gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: થર્ટી ફર્સ્ટમાં દારૂ ઉપરાંત ડ્રગ્સનો નશો કરનારા પણ પકડાશે, સ્પેશિયલ ‘સલાઈવા કીટ’ ડ્રાઈવનું …

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: થર્ટી ફર્સ્ટમાં દારૂ ઉપરાંત ડ્રગ્સનો નશો કરનારા પણ પકડાશે, સ્પેશિયલ ‘સલાઈવા કીટ’ ડ્રાઈવનું …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: નેશેડીઓ ચેતી જજો! હવે પોલીસે નશાખોરોને પડક્વા માટે આધુનિક કીટનો ઉપયોગ કર્યો છે જેમાં સલાઈવા (લાળ)ના નમૂનાથી જ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે જાણ થઈ જશે, એ પણ માત્ર પાંચ મિનિટમાં, થર્ટી ફર્સ્ટ આવતા નશાકારક પ્રદાર્થોનું સેવન વધી જતું હોય છે જેને રોકવા માટે અમદાવાદ SOGની વિવિધ પોલીસ ટીમો દ્વારા આધુનિક સલાઈવા કીટનો ઉપયોગ શરૂ કર્યો છે. 

25 થી 31 ડિસેમ્બર સુધી વિશેષ ડ્રાઈવ

અમદાવાદમાં નવા વર્ષના સ્વાગતમાં નશાનું ગ્રહણ ન લાગે તે માટે અમદાવાદ SOG દ્વારા અત્યારથી જ કમર કસી લેવામાં આવી છે. 31મી ડિસેમ્બરની રાત્રે યુવા ડ્રગ્સ, ચરસ કે ગાંજાના નશામાં રસ્તા પર ન ઉતરે તે માટે SOGએ FSLની મદદથી શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ ખાસ ડ્રાઈવ 25મી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે જે વર્ષના અંત એટલે કે 31 ડિસેમ્બર સુધી ચાલશે.

5 મિનિટમાં નસેડી પકડાઈ જશે

પોલીસ દ્વારા આ વખતે આધુનિક સલાઈવા કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કીટની ખાસિયત છે કે શંકાસ્પદ વ્યક્તિની લાળના નમૂના લીધા બાદ મશીનમાં તપાસતાની સાથે જ માત્ર 5 મિનિટમાં રિપોર્ટ આવી જાય છે. જો કોઈએ પણ ડ્રગ્સનું સેવન કર્યું હશે, તો સ્થળ પર જ રિપોર્ટ પોઝિટિવ આવશે અને પોલીસ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકશે.

કયા વિસ્તારમાં ટીમોનું સઘન ચેકિંગ?

SOGના PIએ જણાવ્યા અનુસાર, અમદાવાદના પોશ ગણાતા અને જ્યાં યુવાનોની ભીડ વધુ રહે છે તેવા સિંધુ ભવન રોડ, સી.જી. રોડ, વૈષ્ણોદેવી સર્કલ, રામદેવ નગર અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ કાર્યવાહી કરશે. FSLના કર્મચારીઓ પણ આ કાર્યવાહીમાં પોલીસની સાથે હશે.

આ પણ વાંચો: વિદેશમાં નોકરીના અભરખા ભારે પડ્યા! ગુજરાતના 10 યુવકો મ્યાનમારમાં ફસાયા, કહ્યું બળજબરીથી કામ કરાવે છે

પહેલા દારૂ પીનારા પકડાતાં હવે ડ્રગ્સવાળા પણ..

ઉલ્લેખનીય છે કે, અગાઉની ઉજવણીઓમાં લોકો માત્ર દારૂ પીતા પકડાતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં કેમિકલ ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોનું ચલણ વધ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા SOGની 6 ટીમો FSLના નિષ્ણાતો સાથે શહેરના મુખ્ય માર્ગો પર તૈનાત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
વિદેશમાં નોકરીના અભરખા ભારે પડ્યા! ગુજરાતના 10 યુવકો મ્યાનમારમાં ફસાયા, કહ્યું બળજબરીથી કામ કરાવે છે…

વિદેશમાં નોકરીના અભરખા ભારે પડ્યા! ગુજરાતના 10 યુવકો મ્યાનમારમાં ફસાયા, કહ્યું બળજબરીથી કામ કરાવે છે...

સુરતમાં SIRની કામગીરી વચ્ચે નવો વિવાદ: ‘રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા?’ સાંસદ મુકેશ દલાલનો કમિશ્નર-ક…

સુરતમાં SIRની કામગીરી વચ્ચે નવો વિવાદ: 'રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા?' સાંસદ મુકેશ દલાલનો કમિશ્નર-ક...

ભાવનગરના વલ્લભીપુર-ચમારડી રોડ પર ભયાનક અકસ્માત, કારની ટક્કરે બે વૃદ્ધોના કમકમાટીભર્યા મોત | Bhavnaga…

ભાવનગરના વલ્લભીપુર-ચમારડી રોડ પર ભયાનક અકસ્માત, કારની ટક્કરે બે વૃદ્ધોના કમકમાટીભર્યા મોત | Bhavnaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’  RSS નેતા ભૈયાજી જોષી

ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’ RSS નેતા ભૈયાજી જોષી

1 year ago
રાજ્યસભામાં NDAને થશે બમ્પર ફાયદો! જાણો કયા રાજ્યમાં કેવા છે સમીકરણ | rajya sabha elections 2026 37 …

રાજ્યસભામાં NDAને થશે બમ્પર ફાયદો! જાણો કયા રાજ્યમાં કેવા છે સમીકરણ | rajya sabha elections 2026 37 …

7 months ago
ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

1 year ago
બદનક્ષીને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે : સુપ્રીમ

બદનક્ષીને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે : સુપ્રીમ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News