gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુતાલ પાસેથી 22.19 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested from Gutal wit…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
ગુતાલ પાસેથી 22.19 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested from Gutal wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખેડા એલસીબીએ કટિંગ સમયે જ દરોડો પાડયો 

દારૂનો જથ્થો, કન્ટેનર, પ્લાસ્ટિકના દાણાની થેલીઓ સહિત રૂ. ૬૫.૯૧ લાખની મત્તા જપ્ત, ૧૦ સામે ગુનો

નડિયાદ: ખેડા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે વડતાલ પોલીસ મથકની હદમાં આવતા ગુતાલ વિસ્તારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે. નાતાલ અને આગામી ૩૧ ડિસેમ્બરના તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન આ સફળતા મળી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે વિદેશી દારૂ, બિયરના ટીન, ચાર વાહનો અને પ્લાસ્ટિકના દાણા સહિત કુલ ૬૫,૯૧,૯૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ખેડા એલસીબીનો સ્ટાફ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન નરસંડા ચોકડી પાસે ખાનગી બાતમીદારથી ચોક્કસ માહિતી મળી હતી કે, વાસુદેવ ઉર્ફે વાસુ તળપદા, કિશન ઉર્ફે બોડો તળપદા, રવિ તળપદા, ભુપેન્દ્ર ઉર્ફે ભોપો પરમાર અને ઉર્વેશ તળપદા નામના શખ્સોએ બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો છે. આ જથ્થો ગુતાલ ગામે દશામાતાના મંદિરની સામે આવેલી નળીમાં કન્ટેનરમાંથી અન્ય વાહનોમાં કટિંગ કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે રેઈડ કરી હતી. પોલીસને જોઈને અંધારાનો લાભ લઈ કેટલાક માણસો નાસી છૂટયા હતા, પરંતુ પોલીસે પીછો કરીને અમિતકુમાર ઉર્ફે અંબુ તળપદા નામના એક શખ્સને ઝડપી પાડયો હતો. 

આ દરમિયાન દારૂ ભરેલા કન્ટેનરનો ચાલક વાહન લઈને ભાગવા જતા રસ્તામાં કન્ટેનર ફસાઈ ગયું હતું, જેથી ચાલક વાહન મૂકીને ખેતરોમાં નાસી ગયો હતો. પોલીસે સ્થળ પર તપાસ કરતા કન્ટેનર અને અન્ય વાહનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ ૯,૧૫૬ નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત ૨૨,૧૯,૦૪૦ રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે ૨૨,૮૦,૦૦૦ રૂપિયાની કિંમતના ચાર વાહનો, ૧૦,૦૦૦ રૂપિયાનો એક મોબાઈલ ફોન અને કન્ટેનરમાં દારૂ છુપાવવા માટે રાખવામાં આવેલી ૨૦,૮૨,૮૮૦ રૂપિયાની કિંમતની પ્લાસ્ટિકના દાણાની થેલીઓ કબજે કરી છે. પોલીસે પકડાયેલા એક આરોપી સહિત નાસી છૂટેલા અન્ય ૧૦ શખ્સો વિરુદ્ધ વડતાલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
હાઈકોર્ટમાં સેંગરના જામીનની ચર્ચા અંગ્રેજીમાં થઈ, કંઈ ખબર ના પડી : પીડિતા | The Delhi High Court on …

હાઈકોર્ટમાં સેંગરના જામીનની ચર્ચા અંગ્રેજીમાં થઈ, કંઈ ખબર ના પડી : પીડિતા | The Delhi High Court on ...

ડાકોરમાં જર્જરિત મકાન ઉતારતી વેળાએ દીવાલ ધસી પડતા યુવાનનું મોત નિપજ્યું | A young man died after a w…

ડાકોરમાં જર્જરિત મકાન ઉતારતી વેળાએ દીવાલ ધસી પડતા યુવાનનું મોત નિપજ્યું | A young man died after a w...

મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: પૃથ્વી પર મર્યાદાથી વધુ માણસો ‘ખદબદી’ રહ્યા છે, 2060 સુધીમાં ઉજ્જડ થઈ જવાનો ભય! | Earth’s…

Explainer: પૃથ્વી પર મર્યાદાથી વધુ માણસો ‘ખદબદી’ રહ્યા છે, 2060 સુધીમાં ઉજ્જડ થઈ જવાનો ભય! | Earth’s…

4 months ago
કુદરતનો કેર: આંધ્રમાં વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજી

કુદરતનો કેર: આંધ્રમાં વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજી

10 months ago
અમદાવાદના દાણીલીમડામાં પણ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત થયાનો આક્ષેપ | negligence of the munici…

અમદાવાદના દાણીલીમડામાં પણ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત થયાનો આક્ષેપ | negligence of the munici…

12 months ago
કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs…

કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News