gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નબીરાઓ બેફામ! અમદાવાદના રિવરફ્રન્ટ પર THAR ચાલકે કર્યા જોખમી સ્ટંટ, લોકો ‘Before-After’ની રાહે | Ahm…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
નબીરાઓ બેફામ! અમદાવાદના રિવરફ્રન્ટ પર THAR ચાલકે કર્યા જોખમી સ્ટંટ, લોકો ‘Before-After’ની રાહે | Ahm…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Car Stunt Video Viral: અમદાવાદમાં હવે સિંધુભવન રોડની જેમ રિવરફ્રન્ટ પણ રેસિંગ ટ્રેક બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં, રિવરફ્રન્ટ પર એક થાર કારના ડ્રાઈવરે ખતરનાક રીતે સ્ટંટ કર્યા હતા, ડ્રિફ્ટ મારી ધૂળની ડમરીઓ ઉડાવી હતી. કોઈ જાગૃત નાગરિકે સ્ટંટબાજીનો વીડિયો ઉતારી વાયરલ કર્યો છે. ધોળે દિવસે નબીરાઓ કરેલા આ સ્ટંટ પોલીસ સામે પણ સવાલ ઊભા કરી રહ્યા છે. વીડિયો વાયરલ છે છતાં પણ પોલીસ હાથ પર હાથ ધરી બેઠી છે.

આ દ્રશ્યો કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, પરંતુ ખુદ અમદાવાદના રિવરફ્રન્ટ પરની વાસ્તવિક ઘટના છે. સિંધુભવન રોડ પર આવા જોખમી સ્ટંટ કરનારા ‘નબીરાઓ’ની મનમાની હવે રિવરફ્રન્ટ સુધી પહોંચી ગઈ છે, જે રાહદારીઓ અને અન્ય લોકો માટે જોખમ ઊભું કરી શકે છે. છકટા બનેલા આ યુવાનો પર કડક કાર્યવાહી થાય એ જરૂરી છે. કારણ કે અનેક એવી ઘટનાઓ છે જેમાં રિલ અને સ્ટંટના ચક્કરમાં કોઈ નિર્દોષ ભોગે ચઢ્યો હોય, પોતાનું બાળક બહાર જઈને શું કરી રહ્યું છે તે જોવાની જવાબદારી માતા-પિતાની પણ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર

કહેવત છે કે કુતરાની પૂંછડી વાંકી તો વાંકી જ રહે, આમ અનેક વખત સ્ટંટની ઘટનાઓ પર કાર્યવાહી થઈ છે પણ માફી મંગાવી છોડી મૂકવામાં આવે છે. હવે સમય પાકી ગયો છે કે આવા સ્ટંટબાજોને જેલની હવા ખાવા મોકલવામાં આવે જેથી બીજી વખત આવી હિમાકત કરતાં 100 વખત વિચારે. લોકો કહી રહ્યા છે કે બેફામ ડ્રાઇવિંગ કરનારાઓ સામે અમદાવાદ પોલીસના ‘Before-After’ના વીડિયો જોવાના બાકી રહ્યા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…
GUJARAT

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…

October 8, 2026
पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!
GUJARAT

पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!

October 8, 2026
શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે
GUJARAT

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

October 8, 2026
Next Post
‘તમારા પર દેશદ્રોહનો ગુનો નોંધાયો છે…’, અમદાવાદમાં વૃદ્ધાના રૂ.27 લાખ બચ્યાં, ડિજિટલ એરેસ્ટના નામે…

'તમારા પર દેશદ્રોહનો ગુનો નોંધાયો છે...', અમદાવાદમાં વૃદ્ધાના રૂ.27 લાખ બચ્યાં, ડિજિટલ એરેસ્ટના નામે...

વડોદરામાં નેશનલ હાઈવે પસાર કરી રહેલા દાદી-પૌત્રને કારે ટક્કર મારી, બંનેના ઘટનાસ્થળે જ મોત | Vadodara…

વડોદરામાં નેશનલ હાઈવે પસાર કરી રહેલા દાદી-પૌત્રને કારે ટક્કર મારી, બંનેના ઘટનાસ્થળે જ મોત | Vadodara...

VIDEO: દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR, સાંતા ક્લોઝના અપમાનનો આરોપ | FIR ag…

VIDEO: દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR, સાંતા ક્લોઝના અપમાનનો આરોપ | FIR ag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિતાણાના ટોડી ગામના પાટિયા પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Patiya in To…

પાલિતાણાના ટોડી ગામના પાટિયા પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Patiya in To…

7 months ago
સુરતની SBI બ્રાન્ચમાં પિસ્તોલની અણીએ સ્ટાફ-ગ્રાહકોને બંધક બનાવી રૂ.૫૨ લાખની લૂંટ | Staff and custome…

સુરતની SBI બ્રાન્ચમાં પિસ્તોલની અણીએ સ્ટાફ-ગ્રાહકોને બંધક બનાવી રૂ.૫૨ લાખની લૂંટ | Staff and custome…

5 months ago
પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત | 2 killed in accident on Paliyad Ranpur highway

પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત | 2 killed in accident on Paliyad Ranpur highway

5 months ago
‘શરબત જેહાદ’ મામલે હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી, તમામ જાહેરાતો દૂર કરવા આદેશ | baba ramdev de…

‘શરબત જેહાદ’ મામલે હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી, તમામ જાહેરાતો દૂર કરવા આદેશ | baba ramdev de…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News