gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યમાં GUJCTOCના ગુનાઓમાં વડોદરા અગ્રેસરઃ હવે ચોરી-લૂંટ કરતી સુનિલ પાન ગેંગના 9 સાગરીતો પર સકંજો |…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
રાજ્યમાં GUJCTOCના ગુનાઓમાં વડોદરા અગ્રેસરઃ હવે ચોરી-લૂંટ કરતી સુનિલ પાન ગેંગના 9 સાગરીતો પર સકંજો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા પોલીસે ગુજસીટોક હેઠળ લૂંટ,ચોરી અને વાહનચોરી જેવા સંખ્યાબંધ ગુનાઓ આચરતી વધુ એક  ગેંગ પર સકંજો કસ્યો છે અને સૂત્રધાર સુનિલ પાન અને તેના દાદા સહિત ૯ સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

નવરાત્રીમાં ગાજરાવાડી વિસ્તારમાં એક પરિવારને તલવાર બતાવી બાનમાં લીધા બાદ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવનાર ગેંગના ત્રણ સાગરીતો પ્રેમસિંગ,કુલદીપ તેમજ અમરસિંગ પકડાઇ ગયા બાદ પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આ ગેંગના નેટવર્કની તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હતી.

પોલીસે ટોળકીના નેટવર્કની તપાસ કરતાં વડોદરા તેમજ રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં ૧૦ વર્ષ દરમિયાન ઘરફોડ ચોરીઓ,લૂંટ, વાહનચોરી,પોલીસ પર હુમલા જેવા ૯૬ જેટલા ગુનાઓમાં સૂત્રધાર સુનિલસિંગ પાનસિંગ ઉર્ફે અર્જુનસિંગ બાવરી તેમજ તેના ૯ જેટલા સાગરીતો સામેલ હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી તમામ સામે સંગઠિત અપરાધ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચના લેડી પીઆઇ હેતલ તુવેરે આ ગેંગ સામે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સૂત્રધાર સુનલસિંગ પાનસિંગ બાવરી(નવીનગરી,દુમાડ ગામ,વડોદરા),તેના દાદા ભીલસિંગ રતનસિંગ ઉર્ફે સંતોકસિંગ ટાંક (જય ભાથીજી નગર,ન્યુ વીઆઇપી રોડ) અને કિરપાલસિંગ ઉર્ફે પાલેસિંગ તારાસિંગ તિલપીતિયા(ઇન્દિરા નગરી,કોયલી)ને ઝડપી પાડયા છે.

GUJCTOC હેઠળ વડોદરામાં છઠ્ઠો ગુનો નોંધાયો

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-૨૦૧૫(ગુજસીટોક) હેઠળ ગુના નોંધવામાં વડોદરા શહેર પોલીસ અગ્રેસર રહી છે.ખંડણીખોર અસલમ બોડીયાની બિચ્છુ ગેંગ,ઘરફોડ ચોરીઓ કરતી રાજવીર અને જોગિન્દરસિંગની  સિકલીગર ગેંગ, દારૃ સહિતના ગુનાઓમાં સામેલ કાસમઆલા ગેંગ,દારૃનું નેટવર્ક ચલાવતી અલ્પુ સિન્ધી અને જુબેર મેમણની ટોળકી તેમજ પાણીગેટની સૂરજ ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે રાજ્યમાં ચોરી,લૂંટ જેવા ૯૬ ગુનાઓ આચરવામાં સામેલ સુનિલ પાન ગેંગના ૯ સાગરીતો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ગેંગના 3 પકડાયા,4 જેલમાં અને 2 વોન્ટેડ છે

સુનિલ પાન ગેંગના ૯ સાગરીતો સામે પોલીસે ગુનો નોંધ્યા બાદ સૂત્રધાર સુનિલસિંગ  પાનસિંગ  બાવરી સહિત કુલ ત્રણ જણા પકડાયા છે.જ્યારે,ગાજરાવાડીમાં તલવારની અણીએ લૂંટ ચલાવનાર ત્રણ જણા જેલમાં છે.આ ઉપરાંત રવિસિંગ સરદાર હાલ ગોધરાની જેલમાં છે.જ્યારે,રાજાસિંગ ટાંક(હાલ ડેસર મૂળ સ્વાદ ક્વાટર્સ,હરણી) અને ગુરમુખસિંગ(સયાજીપુરા)હાલમાં વોન્ટેડ છે.

ક્યા આરોપી સામે કેટલા ગુના

આરોપીનું નામ     ગુનાની સંખ્યા

સુનિલસિંગ  બાવરી     ૩૦

ભીલસિંગ ટાંક             ૨૫

રાજાસિંગ ટાંક              ૨૩

રવિસિંગ સરદાર    ૧૫

પ્રેમસિંગ બાવરી    ૧૩

અમરસિંગ બાવરી      ૯

કિરપાલસિંગ             ૮

કુલદીપસિંગ બાવરી      ૬

ગુરમુખસિંગ જની      ૩

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
ગોરવા પોલીસે જાણ કરી ત્યારે વૃધ્ધ દંપતીને જાણ થઇ કે તેમનું કામ છોડી ગયેલો કેરટેકર બુટ્ટી ચોરી ગયો છે…

ગોરવા પોલીસે જાણ કરી ત્યારે વૃધ્ધ દંપતીને જાણ થઇ કે તેમનું કામ છોડી ગયેલો કેરટેકર બુટ્ટી ચોરી ગયો છે...

ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં ડોરેમોનને દર્શન કરતો બતાવાતા વિવાદ, AI દ્વારા બનાવ્યો હતો VIDEO | Contro…

ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં ડોરેમોનને દર્શન કરતો બતાવાતા વિવાદ, AI દ્વારા બનાવ્યો હતો VIDEO | Contro...

ડિજિટલ એરેસ્ટના કેસ વધતાં સુપ્રીમ કોર્ટ ચિંતિત, કેન્દ્ર અને સીબીઆઈ પાસે માગ્યો જવાબ | Increasing cas…

ડિજિટલ એરેસ્ટના કેસ વધતાં સુપ્રીમ કોર્ટ ચિંતિત, કેન્દ્ર અને સીબીઆઈ પાસે માગ્યો જવાબ | Increasing cas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખનિજ ખોદકામ માટે અરવલ્લીની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે | impact of aravalli mini…

ખનિજ ખોદકામ માટે અરવલ્લીની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે | impact of aravalli mini…

8 months ago
નિક્કી 1375 જ્યારે ગિફ્ટ નિફટી 310 પોઈન્ટ ઉછળ્યો | Nikkei 1375 while GIFT Nifty jumped 310 points

નિક્કી 1375 જ્યારે ગિફ્ટ નિફટી 310 પોઈન્ટ ઉછળ્યો | Nikkei 1375 while GIFT Nifty jumped 310 points

4 months ago
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતો શખ્સ પકડાયો : અન્ય એક બ…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતો શખ્સ પકડાયો : અન્ય એક બ…

9 months ago
શહેરીજનોની પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ નિકાલ વગર કલોઝ કરી નહીં શકાય,AI અધિકારી ઉપર વોચ રાખશે | Reg…

શહેરીજનોની પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ નિકાલ વગર કલોઝ કરી નહીં શકાય,AI અધિકારી ઉપર વોચ રાખશે | Reg…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News