામ કરતો હતો. તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સીઈઓએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં જ આ અંગે ફરિયાદો મળી હતી અને તેના પર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી કોઈને પણ વેતન ચૂકવવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: કેરળમાં એમ્બ્યુલન્સ ચાલકને કોરોના દર્દી પર દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

નકલી ફોટોગ્રાફ્સ અપલોડ કરીને હેરાફેરી કરી 

આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નેશનલ મોબાઈલ મોનીટરિંગ સોફ્ટવેર (NMMS) એપની મદદથી આ હેરાફેરી કરવામાં આવી હતી. જેમાં નકલી ફોટોગ્રાફ્સ અપલોડ કરીને, વાસ્તવિક મજૂરોની જગ્યાએ ખોટા લોકોને હાજર દર્શાવવામાં આવ્યા હતા, જેથી મહિલાઓના નામે નકલી મજૂરી ચૂકવી શકાય. 

ઘટના બાદ સ્થાનિક મહિલા મજૂરોમાં ભારે રોષ

આ ઘટના બાદ સ્થાનિક મહિલા મજૂરોમાં ભારે રોષ છે. તેઓએ તેને તેમની મહેનત અને અધિકારો સાથે દગો ગણાવ્યો છે. મહિલાઓએ કહ્યું કે આ મનરેગા જેવી ગ્રામીણ રોજગાર યોજનાનો દુરુપયોગ છે અને મહિલા કામદારોનું અપમાન છે.

મનરેગા હેઠળ સાડી પહેરીને પુરુષોએ મહિલાઓની જેમ કામ કરી આચર્યું કૌભાંડ, ફોટો વાઈરલ થતા ખુલાસો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…
INDIA

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

May 17, 2026
‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…
INDIA

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

May 17, 2026
મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…
INDIA

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

May 17, 2026
Next Post
કેરળમાં એમ્બ્યુલન્સ ચાલકને કોરોના દર્દી પર દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી | kera…

કેરળમાં એમ્બ્યુલન્સ ચાલકને કોરોના દર્દી પર દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી | kera...

સુપ્રીમનો આદેશ છતાં ફક્ત 12% જજે સંપત્તિ જાહેર કરી, ગુજરાત હાઈકોર્ટના 25માંથી એક પણ જજે વિગતો ન આપી …

સુપ્રીમનો આદેશ છતાં ફક્ત 12% જજે સંપત્તિ જાહેર કરી, ગુજરાત હાઈકોર્ટના 25માંથી એક પણ જજે વિગતો ન આપી ...

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સૈન્યની મોટી કાર્યવાહી, 5-5 લાખના ઈનામી ત્રણ આતંકીઓનું એન્કાઉન્ટર | thre…

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સૈન્યની મોટી કાર્યવાહી, 5-5 લાખના ઈનામી ત્રણ આતંકીઓનું એન્કાઉન્ટર | thre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

दिलदयाल नगर गणपति विसर्जन समारोह, वसईगांव

दिलदयाल नगर गणपति विसर्जन समारोह, वसईगांव

8 months ago
જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ, જ્યાં ચારેય દિશાથી કરી શકાય છે શિવજીના દર્શન, 108 દીવાની મહાઆરતી થાય…

જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ, જ્યાં ચારેય દિશાથી કરી શકાય છે શિવજીના દર્શન, 108 દીવાની મહાઆરતી થાય…

10 months ago
બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

6 months ago
ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ | indigo airli…

ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ | indigo airli…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News