gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in INDIA
0 0
0
મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Railway Ticket Price Hike : ભારતીય રેલવે દ્વારા રેલવે ભાડાના માળખામાં ફેરફાર (Rationalization) કરવાની જાહેરાત કરાઈ છે. આ નવા દરો શુક્રવાર (26 ડિસેમ્બર 2025)થી અમલમાં આવશે. રેલવેના જણાવ્યા અનુસાર, આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા સંચાલન ખર્ચને પહોંચી વળવા અને મુસાફરોની સુરક્ષામાં સુધારો કરવાનો છે.

કેટલો ભાવ વધારો કરાયો? 

રેલવેના દાવા પ્રમાણે, સામાન્ય લોકો પર વધુ બોજ ન પડે તે રીતે ભાડા માળખામાં ફેરફાર કરાય છે.  

સબર્બન (લોકલ) અને માસિક સિઝન ટિકિટ (MST): આ ભાડામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

ઓર્ડિનરી ક્લાસ (215 કિ.મી. સુધી): 215 કિ.મી. સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

ઓર્ડિનરી ક્લાસ (215 કિ.મી.થી વધુ): કિલોમીટર દીઠ 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

મેઈલ/એક્સપ્રેસ (નોન-એસી): કિલોમીટર દીઠ 2 પૈસાનો વધારો થશે.

એસી (AC) ક્લાસ: કિલોમીટર દીઠ 2 પૈસાનો વધારો લાગુ પડશે.

રેલવેના ખર્ચ અને આવકનું વિશ્લેષણ

ઉદાહરણ તરીકે જો કોઈ મુસાફર નોન-એસી કોચમાં 500 કિ.મી.ની મુસાફરી કરે છે, તો તેણે માત્ર 10 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. ભાડાના આ તર્કસંગત ફેરફારથી રેલવેને આ વર્ષે અંદાજે 600 કરોડ રૂપિયાની વધારાની આવક થવાની અપેક્ષા છે. રેલવેએ ભાડામાં વધારો કરવા પાછળ વધતા જતા ખર્ચના આંકડા પણ રજૂ કર્યા છે:

મેનપાવર (કર્મચારી) ખર્ચ: વધીને 1,15,000 કરોડ રૂપિયા થયો છે.

પેન્શન ખર્ચ: વધીને 60,000 કરોડ રૂપિયા થયો છે.

કુલ સંચાલન ખર્ચ: વર્ષ 2024-25 માં કુલ ઓપરેશનલ ખર્ચ 2,63,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

રેલવેની સિદ્ધિઓ અને ભાવિ લક્ષ્યાંક

ભાડામાં ફેરફારની સાથે રેલવેએ પોતાની કાર્યક્ષમતા અને સુરક્ષા અંગે પણ માહિતી આપી છે:

કાર્ગો પરિવહન: ભારત વિશ્વમાં બીજું સૌથી મોટું કાર્ગો વહન કરતું રેલવે નેટવર્ક બન્યું છે.

તહેવારોની સિઝન: તાજેતરમાં તહેવારો દરમિયાન 12,000 થી વધુ ટ્રેનોનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું, જે રેલવેની કાર્યક્ષમતા દર્શાવે છે.

સુરક્ષા અને આધુનિકીકરણ: રેલવે નેટવર્કનો વિસ્તાર કરવાની સાથે સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. રેલવેના જણાવ્યા મુજબ, તેઓ સામાજિક લક્ષ્યોને પૂર્ણ કરવા અને કાર્યક્ષમતા વધારીને ખર્ચને નિયંત્રિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…
INDIA

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…

May 14, 2026
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…
INDIA

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

May 14, 2026
હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…
INDIA

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

May 14, 2026
Next Post
‘દેશમાં ઘૂસણખોરી થાય એ સિસ્ટમની નિષ્ફળતા, ડિપોર્ટ કરવાનો સરકારને પૂરો અધિકાર’, બોલ્યા શશિ થરૂર | Con…

'દેશમાં ઘૂસણખોરી થાય એ સિસ્ટમની નિષ્ફળતા, ડિપોર્ટ કરવાનો સરકારને પૂરો અધિકાર', બોલ્યા શશિ થરૂર | Con...

VIDEO: નીરજ ચોપરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, પત્ની હિમાની સાથે કરી ધમાકેદાર એન્ટ્રી | neeraj chopra an…

VIDEO: નીરજ ચોપરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, પત્ની હિમાની સાથે કરી ધમાકેદાર એન્ટ્રી | neeraj chopra an...

કર્ણાટકમાં સત્તા સંઘર્ષ યથાવત્? શિવકુમારે અચાનક ખડગે સાથે કરી મુલાકાત, CM બદલવાની અટકળો તેજ | Nation…

કર્ણાટકમાં સત્તા સંઘર્ષ યથાવત્? શિવકુમારે અચાનક ખડગે સાથે કરી મુલાકાત, CM બદલવાની અટકળો તેજ | Nation...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નોઇડાના કારીગરો કાળઝાળ : ભારે હિંસા | Noida artisans in chaos: Heavy violence

નોઇડાના કારીગરો કાળઝાળ : ભારે હિંસા | Noida artisans in chaos: Heavy violence

1 month ago
ખાનગી કૉલેજોમાં SC, ST, OBCને મળવી જોઈએ અનામત: કોંગ્રેસની માગ | sc st obc should get reservation in …

ખાનગી કૉલેજોમાં SC, ST, OBCને મળવી જોઈએ અનામત: કોંગ્રેસની માગ | sc st obc should get reservation in …

1 year ago
એકના એક સંતાને તળાવમાં કૂદીને આપઘાત કર્યો, | One of the children committed suicide by jumping into t…

એકના એક સંતાને તળાવમાં કૂદીને આપઘાત કર્યો, | One of the children committed suicide by jumping into t…

2 weeks ago
વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું | Vadodara organiz…

વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું | Vadodara organiz…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News