gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડિજિટલ એરેસ્ટના કેસ વધતાં સુપ્રીમ કોર્ટ ચિંતિત, કેન્દ્ર અને સીબીઆઈ પાસે માગ્યો જવાબ | Increasing cas…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in INDIA
0 0
0
ડિજિટલ એરેસ્ટના કેસ વધતાં સુપ્રીમ કોર્ટ ચિંતિત, કેન્દ્ર અને સીબીઆઈ પાસે માગ્યો જવાબ | Increasing cas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court News : દેશમાં ઓનલાઈન છેતરપિંડી વિશેષરૂપે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે અને નકલી ન્યાયિક આદેશો દ્વારા નાગરિકોને લૂંટવામાં આવી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને સીબીઆઈ પાસેથી જવાબ માગ્યો છે. આ સાથે સુપ્રીમે કહ્યું કે, આ પ્રકારના ગુના દેશના નાગરિકોનો સરકાર પરથી વિશ્વાસ ડગમગાવી શકે છે.

હરિયાણાના અંબાલામાં કોર્ટના નકલી આદેશોના આધારે એક વૃદ્ધ યુગલને ડિજિટલ અરેસ્ટ કરીને છેતરવાના કેસના સમાચારોની સુપ્રીમે નોંધ લીધી હતી. આ ઘટનામાં સાયબર ગુનેગારોએ વૃદ્ધ દંપતી પાસેથી રૂ. 1.05 કરોડ પડાવી લીધા હતા.

ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું કે, આ કોઈ એવો સામાન્ય ગુનો નથી કે તે પોલીસને તપાસ ઝડપી કરવાનો અને કેસનો તાર્કીક અંત લાવવાનો આદેશ આપે. હકીકતમાં આ બાબતે કેન્દ્ર અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધારવાની અને આ પ્રકારની ગુનાઈત પ્રવૃત્તિઓને ડામી દેવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ વધી રહી હોવાની ચેતવણી આપી હતી. આ સાથે 73 વર્ષનાં એક વૃદ્ધાંએ કોર્ટના આદેશો બતાવીને તેમની સાથે ડિજિટલ છેતરપિંડી કરાઈ હોવાનો સીજેઆઈ ગવઈને પત્ર લખ્યો હતો. આ સંદર્ભમાં સુપ્રીમે સીબીઆઈને સુઓમોટો કેસ નોંધવા નિર્દેશ આપ્યા છે.

બેન્ચે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશો તથા ન્યાયાધીશોના હસ્તાક્ષરો કરી વરિષ્ઠ નાગરિકો સહિત નિર્દોષ લોકોને ડિજિટલ અરેસ્ટ કરવા એ ન્યાયીક વ્યવસ્થામાં લોકોના વિશ્વાસ પર આઘાત કરવા સમાન છે. આ પ્રકારના કૃત્યો ન્યાયતંત્રના ગૌરવ પર સીધા હુમલા સમાન છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશોના નામ, સીલ અને ન્યાયીક આદેશોનો ગુનાઈત દુરુપયોગ અને નકલી દસ્તાવેજો ખરેખર ચિંતાજનક બાબત છે અને તેને સામાન્ય ગુના માનવા જોઈએ નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
દિવાળીની ફટાકડામુક્ત ઉજવણીને પ્રાધાન્ય આપતી નવી જનરેશન

ઈ-સ્પોર્ટ્સ, સોશિયલ ગેમ્સના ઓઠા હેઠળ ઓનલાઈન ગેમિંગ મુદ્દે સુપ્રીમની નોટિસ | Supreme Court notice on …

ઈ-સ્પોર્ટ્સ, સોશિયલ ગેમ્સના ઓઠા હેઠળ ઓનલાઈન ગેમિંગ મુદ્દે સુપ્રીમની નોટિસ | Supreme Court notice on ...

દિવાળીનાં મિનિ વેકેશનમાં સિંહોની પજવણી ન થાય તે માટે રેડ એલર્ટ | Red alert to prevent lions from bei…

દિવાળીનાં મિનિ વેકેશનમાં સિંહોની પજવણી ન થાય તે માટે રેડ એલર્ટ | Red alert to prevent lions from bei...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઈસરે બાઈકને ટક્કર મારતા ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Driver dies in hospital after being hit by…

7 months ago
રાજ્ય માર્ગ અને મકાન વિભાગે ભાંગરો વાટયો | The State Roads and Building Department crushed the debri…

1 year ago
બંગલો ખાલી નહીં કરું, થાય તે કરી લો રાબડીની ધમકી બાદ પોલીસ પહોંચી | I will not vacate the bungalow d…

4 weeks ago
સુરતમાં મીઠાઈના વેપારીએ બનાવ્યો અનોખો છપ્પન ભોગ: થાળ ધરાવ્યા બાદ થાળીની મોટી આરતી તરીકે ઉપયોગ | Gane…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News