gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડતાં યુવકનું કંપારીભર્યું મોત, મનપાની બેદરકારીએ લીધો જીવ | Youth…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડતાં યુવકનું કંપારીભર્યું મોત, મનપાની બેદરકારીએ લીધો જીવ | Youth…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરાના માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલતી હતી, પણ ગટર ખુલ્લી રખાઈ હતી. જ્યારે યુવક ખુલ્લી ગટરમાં પડ્યો હોવાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી યુવકનું રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં સ્થાનિકોએ સાથે મળીને દોરડા વડે યુવકને બહાર કઢાયો હતો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.  

વડોદરાના માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડતાં યુવકનું મોત

પ્રાથમિક વિગતો મુજબ, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાણીની ટાંકીની બહાર પાઇપલાઇન નાખવાનું કામ ચાલતું હોવાથી મોટી પાઇપોનો ખડકલો પડ્યો હતો. નજીકમાં લારીઓ પણ હતી અને અંધારું હોવાથી કોર્પોરેશનનું ચેતવણીનું બોર્ડ જોઈ શકાય તેમ ન હતું. 

આ પણ વાંચો: વડોદરામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ બાખડ્યા, પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો

આ વખતે એક યુવક ત્યાંથી પસાર થતો હોવાથી 30 ફૂટ ઊંડી અને ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. જેથી તેની સાથેની મહિલાએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લગભગ અડધો કલાકની જહેમત બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ યુવકનું નામ વિપુલસિંહ ઝાલા હોવાનું અને નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ગીર સોમનાથમાં ખુલ્લી ગટરમાં પડેલું બાળક સ્થાનિકોએ બચાવી લીધું, તંત્ર સામે લોકોમાં રોષ

બે દિવસ પહેલા ગીર સોમનાથના તાલાલા-સાસણ રોડ પર તંત્રના પાપે ખુલ્લી રહી ગયેલી ગટરમાં એક 10 વર્ષનું બાળક ચાલતા-ચાલતા પડી ગયું હતું. જોકે, સદનસીબે સ્થાનિકોની સમયસૂચકતાથી બાળકનો આબાદ બચાવ થયો હતો, પણ જો જીવ જતો રહ્યો હોત તો જવાબદાર કોણ?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાથી સભ્યો પરેશાન | Sardarbagh swimming pool closed f…

સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાથી સભ્યો પરેશાન | Sardarbagh swimming pool closed f...

ગુજરાતી લેક્સિકોન દ્વારા કરાઈ ‘વર્ડ ઑફ ધ યર’ની પસંદગી, જાણો તેની પસંદગી પાછળનું કારણ | Gujarati Lexi…

ગુજરાતી લેક્સિકોન દ્વારા કરાઈ 'વર્ડ ઑફ ધ યર'ની પસંદગી, જાણો તેની પસંદગી પાછળનું કારણ | Gujarati Lexi...

AMCમાં મોટા ફેરફાર: મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાનું રાજીનામું, હોસ્પિટલોમાં નવા HODની નિમણૂક | Major …

AMCમાં મોટા ફેરફાર: મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાનું રાજીનામું, હોસ્પિટલોમાં નવા HODની નિમણૂક | Major ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: વડોદરાના ડભોઇ રોડ ખાતેના હરિભક્તી એસ્ટેટમાં ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં આગની ઘટના | Fire brea…

VIDEO: વડોદરાના ડભોઇ રોડ ખાતેના હરિભક્તી એસ્ટેટમાં ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં આગની ઘટના | Fire brea…

1 year ago
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મજબૂત પડાવ પર, અમેરિકન રાજદૂતે કહ્યું,-‘વિન વિન ફોર બોથ’ | india us trade dea…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મજબૂત પડાવ પર, અમેરિકન રાજદૂતે કહ્યું,-‘વિન વિન ફોર બોથ’ | india us trade dea…

5 months ago
તળાવના વિકાસ માટે અનામત જમીન ઉપર દબાણ દૂર કરાયા | Pressure on reserved land for lake development rem…

તળાવના વિકાસ માટે અનામત જમીન ઉપર દબાણ દૂર કરાયા | Pressure on reserved land for lake development rem…

7 months ago
ઓવરલોડ,સ્પીડ સહિત નિયમનો ભંગ વાહન ચાલકોને રૃા. ૫૪૨ કરોડ દંડ | A atai ekkewe alluk Rs 542 crore moni

ઓવરલોડ,સ્પીડ સહિત નિયમનો ભંગ વાહન ચાલકોને રૃા. ૫૪૨ કરોડ દંડ | A atai ekkewe alluk Rs 542 crore moni

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News