gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં યોજાયેલા થેલેસેમિયા મેજરના દર્દીઓ માટેના કેમ્પમાં 172 વાલી ભાઈ-બહેનોએ બોનમેરો દાતા માટે સેમ્…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં યોજાયેલા થેલેસેમિયા મેજરના દર્દીઓ માટેના કેમ્પમાં 172 વાલી ભાઈ-બહેનોએ બોનમેરો દાતા માટે સેમ્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : કેટલીક ખામીઓ સાથે જન્મતા બાળકોમાં મેજર થેલેસેમિયાના દર્દીઓને દર પંદર દિવસે લોહી ચડાવવું પડે છે. જોકે, વિજ્ઞાને કરેલી સફળ શોધના કારણે આવા દર્દીઓ માટે એક માત્ર વિકલ્પ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ છે. પરંતુ તેનું ટેસ્ટિંગ અને ઓપરેશન ખર્ચાળ હોવાથી અનેક લોકો લાભ લઈ શકતા નથી. પરંતુ સુરતની કેટલીક સેવાભાવી સંસ્થાઓએ માનવ શરીરના કોષમાં હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન(HLA) ટેસ્ટીંગ વિના મુલ્યે કરે છે. સુરતમાં વિના મુલ્યે ટેસ્ટીંગ, આંધ્રપ્રદેશના વેલ્લોરમાં વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં 9 દર્દીઓમાં સફળ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થતા તેમને નવજીવન મળ્યું છે. 

સુરતમાં અનેક થેલેસેમિયાથી પીડાતા દર્દીઓ છે આ દર્દીઓને દર પંદર દિવસે લોહી ચડાવવા પડે છે. આવા દર્દીઓ માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર કાયમી ઉપાય બહાર આવ્યો છે પરંતુ તેની જટીલ અને ખર્ચાળ પ્રક્રિયા હોવાથી ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓ આ સારવારથી દુર રહેતા હતા. પરંતુ સુરતના લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સહયોગથી માવતર ચેરીટેબલ. ટ્રસ્ટ દ્વારા આવા દર્દીઓની પીડા સમજીને વિના મુલ્યે HLA ટેસ્ટ શરૂ કર્યા છે. 

જેના ભાગરૂપે જમનાબા ભવન વાલક પાટિયા ખાતે 11મો HLA ટેસ્ટિંગ ફ્રી મેડિકલ ટેસ્ટ રાખવામાં આવ્યો હતો. આ પહેલાં સંસ્થાઓ દ્વારા સમગ્ર ગુજરાતના બાળકોને કેમ્પમાં ટેસ્ટ કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી. તેમાં ગુજરાતભરમાંથી આવેલા 172 વાલી ભાઈ-બહેનોએ બોનમેરો દાતા માટે સેમ્પલ આપ્યા હતા. આ ઉપરાંત 57 બાળકો જે થેલેસેમિયા મેજર દર્દથી પીડાય છે. તેઓના પણ સેમ્પલ કેમ્પમાં લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલ વિદેશના જર્મનીની લેબમાં મોકલી આપ્યા હતા.

આ સેમ્પલ મેચ થયા બાદ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે 25 લાખ રૂપિયાનો જંગી ખર્ચ થાય છે. પરંતુ આંધ્રપ્રદેશના વેલ્લોર ખાતે આવેલી સી.એમ.સી. હોસ્પિટલ દ્વારા આ ટ્રાન્સપ્લાન્ટની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. સુરતની જુદી-જુદી સેવાભાવી સંસ્થા અને આંધ્રપ્રદેશની હોસ્પિટલે સુરતના 8 જેટલા મેજર થેલેસેમિયાના દર્દીઓના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને આવા બાળકોને કાયમી લોહી ચડાવવાની પ્રક્રિયાથી મુક્ત કર્યા છે. આજે જે કેમ્પ થયો છે તેમાં જે સેમ્પલ મેચ થશે તેવા દર્દીઓને સારવાર પણ આંધ્રપ્રદેશ કરવામાં આવશે તેવું અગ્રણીએ કહ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન 80 જેટલા દર્દીઓને તપાસ કરી અને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…
GUJARAT

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

September 21, 2026
શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!
GUJARAT

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

September 21, 2026
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

September 20, 2026
Next Post
સુરતમાં ગંગાસ્વરૂપ મહિલાઓનું અનોખું સન્માન: તેમના હસ્તે સમૂહ લગ્નનો શુભારંભ કરાવી રૂઢિચુસ્ત પરંપરાને…

સુરતમાં ગંગાસ્વરૂપ મહિલાઓનું અનોખું સન્માન: તેમના હસ્તે સમૂહ લગ્નનો શુભારંભ કરાવી રૂઢિચુસ્ત પરંપરાને...

વીર બાળ દિવસે જ છોટાઉદેપુરમાં શાળાઓને તાળા, સાહિબઝાદાઓની શહાદત વિસરી શિક્ષકો ‘મિની વેકેશન’ના મોજમાં!…

વીર બાળ દિવસે જ છોટાઉદેપુરમાં શાળાઓને તાળા, સાહિબઝાદાઓની શહાદત વિસરી શિક્ષકો 'મિની વેકેશન'ના મોજમાં!...

જામનગરના પીપળી ગામમાં ક્રિસમસની રાત્રે ધર્માંતરણની શંકા, હિન્દુ સંગઠને કાર્યક્રમ અટકાવ્યો, પોલીસ તપા…

જામનગરના પીપળી ગામમાં ક્રિસમસની રાત્રે ધર્માંતરણની શંકા, હિન્દુ સંગઠને કાર્યક્રમ અટકાવ્યો, પોલીસ તપા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથના દર્શનનો સમય | Char D…

ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથના દર્શનનો સમય | Char D…

5 months ago
સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક: સોનામાં રૂ.1300,ચાંદીમાં રૂ.2000નો ઘટાડો | Record rally in gold …

સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક: સોનામાં રૂ.1300,ચાંદીમાં રૂ.2000નો ઘટાડો | Record rally in gold …

10 months ago
બરોડા ડેરીએ ઇતિહાસમાં સૌથી વધુ 105 કરોડનો ભાવ ફેર ચૂકવ્યો | Baroda Dairy pays highest price revision…

બરોડા ડેરીએ ઇતિહાસમાં સૌથી વધુ 105 કરોડનો ભાવ ફેર ચૂકવ્યો | Baroda Dairy pays highest price revision…

1 year ago
અમદાવાદમાં સૌથી મોંઘો બગીચો બનાવાશે, શેલામાં ૧૨૮ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ |…

અમદાવાદમાં સૌથી મોંઘો બગીચો બનાવાશે, શેલામાં ૧૨૮ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News