gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રેડિટકાર્ડનું બિલ પે કરાવી કાર્ડ ધારકે રૃ.૨.૨૪લાખ પરત નહિ ચૂકવતાં ફરિયાદ | Credit card holder chea…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
ક્રેડિટકાર્ડનું બિલ પે કરાવી કાર્ડ ધારકે રૃ.૨.૨૪લાખ પરત નહિ ચૂકવતાં ફરિયાદ | Credit card holder chea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સમા-સાવલી રોડ પર ઓફિસ ધરાવતા સંચાલક પાસે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરાવ્યા બાદ એક ગ્રાહકે રૃ.૨.૨૪ લાખની છેતરપિંડી કરતાં તેમણે સમા પોીલસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

કારેલીબાગના ધવલપાર્કમાં રહેતા રામભાઇ ઠક્કરે પોલીસને કહ્યું છે કે,સમા સાવલી રોડ પર એસ૯ સ્કવેર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવી હું એજ્યુકેશન કન્સલન્ટ,એર બુકિંગ, ક્રેડિટકાર્ડ પેમેન્ટ જેવા કામો કરતો હતો.જે દરમિયાન જાન્યુઆરી-૨૦૨૫માં જગેશ રવિન્દ્ર કુમાર પટેલ(શિવ ચેમ્બર,સરદાર ભવનનો ખાંચો) ક્રેડિટકાર્ડનું રૃ.૨.૨૪ લાખ બિલ પેમેન્ટ કરવા આવ્યો હતો.

તેના ક્રેડિટ કાર્ડની લિમિટ પુરી થઇ ગઇ હોવાથી મેં બિલ પેમેન્ટ કર્યું હતું.ત્યાર બાદ તેના કાર્ડમાં ફરી ક્રેડિટ આવી જતાં તેણે મને બિલની રકમ ચૂકવી હતી.પરંતુ બે દિવસ સુધી આ રકમ મને નહિ મળતાં તપાસ કરી હતી અને તેમાં ટ્રાન્જેક્શન ફેલ થયાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જગેશે વારંવાર વાયદા કર્યા હતા.તેના સરનામે તપાસ કરાવતાં તે મળી આવ્યો ન હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
એમ.એસ.યુનિ.ની વાર્ષિક ડાયરીનું ત્રણ વર્ષ બાદ પ્રકાશન થશે | diary of msu will be published after thre…

એમ.એસ.યુનિ.ની વાર્ષિક ડાયરીનું ત્રણ વર્ષ બાદ પ્રકાશન થશે | diary of msu will be published after thre...

ગોરવામાં જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર નાંખવાનો વિરોધ | protest against smart electricity meter in g…

ગોરવામાં જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર નાંખવાનો વિરોધ | protest against smart electricity meter in g...

કમાટીબાગમાં કામ કરતા કર્મચારીના મકાનમાંથી બે સ્ટાર કાચબા કબજે | star turtles found from the house of…

કમાટીબાગમાં કામ કરતા કર્મચારીના મકાનમાંથી બે સ્ટાર કાચબા કબજે | star turtles found from the house of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ.બંગાળમાં 25,000 શિક્ષકોની ભરતી રદ કરતા ચુકાદાને સુપ્રીમની બહાલી | Supreme Court upholds verdict ca…

1 year ago
“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”

8 months ago
કર્ણાટકમાં ગેરકાયદે બ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોતથી ખળભળાટ | Death of 4 leopards inc…

9 months ago
‘આત્મરક્ષણમાં આતંકવાદીઓ પર પ્રહાર કરવાનો હક’, યુરોપનો મોટો દેશ ભારતની પડખે

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News