gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Airport Drugs case: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સની હેરાફેરી અટકાવવામાં મોટી સફળતા મેળવી છે. એરપોર્ટ પર કસ્ટમ્સની સતર્કતાના કારણે મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવેલા એક મુસાફરને શંકાસ્પદ ગતિવિધિના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. અધિકારીઓએ તેની પાસેથી અંદાજે 9.30 કિલોગ્રામ હેરોઇનનો મોટો જથ્થો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 45 થી 50 કરોડની આસપાસ હોવાનું અંકાય છે.

હેન્ડ બેગના એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન શંકા ગઈ

શંકાસ્પદ મુસાફરની હેન્ડ બેગના એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન અધિકારીઓને કેટલીક શંકાસ્પદ છબીઓ જોવા મળી હતી. જેથી તેને અટકાવીને બેગની સઘન તપાસ કરવામાં આવતા તેમાંથી ફૂડ સપ્લિમેન્ટ્સ અને કોકોનટ ફ્લેવરના લેબલવાળા પેકેટો મળી આવ્યા હતા. જો કે, આ પેકેટો ખોલતા તેમાંથી ખાદ્ય પદાર્થોને બદલે સફેદ પાવડર અને દાણાદાર પદાર્થ મળી આવ્યો હતો.  FSLની પ્રાથમિક તપાસમાં આ પદાર્થ હેરોઇન હોવાનું સાબિત થતાં કસ્ટમ્સે ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો.

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ 2 - image

કેરળના આરોપીની ધરપકડ

કસ્ટમ્સ વિભાગે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ ગુનો નોંધીને આરોપી મુસાફરની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી મૂળ કેરળના વાયનાડનો રહેવાસી છે. મલેશિયાના કુઆલાલમ્પુરની એક હોટેલમાં એક મહિલાએ તેને આ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો અને આ કામ માટે તેને મોટી રકમ પણ ચૂકવવામાં આવી હતી.

ડ્રગ્સનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો

આ કેસની પ્રાથમિક વિગતો પ્રમાણે આરોપી અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને આ ડ્રગ્સનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો. આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે કસ્ટમ્સ વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દિલ્હીમાં આ જથ્થો કોને આપવાનો હતો તેની તપાસ ચાલી રહી છે, સાથે જ આરોપીના બેંક એકાઉન્ટની વિગતો પણ ખંગોળવામાં આવી રહી છે જેથી આ કાળા કારોબારમાં સામેલ નેટવર્ક સુધી પહોંચી શકાય .

આ પણ વાંચો: વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પાણી અન્ય કારણ?

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસોથી કસ્ટમ્સ વિભાગ અત્યંત સક્રિય બન્યું છે. આ અગાઉ ગઇકાલે રવિવારે જ થાઇલેન્ડથી આવેલા એક અન્ય પ્રવાસી પાસેથી પણ 6.54 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એરપોર્ટ પર સતત બે દિવસમાં ડ્રગ્સના બે મોટા નેટવર્કનો પર્દાફાશ થતાં કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ સર્વેલન્સ વધુ કડક બનાવી દીધું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
Next Post
વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા…

વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા...

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera...

બે મહિનામાં જ પ્રેમનો કરુણ અંત! અમદાવાદમાં નેપાળી યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી ઝડપાયો | Ahm…

બે મહિનામાં જ પ્રેમનો કરુણ અંત! અમદાવાદમાં નેપાળી યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી ઝડપાયો | Ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ

રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ

1 year ago
ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board …

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board …

10 months ago
ખૂનના કેસમાં 9 વર્ષથી ફરાર કેદીને પકડવા વડોદરા પોલીસે યુપીની કંપનીમાં મજૂર બની કામ કર્યું | Vadodara…

ખૂનના કેસમાં 9 વર્ષથી ફરાર કેદીને પકડવા વડોદરા પોલીસે યુપીની કંપનીમાં મજૂર બની કામ કર્યું | Vadodara…

8 months ago
ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર | circular of paperless administra…

ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર | circular of paperless administra…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News