gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડીના બાહેલપરામાં મહિનાથી પાણીની પાઇપલાઈનમાં ભંગાણ | Water pipeline has been broken in Bahalpara …

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
લીંબડીના બાહેલપરામાં મહિનાથી પાણીની પાઇપલાઈનમાં ભંગાણ | Water pipeline has been broken in Bahalpara …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભર શિયાળે અનિયમિત વિતરણથી લોકોમાં રોષ

– ત્રણવાર રિપેરીંગ છતાં સમસ્યા જસની તસ : તંત્રના વાંકે હજારો લીટર પાણીનો વેડફાટ

લીંબડી : લીંબડીના બાહેલાપરા વિસ્તારમાં જૂના બરફના કારખાના પાસે મુખ્ય લાઈન તૂટતા રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યોે સર્જાયા છે. સ્થાનિક રહીશો અને રાહદારીઓ એક માસથી આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા એક મહિનામાં આ પાઈપલાઈનનું ત્રણથી ચાર વખત સમારકામ કરવામાં આવ્યું છે, તેમ છતાં વારંવાર ભંગાણ સર્જાય છે. હજારો લીટર પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે અને માર્ગો પર કાદવ-કીચડના સામ્રાજ્યને કારણે લોકોનું ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.

એક તરફ પાલિકા દ્વારા શહેરીજનોને અઠવાડિયામાં માત્ર એક જ વાર પાણી આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું હોવાથી લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ છે. સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા કામચલાઉ સમારકામને બદલે નક્કર કામગીરી કરી પાણીનો બગાડ અટકાવવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

Next Post
ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે દબાણ કરનારા 14 શખ્સોને નોટિસ | Notices issued to 14 people for illegally …

ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે દબાણ કરનારા 14 શખ્સોને નોટિસ | Notices issued to 14 people for illegally ...

ગળેતેશ્વરના ખાખરીયા તળાવની કાંસથી 15 વર્ષથી સફાઇ ન થતાં 2000 વીઘા જમીન સિંચાઇ વિહોણી | 2000 bighas o…

ગળેતેશ્વરના ખાખરીયા તળાવની કાંસથી 15 વર્ષથી સફાઇ ન થતાં 2000 વીઘા જમીન સિંચાઇ વિહોણી | 2000 bighas o...

વિઠ્ઠલગઢ પીએચસી પાસે ગંદકી : દર્દીઓ-સ્ટાફ કીચડ ખૂંદવા મજબૂર | Dirt near Vithalgarh PHC: Patients and…

વિઠ્ઠલગઢ પીએચસી પાસે ગંદકી : દર્દીઓ-સ્ટાફ કીચડ ખૂંદવા મજબૂર | Dirt near Vithalgarh PHC: Patients and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવ…

7 months ago
વિરોચનનગરની અનોખી દશેરા: 100 વર્ષથી અશ્વ રેસની પરંપરા અકબંધ, હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ | H…

8 months ago
હવે HDFC બેન્કે પણ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા, જાણો બીજી બેન્કોની પોલિસી | hdfc bank announce sav…

9 months ago
સુરેન્દ્રનગરમાં ‘સર’માં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જિલ્લાના હાઈવે પર ચક્કાજામ | Congress blo…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News