gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં વારસિયા PIના નામથી અઢી લાખ લેનારને એસીબીએ ઝડપી પાડ્યો | ACB nabs person who borrowed Rs 2 …

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં વારસિયા PIના નામથી અઢી લાખ લેનારને એસીબીએ ઝડપી પાડ્યો | ACB nabs person who borrowed Rs 2 …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Bribery Case : વડોદરાના વારસિયામાં આવેલી જમીન પર અજાણ્યા બિલ્ડર દ્વારા બાંધકામ થતા જમીન માલિકે વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી હતી જે આધારે આરોપી સુરેશભાઈ રામચંદ તોલાણી (રહે-ગોકુલ નગર, સિદ્ધિ સોસાયટી, મકરપુરા રોડ) દ્વારા વારસિયા પીઆઈ એસ.એમ વસાવાના નામથી પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી અને ફરિયાદ દાખલ થતાં પહેલા અઢી લાખ અને ફરિયાદ દાખલ થયા પછી બાકીના અઢી લાખ આપવાના હતા. જે અંગે જમીન માલિકે એસીબીમાં ફરિયાદ કરતા એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરિયાદી જમીન માલિક આરોપીની વાડી ચોખંડી ખાતે આવેલી અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં અઢી લાખ આપવા જતા ACB એ રેડ પડી આરોપીને ઝડપી પાડ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

Next Post
મહેસાણાના સતલાસણામાં 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થતાં તબીયત લથડી, રાત્રે હોસ્પિટલ ખસેડાયા | Aro…

મહેસાણાના સતલાસણામાં 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થતાં તબીયત લથડી, રાત્રે હોસ્પિટલ ખસેડાયા | Aro...

સુરતમાં યોજાયેલા થેલેસેમિયા મેજરના દર્દીઓ માટેના કેમ્પમાં 172 વાલી ભાઈ-બહેનોએ બોનમેરો દાતા માટે સેમ્…

સુરતમાં યોજાયેલા થેલેસેમિયા મેજરના દર્દીઓ માટેના કેમ્પમાં 172 વાલી ભાઈ-બહેનોએ બોનમેરો દાતા માટે સેમ્...

સુરતમાં ગંગાસ્વરૂપ મહિલાઓનું અનોખું સન્માન: તેમના હસ્તે સમૂહ લગ્નનો શુભારંભ કરાવી રૂઢિચુસ્ત પરંપરાને…

સુરતમાં ગંગાસ્વરૂપ મહિલાઓનું અનોખું સન્માન: તેમના હસ્તે સમૂહ લગ્નનો શુભારંભ કરાવી રૂઢિચુસ્ત પરંપરાને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં શહીદ, આજે ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે અંતિમ વિદાય | Banaskanth…

1 year ago
વડોદરામાં સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી સંદર્ભે લારી-ગલ્લાઓ અને શાકમાર્કેટોનો સર્વે કરાશે | survey of lorr…

અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા | Western Railway Re…

10 months ago
ચાંદીમાં સતત બીજા દિવસે મોટો કડાકો, ₹7800થી વધુ તૂટી, સોનું પણ ગગડ્યું, જાણો લેટેસ્ટ રેટ | Commoditi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News