gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને તાંબામાંથી બનાવેલા પાવડરથી ડાયાબીટિસ ચેક કરી શકાશે | researcher of chem…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને તાંબામાંથી બનાવેલા પાવડરથી ડાયાબીટિસ ચેક કરી શકાશે | researcher of chem…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના  કેમેસ્ટ્રી વિભાગના વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોર અને તેમના પીએચડી સ્ટુડન્ટ શ્રધ્ધાંજલિ સામલે, ત્વરા કિકાણીએ  તાંબાના વાયરમાંથી એવો પાવડર બનાવ્યો છે જેનાથી ડાયાબિટીસ ચેક કરી શકાય છે.આ સંશોધનને ઈન્ટરનેશનલ કેમિકલ એન્જિનિયરિંગ જર્નલમાં પણ સ્થાન મળ્યું છે.

લેબોરેટરીમાં થતા ડાયાબિટીસના ટેસ્ટમાં પાવડરનો ઉપયોગ કરવાની પધ્ધતિ વધારે સરળ પૂરવાર થાય તેવી શક્યતા છે..ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ડાયાબીટિસના દર્દીઓ માટે આ શોધ ફાયદાકારક બની શકે છે.સંશોધકોએ નાંખી દેવાયેલા ઈલેક્ટ્રિકલ  વાયરમાંથી તાંબુ અલગ તારવ્યું હતું અને તેને કોપર નેનો પાર્ટિકલ્સમાં ફેરવ્યું હતું.આ નેનો પાર્ટિકલ્સને ચિતોસન નામના કુદરતી પોલીમરની મદદથી સ્થિરતા આપવામાં આવી હતી અને મકાઈના સ્ટાર્ચમાંથી મળતા એક તત્વનો ઉપયોક કરીને નેનો પાર્ટિકલ્સને વધારે શક્તિશાળી બનાવાયા હતા.પ્રોફેસર સોનલ ઠાકોર કહે છે કે,  આ પ્રોડકટ પાવડર  સ્વરુપમાં છે.જે કુદરતી એન્ઝાઈમ( એક પ્રકારનું પ્રોટિન) તરીકે  કામ કરે છે અને તે લોહીમાં રહેલા ગ્લુકોઝના પ્રમાણને પારખી લે છે.લોહીમાં રહેલો ગ્લુકોઝ હાઈડ્રોજન પેરોક્સાઈડ ઉત્પન્ન કરે છે અને આ સંજોગોમાં એન્ઝાઈમનો રંગ ઘેરો વાદળી થાય છે.રંગની તિવ્રતા લોહીમાં રહેલા ગ્લુકોઝના પ્રમાણના આધારે બદલાય છે.

લોહીના નમૂના પર પાવડરનો અખતરો સફળ 

પ્રો.ઠાકોરનું કહેવું છે કે, પાવડરનો ઉપયોગ કરતા પહેલા લોહીમાંથી સીરમને અલગ તારવવું પડે છે અને પછી તેના પર પાવડરનો ઉપયોગ કરીને ગ્લુકોઝ લેવલ ચેક કરી શકાય છે.આમ તેની મર્યાદા એ છે કે, ગ્લુકોમીટરની જેમ તેનો ઘરે ઉપયોગ કરી શકાતો નથી પણ લેબોરેટરીમાં થતા ડાયાબીટિક  ટેસ્ટમાં આ પાવડર ઉપયોગી પૂરવાર થઈ શકે છે અને કદાચ તે ડાયાબિટીસ ટેસ્ટની કિંમત પણ ઘટાડી શકે છે.આ માટે પાવડર ચોંટાડીને બનાવાયેલી સ્ટ્રીપનો ઉપયોગ થઈ શકે છે.અમે લેબોરેટરીમાં ડાયાબીટિસના અને ડાયાબીટિસ ના હોય તેવા દર્દીઓના લોહીના નમૂના પર પાવડરનો સફળતાપૂર્વક અખતરો કર્યો છે.

પાવડરનો ઉપયોગ પરસેવા પર કરી ડાયાબીટિસ જાણવાનો પ્રયાસ

સંશોધકો હવે લોહીની સાથે સાથે પરસેવા પર પાવડરનો ઉપયોગ કરીને ડાયાબીટિસની જાણકારી મળી શકે તે માટેના અખતરા કરી રહ્યા છે.તેમનું કહેવું છે કે, લેબોરેટરીમાં અમે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુસાર પરસેવામાં જે તત્વો રહેલા હોય છે તેના પર પાવડરનો ઉપયોગ  કર્યો  છે અને તેના હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.જોકે   દર્દીના પરસેવાના સેમ્પલ પર પાવડરનો પ્રયોગ કરવાનો બાકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
બોરીસણા અને સઈજ ગામને કલોલ પાલિકામાં સમાવાતાં ગ્રામજનોનો વિરોધ | Villagers oppose inclusion of Boris…

બોરીસણા અને સઈજ ગામને કલોલ પાલિકામાં સમાવાતાં ગ્રામજનોનો વિરોધ | Villagers oppose inclusion of Boris...

સરગાસણમાં મેટલકામ કરાયા પછી રોડ ઉપર ડામર કાર્પેટ જ કરાઇ નહીં | After metal work was done in Sargasan…

સરગાસણમાં મેટલકામ કરાયા પછી રોડ ઉપર ડામર કાર્પેટ જ કરાઇ નહીં | After metal work was done in Sargasan...

ચીને રેર અર્થ મેગ્નેટ માટે લાઇસન્સ આપવાનું શરૂ કર્યું, EV ઉદ્યોગને રાહત | China starts licensing rar…

ચીને રેર અર્થ મેગ્નેટ માટે લાઇસન્સ આપવાનું શરૂ કર્યું, EV ઉદ્યોગને રાહત | China starts licensing rar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

બે દાયકાના સમય પછી AMC મૂળના ત્રણ નાયબ કમિશનરની પ્રોબેશન ઉપર નિમણૂંક

1 year ago
Photo: દિવાળીના તહેવારનો યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં સમાવેશ થતા જામનગરમાં કરાઈ અનોખી ઉજવણી | Uni…

Photo: દિવાળીના તહેવારનો યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં સમાવેશ થતા જામનગરમાં કરાઈ અનોખી ઉજવણી | Uni…

10 months ago
રક્ષાબંધન કરવા સુરત જતા અકસ્માત : પતિ અને પત્નીનું મોત, પુત્રને ઇજા | Accident in Surat on Raksha Ba…

રક્ષાબંધન કરવા સુરત જતા અકસ્માત : પતિ અને પત્નીનું મોત, પુત્રને ઇજા | Accident in Surat on Raksha Ba…

1 year ago
૮૮ વર્ષના ડૉક્ટરને ડીજીટલ એરેસ્ટ કરીને રૂપિયા આઠ કરોડ પડાવી લેવાયા | ahmedabad crime branch nabbed t…

૮૮ વર્ષના ડૉક્ટરને ડીજીટલ એરેસ્ટ કરીને રૂપિયા આઠ કરોડ પડાવી લેવાયા | ahmedabad crime branch nabbed t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News