gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પોલીસ એક્શન મોડમાં: ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને બ્લેક કાચ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી | Jamna…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
જામનગર પોલીસ એક્શન મોડમાં: ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને બ્લેક કાચ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી | Jamna…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police Action Mode: જામનગર શહેર અને જિલ્લામાં 31 ડિસેમ્બર અને નવા વર્ષ ના આગમન અગાઉ દારૂ ના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેઓને અંકુશમાં લાવવા માટે જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈની દ્વારા સમગ્ર જિલ્લામાં કડક હાથે ચેકિંગ કરવા માટેના આદેશો કરાયા છે, અને પોલીસ તંત્ર ગઈકાલથી જ હરકતમાં આવી ગયું છે, અને ચેક 31 ડિસેમ્બર સુધી સધન ચેકિંગ ની કાર્યવાહી અવિરત હાથ ધરવામાં આવશે, ઉપરાંત વાહન ચેકિંગ સહિત ની પણ ડ્રાઇવ રાખવામાં આવી છે.

જે આદેશો અનુસાર જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટિમ દ્વારા આવારા તત્વો અને પીધેલાઓ સામે લાલ આંખ કરી ખંભાળિયા સર્કલ નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

 જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ નજીક આવતા નવા વર્ષની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે આવારા તત્વો અને દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 ગત મોડી રાત્રે જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ. નિકુંજસિંહ ચાવડા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.કે.બ્લોચ અને પીએસઆઇ ડી.જી.રામાનુજ સહિત સ્ટાફ દ્વારા શહેરના ખંભાળિયા ગેઇટ સર્કલ નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. 

સાથોસાથ જામનગર શહેરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.પી. ઝા અને પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તેમજ તેઓની સમગ્ર ટિમ દ્વારા સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા પણ કડક હાથે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર પોલીસ ની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ, પીધેલા વાહન ચાલકો, તેમજ રોમિયોગિરી કરતા આવારા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે. જામનગર જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા આ  કડક ચેકિંગ ની કાર્યવાહી 31 ડિસેમ્બર સુધી અવીરત ચાલુ રાખવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths …

સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths ...

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f...

કચ્છના રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ, લોકો વહેલી સવારે ફફડ્યાં, 2001ની યાદો તાજી થઈ | Earthquake of …

કચ્છના રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ, લોકો વહેલી સવારે ફફડ્યાં, 2001ની યાદો તાજી થઈ | Earthquake of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો અપાવશે આ ફળો, પેટ દર્દમાં પણ મળશે રાહત | These Fruits help with constipation immediately

11 months ago
ધોળકાથી ઊંટવાળી માતાના મંદિરના રોડની બંને સાઇડ વરસાદી ખાડા પડયા | Rain puddles formed on both sides …

ધોળકાથી ઊંટવાળી માતાના મંદિરના રોડની બંને સાઇડ વરસાદી ખાડા પડયા | Rain puddles formed on both sides …

1 year ago
છેલ્લા એક વર્ષમાં ખેડા-આણંદમાં 16 હજારથી વધુ ગુનેગારો પકડાયા | More than 16 thousand criminals were …

છેલ્લા એક વર્ષમાં ખેડા-આણંદમાં 16 હજારથી વધુ ગુનેગારો પકડાયા | More than 16 thousand criminals were …

1 year ago
મિઝોરમમાં કુતુબ મિનાર કરતાં પણ ઊંચો રેલવે બ્રિજ તૈયાર, PM મોદીએ કર્યું ઉદઘાટન | A railway bridge hig…

મિઝોરમમાં કુતુબ મિનાર કરતાં પણ ઊંચો રેલવે બ્રિજ તૈયાર, PM મોદીએ કર્યું ઉદઘાટન | A railway bridge hig…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News