gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ધ્રોલ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સોયલ ગામે જમીન ચકાસણી ખેડૂતલક્ષી પ્રાયોગિક કાર્યક્રમ યોજાયો | …

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ધ્રોલ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સોયલ ગામે જમીન ચકાસણી ખેડૂતલક્ષી પ્રાયોગિક કાર્યક્રમ યોજાયો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા સોયલ ગામે ખેડૂતો માટે જમીન ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતો પોતાની જાતે જ પોતાની જમીનની ચકાસણી કરે એ માટેની તાલીમ આપવામાં આવી હતી. 

જેમાં માટીના નમૂના કઈ રીતે લેવા, પી.એચ. ચકાસણી કઈ રીતે કરવી, સિંચાઇ માટે ઉપયોગમાં લેવાતા પાણીની ટી.ડી.એસ. ચકાસણી કેમ કરવી, વગેરે જેવી ખેતી માટેની મુખ્ય જરૂરિયાતો અંગે ખેડૂતોને વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલના પ્રોગ્રામ ઓફિસર ડો.સંજય પંડ્યા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સોયલ ગામના 55 જેટલા ખેડૂતો સામેલ થયા હતા. વધુમાં ખેડૂતો પોતાની જમીનની પ્રાથમિક ચકાસણી માટે વિજ્ઞાનકેન્દ્રનો પણ લાભ લઈ શકે છે, તેમ જણાવવામાં આવ્યું હતું. જે પણ ગામના ખેડૂતો પોતાના ગામમાં આ કાર્યક્રમ યોજવા માટે ઇચ્છુક હોય તેઓ વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલનો સંપર્ક કરી માહિતી મેળવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…
GUJARAT

June 24, 2026
VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

Next Post
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 15 નંગ બિયરના ટીન પકડાયા : આરોપી ભાગી છૂટ્યો | 15 beer…

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 15 નંગ બિયરના ટીન પકડાયા : આરોપી ભાગી છૂટ્યો | 15 beer...

હિડમાના ખાતમા બાદ વધુ એક મોટી સફળતા! ગણેશ ઉઈકેનું એન્કાઉન્ટર, રૂ. 1 કરોડનું હતું ઈનામ | Top Maoist G…

હિડમાના ખાતમા બાદ વધુ એક મોટી સફળતા! ગણેશ ઉઈકેનું એન્કાઉન્ટર, રૂ. 1 કરોડનું હતું ઈનામ | Top Maoist G...

અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર | Daylight Jew…

અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર | Daylight Jew...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

DAPના વૈશ્વિક ભાવ 800 ડોલરને આંબી ગયા, સ્થાનિક ઉત્પાદકોને ઓછી અસર | Global prices of DAP touch 800 l…

11 months ago
VIDEO: મહારાષ્ટ્રમાં વોટર ટેન્ક ટાવર તૂટી પડતા બની દુર્ઘટના, 3 શ્રમિકોના કરૂણ મોત, અનેક ઈજાગ્રસ્ત | …

6 months ago
જામનગરની આયુર્વેદ યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની મહિલાના મકાનમાં પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા : ત્ર…

વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ થકી કરી મનની વાત, ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શનનો પ્રારંભ, જૂઓ તસવીરો | Studen…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News