gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોરવામાં જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર નાંખવાનો વિરોધ | protest against smart electricity meter in g…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
ગોરવામાં જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર નાંખવાનો વિરોધ | protest against smart electricity meter in g…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરામાં ગત વર્ષે સ્માર્ટ મીટરને લઈને સર્જાયેલા વિરોધ વંટોળ બાદ મધ્ય ગુજરાત વીજ કંપની હવે સ્માર્ટ મીટર નાંખવા માટે ઉતાવળ નથી કરી રહી.આમ છતા છાશવારે સ્માર્ટ મીટરનો વિરોધ થતો રહે છે.

શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સત્યમ એપાર્ટમેન્ટમાં વીજ કંપનીની ટીમ જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર નાંખવા પહોંચી હતી.સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, વીજ કંપની દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ જાણકારી આપવામાં આવી નહોતી અને અહીંના રહેવાસીઓની સંમતિ પણ લેવામાં આવી નહોતી.

એક તબક્કે સ્થાનિક લોકોને વીજ કંપનીની ટીમ સાથે બોલાચાલી પણ થઈ હતી.લોકોએ કહ્યું હતું કે, એપાર્ટમેન્ટના લોકો નિયમિત બિલ ચૂકવી રહ્યા છે ત્યારે કોઈ કારણ વગર મીટર બદલવાનો નિર્ણય સમજમાં આવતો નથી.

લોકોના વિરોધ બાદ વીજ કંપનીની ટીમ મીટર બદલ્યા વગર જ રવાના થઈ હતી.લોકોએ કહ્યું હતું કે, વીજ કંપનીએ મીટર બદલતા પહેલા લેખિત નોટિસ, યોગ્ય કારણ આપીને કાર્યવાહી કરવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
કમાટીબાગમાં કામ કરતા કર્મચારીના મકાનમાંથી બે સ્ટાર કાચબા કબજે | star turtles found from the house of…

કમાટીબાગમાં કામ કરતા કર્મચારીના મકાનમાંથી બે સ્ટાર કાચબા કબજે | star turtles found from the house of...

જાંબુઆ લેન્ડફિલ સાઈટના કારણે ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ રહ્યું છે | jambua landfill sight polluting ground…

જાંબુઆ લેન્ડફિલ સાઈટના કારણે ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ રહ્યું છે | jambua landfill sight polluting ground...

શિક્ષણ એ જેનાથી આત્મવિશ્વાસ, સંસ્કાર નિર્ભયતાના ગુણો આવે-રાજ્યપાલ દેવવ્રત | Education is what instil…

શિક્ષણ એ જેનાથી આત્મવિશ્વાસ, સંસ્કાર નિર્ભયતાના ગુણો આવે-રાજ્યપાલ દેવવ્રત | Education is what instil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સામંથા, તમન્ના અને રકુલપ્રીતના નામવાળી ફેક વોટર લિસ્ટ વાઈરલ થતાં કેસ નોંધાયો, તપાસ શરૂ | Fake Voter …

12 months ago
અમદાવાદ: ભાડજ હરેકૃષ્ણ મંદિરે નિત્યાનંદ ત્રિયોદશીની ભવ્ય ઉજવણી, પ્રભુને ધરાવાયો 108 વાનગીઓનો અન્નકૂટ…

8 months ago
જામનગરના મોહન નગર વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા: બે તસ્કરો પકડાયા | Two smugg…

6 months ago
નવા વર્ષની શુભેચ્છા માત્રની નામની બની ગઈ, ચૂંટણીમાં કોનુ પત્તુ કપાશે અને કોને રીપીટ કરાશે ચર્ચા છવાઈ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News