gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…
7
VIEWS
Share on FacebookShare on Twitter

પંથકમાં
બોગસ તબીબોનો રાફડો ફાટયો

પોલીસ
અને આરોગ્ય વિભાગનો સંયુક્ત દરોડો ઃ૨૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

વિરમગામ – 
વિરમગામ શહેરમાં તબીબી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના
સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એક શખ્સને અર્બન હેલ્થ સેન્ટર અને ટાઉન પોલીસે ઝડપી
પાડયો છે. ભરવાડી દરવાજા બહાર ભાડાની દુકાનમાં
‘શિવ શક્તિ
ક્લિનિક
‘ ચલાવતા પિન્ટુ રામજીભાઈ ઠાકોર (રહે. ડાંગરવા,
તા. દેત્રોજ) સામે બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ
દરોડા દરમિયાન ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન સહિતનો જથ્થો મળી આવ્યો
હતો. સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આરોપી પાસેથી કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી
મળી આવી નહોતી. પોલીસે ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ
, ઇન્જેક્શન, બોટલો
અને અન્ય મેડિકલ સાધન-સામગ્રી મળી કુલ રૃ. ૨૦
,૩૩૧ નો
મુદ્દામાલ કબજે કર્યોે છે. વિરમગામ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી આરોપીની ધરપકડ
કરવામાં આવી છે.

સ્થાનિક
સૂત્રોના જણાવ્યા મુજબ
, વિરમગામ, માંડલ અને દેત્રોજ પંથકમાં ડિગ્રી વગરના બોગસ
ડોક્ટરોનો રાફડો ફાટયો છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આવા લેભાગુ તત્વો ગેરકાયદે
પ્રેક્ટિસ કરી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી આવા
બોગસ ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
ઓનલાઈન ખરીદી કરતાં અગાઉ ચેતજો, 3 વર્ષમાં 1.75 લાખથી વધુ ફરિયાદ નોંધાઈ | over 1 75 lakh online shoppi…

ઓનલાઈન ખરીદી કરતાં અગાઉ ચેતજો, 3 વર્ષમાં 1.75 લાખથી વધુ ફરિયાદ નોંધાઈ | over 1 75 lakh online shoppi...

બ્રાહ્મણ ધારાસભ્યોની બેઠક બાદ ભાજપમાં ટેન્શન! યુપી અધ્યક્ષે ચેતવતાં કહ્યું – ‘આ ઠીક નથી..’ | up bjp …

બ્રાહ્મણ ધારાસભ્યોની બેઠક બાદ ભાજપમાં ટેન્શન! યુપી અધ્યક્ષે ચેતવતાં કહ્યું - 'આ ઠીક નથી..' | up bjp ...

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા | PM Modi’s …

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા | PM Modi's ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ: પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચી ક્રૂરતા આચરનાર કોન્સ્ટેબલની ધરપકડ | Constable arrested for …

10 months ago
ઉન્નત ભારત અભિયાન યોજના હેઠળ ૪૨ શૈક્ષણિક સંસ્થાઓનું રજિસ્ટ્રેશન | registration of 42 institute under…

12 months ago
નાણાકીય વર્ષ 2025માં વાહનોના વેચાણમાં પાંચ ટકાનો વધારો થશે | Vehicle sales to increase by 5% in fisc…

1 year ago
યૌન શોષણ કેસ: સ્વામી ચૈતન્યાનંદને 5 દિવસની પોલીસ કસ્ટડી, બચાવ પક્ષની તમામ દલીલો ફગાવાઈ | swami chait…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News