gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં નેશનલ હાઈવે પસાર કરી રહેલા દાદી-પૌત્રને કારે ટક્કર મારી, બંનેના ઘટનાસ્થળે જ મોત | Vadodara…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં નેશનલ હાઈવે પસાર કરી રહેલા દાદી-પૌત્રને કારે ટક્કર મારી, બંનેના ઘટનાસ્થળે જ મોત | Vadodara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરા નેશનલ હાઈવે-48 પર રોડ ક્રોસ કરી રહેલાં દાદી અને પૌત્ર પર  કાળ બનીને આવેલી કાર ફરી વળી છે. ગામડેથી શહેરમાં રહેતા દીકરાના ઘરે આવી રહ્યાં  હતા તે સમયે દાદી-પૌત્ર અકસ્માતનો ભોગ બન્યા હતા. એક સાથે બે સભ્યો ગુમાવતાં પરિવારનોમાં આક્રંદ સાથે રોષની લાગણી છે અને અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી છે.

રોડ ક્રોસ કરતાં દાદી અને પૌત્રનું મોત

આજવા ચોકડીથી વાઘોડિયા તરફ જતાં રોડ પર પ્રિયંકાનગર ઝૂંપડપટ્ટીની પાસે આવેલા ખાનગી મોલ નજીક આ અકસ્માત થયો હતો. મળતી માહિતી અનુસાર દાદી અને પૌત્ર મૂળ પંચમહાલથી આવતા હતા. દાદી હરખાબેન સોલંકી અને પૌત્ર વનરાજ સોલંકી બંને વતન (મૂળ નિશાળ ફળિયું, પંચમહાલ)થી દીકરાના ઘરે બાપોદ વુડાના આવવા નીકળ્યા હતા. એ દરમિયાન રોડ ક્રોસ કરતી વેળાએ કાર ચાલકે અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દાદીની ઉંમર 70 વર્ષ તો પૌત્રની ઉંમર 10 વર્ષ હતી. 

પરિવાર પડી ભાંગ્યો

અકસ્માતના સમાચાર મળતા જ શનાભાઈ સોલંકી (દીકરો) પરિવાર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. માતા અને પુત્રની હાલત જોઈ પરિવાર પડી ભાંગ્યો હતો. પોલીસ ફરિયાદ કરતાં અકસ્માતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પરિવારે પોલીસ સમક્ષ વાહન ચાલકની ધરપકડ કરી કડક એક્શન લેવામાં આવે એવી માગ મૂકી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બાદમાં પરિવારને સોંપ્યા હતા. હાલ સોલંકી પરિવાર દુખમાં ગરકાવ થયો છે મૂળ વતન અને બાપોદ વુડામાં રહેતા રહીશોએ દુખની લાગણી પ્રગટ કરી પરિવારને સાંત્વના આપી છે.

આ પણ વાંચો: ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરનો આક્રોશ : કોર્પોરેટરો કે અધિકારીઓ પૂર્વ કોર્પોરેટરના કામ કરતા નથી તો લોકોના તો કામ ક્યાંથી થશે

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત

કાંકરેજ તાલુકાના ડુગરાસણ અને નગોટ ગામની બે મહિલા યાત્રીઓ  રણુજા દર્શન કરવા ગઈ હતી. જ્યાંથી પરત ફરતી વખતે રાજસ્થાનના ધોરીમન્ના નજીક એક સ્ટોપ પર બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરતી હતી. તે સમયે પુરપાટ ઝડપે આવેલી કારની અડફેટે આવી જતાં ગંભીર ઈજાઓ થઈ હતી. બંને મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થતાં હતા. અકસ્માતની જાણ થતાં રાજસ્થાનના ધોરીમન્ના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. હાલ રાજસ્થાન પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ આદરી છે. દુર્ઘટનાને પગલે કાંકરેજ પંથકમાં ગમગીની છવાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
VIDEO: દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR, સાંતા ક્લોઝના અપમાનનો આરોપ | FIR ag…

VIDEO: દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR, સાંતા ક્લોઝના અપમાનનો આરોપ | FIR ag...

2025માં સોનું-ચાંદી ખરીદનારાઓ માટે મહત્ત્વના સમાચાર, 2026માં લાભ થશે કે નુકસાન, જાણો નિષ્ણાતોનો મત |…

2025માં સોનું-ચાંદી ખરીદનારાઓ માટે મહત્ત્વના સમાચાર, 2026માં લાભ થશે કે નુકસાન, જાણો નિષ્ણાતોનો મત |...

હવે વિદેશ પૈસા મોકલવા મુશ્કેલ થશે! બેંકોને આપવો પડશે કમાણીનો પુરાવો, જાણો નિયમ | Now Indians will ha…

હવે વિદેશ પૈસા મોકલવા મુશ્કેલ થશે! બેંકોને આપવો પડશે કમાણીનો પુરાવો, જાણો નિયમ | Now Indians will ha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET UG- 2025: પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર, ગુજરાતના 6 ઉમેદવાર ટોપ 100માં | NEET UG 2025 Provis…

NEET UG- 2025: પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર, ગુજરાતના 6 ઉમેદવાર ટોપ 100માં | NEET UG 2025 Provis…

11 months ago
દેવું કરી ઘી પીવા જેવો ઘાટ : ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ | guj…

દેવું કરી ઘી પીવા જેવો ઘાટ : ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ | guj…

11 months ago
જામનગરની ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર : હાઇવે હોટલને સીલ કરાઈ | St…

જામનગરની ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર : હાઇવે હોટલને સીલ કરાઈ | St…

2 months ago
ઝૂમ બરાબર ઝૂમ… હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, સરકાર પીનારાઓ માટે કરશે સુવિધા! | Gujarat Govt to L…

ઝૂમ બરાબર ઝૂમ… હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, સરકાર પીનારાઓ માટે કરશે સુવિધા! | Gujarat Govt to L…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News