gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર-જોડીયા હાઈવે રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બાઇક સવાર યુવાનનું ટ્રકની ઠોકરે અંતરિયાળ મૃત્યુ | y…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
જામનગર-જોડીયા હાઈવે રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બાઇક સવાર યુવાનનું ટ્રકની ઠોકરે અંતરિયાળ મૃત્યુ | y…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર જિલ્લામાં અકસ્માતોની હારમાળા યથાવત રહી છે. જામનગર-જોડીયા ધોરીમાર્ગ પર બાલંભા ગામના પાટીયા પાસે હિટ એન્ડ રનના બનાવમાં જામનગરના એક યુવાનનું ડમ્પરની ઠોકરે ગંભીર ઈજા થવાથી અંતરિયાળ મૃત્યુ નિપજ્યું છે. જામનગરના ચાર મિત્રો આમરણ દરગાહે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માત નડ્યો હતો. અકસ્માતનો બીજો બનાવ કાલાવડ નજીક ખંઢેરા પાસે બન્યો હતો. જ્યાં એકટીવા સ્કૂટર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં જામનગરના બે યુવાનોને ગંભીર ઇજા થઈ છે, અને સારવારમાં ખસેડાયા છે.

અકસ્માતનો પ્રથમ બનાવ જોડીયા જામનગર હાઇવે રોડ પર બાલંભા ગામના પાટીયા પાસે બન્યો હતો. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 10 ટી.વાય.8871 નંબરના ડમ્પરના ચાલકે આગળ જઈ રહેલા જી.જે. 10 સી.જે. 8778 નંબરના બાઈકના ચાલક શકીલ મોહમ્મદ હનીફ અન્સારી નામના જામનગરના 19 વર્ષીય યુવાનને હડફેટે લઇ કચડી નાખતાં તેનું આંતરિયાળ મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મૃતક યુવાન શકીલ પોતાના અન્ય ચાર મિત્રો આફતાબ યુનુસભાઈ દરજાદા, અમન સંધી અને મહેબુબભાઇ સાથે જામનગરથી આમરણ દરગાહે દર્શન કરવા માટે ગયો હતો, અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો, જે દરમિયાન બાલંભા પાસે આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જે બનાવ અંગે મૃતક શકીલના પિતા મોહમ્મદ હનીફ અન્સારીએ જોડિયા પોલીસ મથકમાં ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવતાં જોડીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતનો બીજો જામનગર કાલાવડ ધોરી માર્ગ પર ખંઢેરા ગામના પાટીયા પાસે બન્યો હતો. જામનગરમાં નવાગામ ઘેડમાં રહેતા હરપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ (ઉંમર વર્ષ 32) કે જેઓ ઇન્દ્રજીતસિંહ ગુમાનસિંહ બારડ સાથે ધંધાના કામ અર્થ જામનગરથી કાલાવડ રોડ તરફ જઈ રહ્યા હતા” જે દરમિયાન ખંઢેરા ગામના પાટીયા પાસે જી.જે.10 ટી.વાય. 3837 નંબરના ટ્રકના ચાલકે હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બંને યુવાનો ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ ગયા છે, અને કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ હરપાલસિંહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તેમજ ઈન્દ્રજીતસિંહજીને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને બંનેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના બનાવવા અંગે ઇજાગ્રસ્ત હરપાલસિંહના પત્ની પૂર્ણાંબા ગોહીલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…
GUJARAT

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…

May 14, 2026
અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…
GUJARAT

અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…

May 14, 2026
અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …
GUJARAT

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

May 14, 2026
Next Post
વડોદરામાં મુખ્યમંત્રી આગમન અને ચૂંટણી પૂર્વે એક ઝાટકે 320 કરોડના કામો મંજૂર કરતા વિવાદ | Controversy…

વડોદરામાં મુખ્યમંત્રી આગમન અને ચૂંટણી પૂર્વે એક ઝાટકે 320 કરોડના કામો મંજૂર કરતા વિવાદ | Controversy...

જયપુરમાં તણાવ: ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો-ઈન્ટરનેટ બંધ | internet suspe…

જયપુરમાં તણાવ: ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો-ઈન્ટરનેટ બંધ | internet suspe...

અમદાવાદના મંદિરમાં ભક્તિના બહાને છેતરપિંડી, શ્રદ્ધાળુ બનીને આવેલો શખસ 6 લાખનો હાર લઈ ફરાર | Fraudste…

અમદાવાદના મંદિરમાં ભક્તિના બહાને છેતરપિંડી, શ્રદ્ધાળુ બનીને આવેલો શખસ 6 લાખનો હાર લઈ ફરાર | Fraudste...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 86088 ઉપર બંધ થતાં 86944 જોવાશે | The new week will see Sensex close at 8608…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 86088 ઉપર બંધ થતાં 86944 જોવાશે | The new week will see Sensex close at 8608…

6 months ago
સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ 10 પોઈન્ટ વધીને 83442 | Sensex ends narrow range up 10 points at 83 442

સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ 10 પોઈન્ટ વધીને 83442 | Sensex ends narrow range up 10 points at 83 442

10 months ago
દિવાળીએ ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550ને પાર, લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા | Delhi Turns Int…

દિવાળીએ ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550ને પાર, લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા | Delhi Turns Int…

7 months ago
જીપીસીબીનું અજીબ મોનિટરિંગઃ બહેરામપુરામાં ધમધમી રહલા સીલ કરેલા, ક્લોઝર આપેલા પ્રોસેસિંગના એકમો | GPC…

જીપીસીબીનું અજીબ મોનિટરિંગઃ બહેરામપુરામાં ધમધમી રહલા સીલ કરેલા, ક્લોઝર આપેલા પ્રોસેસિંગના એકમો | GPC…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News