gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ગેરકાયદે ‘નો પાર્કિંગ’ બોર્ડ લગાવી લોકોને હેરાન કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી બોર્ડ ઉતા…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ગેરકાયદે ‘નો પાર્કિંગ’ બોર્ડ લગાવી લોકોને હેરાન કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી બોર્ડ ઉતા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલી ટ્યુબ કંપનીની સામે કોઈ વ્યક્તિએ ગેરકાયદે ‘નો પાર્કિંગ બોર્ડ’ના બોર્ડ લગાવી જર્જરિત મકાન પાસે પાર્ક કરાતા વાહન ચાલકો પાસેથી માથાભારે ઈસમ દ્વારા રૂપિયા ખંખેરી, ગાળો, ધમકી આપી પરેશાન કરાતા ઓપી રોડ અને અકોટાના રહીશોએ જિલ્લા કલેકટર અને શહેર પોલીસ કમિ., પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરીને ‘નો પાર્કિંગ’ બોર્ડ તાત્કાલિક ધોરણે હટાવી લેવા માંગ કરી આવેદનપત્રો સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી.

 ઉલ્લેખનીય છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઓલ્ડ પાદરા  રોડ પાસેની ટ્યુબ કંપનીની સામેની જગ્યાએ ‘નો પાર્કિંગ’નું બોર્ડ ગેરકાયદે લગાવાયું હોવાનું આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું હોવાનું સ્થાનિક રહીશોનું કહેવું છે. નજીકમાં જર્જરિત મકાનમાં માથાભારે ઈસમ દ્વારા દાદાગીરી કરીને ‘નો પાર્કિંગ બોર્ડ’ ના કારણે પાર્ક થતા વાહનચાલકોને ધમકાવી ગાળો આપીને માથાભારે ઈસમ દ્વારા લોકો પાસેથી રૂપિયા ખંખેરીને વાહન ચાલકોને પરેશાન કરી રહ્યા છે.

 આ અંગે ઓલ્ડ પાદરા રોડ અને અકોટા વિસ્તારના સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને આ ગેરકાયદે લગાવેલું બોર્ડ તાત્કાલિક ધોરણે હટાવી લેવા જિલ્લા કલેકટર, શહેર પોલીસ કમિશનર અને પાલિકા મ્યુ કમિશનરને ગેરકાયદે લગાવેલું બોર્ડ તાત્કાલિક ધોરણે હટાવી  માથાભારે ઈસમ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ માથાભારે ઈસમ સામે જેપી પોલીસ સ્ટેશનમાં પણ વિવિધ ફરિયાદો પણ થયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ
GUJARAT

June 25, 2026
દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

Next Post
મહારાષ્ટ્રમાં ખેડૂત પરિવારના 4 લોકો મૃત હાલતમાં મળ્યા, સામૂહિક આત્મહત્યાની આશંકા | 4 members of a fa…

મહારાષ્ટ્રમાં ખેડૂત પરિવારના 4 લોકો મૃત હાલતમાં મળ્યા, સામૂહિક આત્મહત્યાની આશંકા | 4 members of a fa...

વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડી કબજે કરી ડ્રાઇવરને ફટકારનાર ભાવનગરના બે હુમલાખોર પકડાયા |…

વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડી કબજે કરી ડ્રાઇવરને ફટકારનાર ભાવનગરના બે હુમલાખોર પકડાયા |...

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના | V…

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના | V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અંતિમ રિપોર્ટ આવે ત્યાં સુધી ધીરજ રાખો’, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મીડિયા રિપોર્ટ પર ભડકી US એજન્સી…

11 months ago
લિકર કેસ: ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઇકોર્ટનો સ્ટે, કેજરીવાલ-સિસોદિયા સહિત 23ને નોટિસ | delhi liqu…

4 months ago
બિહારમાં મેઘપ્રકોપની આઘાતજનક ઘટના: વીજળી પડતાં ખેતરમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત | Father daughter…

1 year ago
વડોદરા પોલીસ તંત્રનું સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ : માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરાયા | …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News