gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વેપાર કરારમાં અમેરિકન મકાઈની આયાત કરવા ભારત દ્વારા ચકાસાતી શકયતા | India exploring possibility of im…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in Business
0 0
0
વેપાર કરારમાં અમેરિકન મકાઈની આયાત કરવા ભારત દ્વારા ચકાસાતી શકયતા | India exploring possibility of im…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા સાથેના દ્વીપક્ષી વેપાર કરારના ભાગરૂપ ભારત અમેરિકા પાસેથી મકાઈની ખરીદી કરવાની શકયતા તપાસી રહ્યું છે સાથોસાથ ઊર્જા આયાત વધારવા અંગે પણ વિચારણા થઈ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. દેશમાં મકાઈમાંથી ઈથેનોલનું ઉત્પાદન વધારવા  અમેરિકા ખાતેથી મકાઈની આયાત શરૂ કરવાની શકયતા તપાસાઈ રહી છે. 

અમેરિકા સાથે ચાલી રહેલી દ્વીપક્ષી વેપાર વાટાઘાટમાં ભારત તરફથી અમેરિકા પર ૨૫ ટકા વધારાની ટેરિફ પાછી ખેંચવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. 

અમેરિકા સોયાબીન તથા મકાઈ બન્નેની ખરીદી કરવા ભારતને આગ્રહ કરી રહ્યું છે, પરંતુ ઘરઆંગણેના ખેડૂતોના હિતોનું ધ્યાન રાખવા અને દેશમાં જિનેટિકલી મોડીફાઈડ (જીએમ) કૃષિ પાકને આવતો રોકવા ભારત સરકાર કટિબદ્ધ છે. ઓગસ્ટમાં અમેરિકા ખાતે ભારતની નિકાસનો આંક ૬.૮૬ અબજ ડોલર રહ્યો હતો જ્યારે આયાત ૩.૬૦ અબજ ડોલર રહી હતી.

ભારત તથા અમેરિકા બન્ને દ્વીપક્ષી વેપાર કરાર જલદીથી કરવા તત્પર છે. તાજેતરની અમેરિકા ખાતેની મુલાકાત વેળાએ ત્યાંના સરકારી અધિકારીઓ તરફથી પોઝિટિવ પ્રતિસાદ સાંપડયો હોવાનું ભારતના પ્રતિનિધિમંડળમાં સામેલ એક  અધિકારીએ જણાવ્યું હતું. 

ભારતમાં મકાઈનું પ્રતિ હેકટર ઉત્પાદન સરેરાશ ૩.૫૦ ટન રહે છે જે વૈશ્વિક સ્તરે ૬ ટન જેટલુ થાય છે. દેશમાં મકાઈનો વાર્ષિક વપરાશ ૬.૭૦ ટકાના દરે વધી રહ્યો છે જ્યારે ઉત્પાદન વૃદ્ધિનું સ્તર ૫.૮૦ ટકા છે. 

દેશમાં ઉત્પાદિત થતી મકાઈમાંથી ૫૧ ટકાનો ઉપયોગ પશુઆહાર માટે થાય છે જ્યારે ૧૮ ટકા ઈથેનોલ માટે વપરાય છે. ઈંધણમાં ઈથેનોલના મિશ્રણના ટાર્ગેટમાં વધારા સાથે મકાઈના ઉત્પાદનમાં વધારો થાય તે જરૂરી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ: RBIએ કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરાવ્યા 2.87 લાખ કરોડ રૂપિયા! | rbi …
Business

ઇતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ: RBIએ કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરાવ્યા 2.87 લાખ કરોડ રૂપિયા! | rbi …

May 22, 2026
ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર | Rupee St…
Business

ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર | Rupee St…

May 22, 2026
સપ્લાય રોકશો નહીં, ગ્રાહકોને પૂરતું ઈંધણ આપો: પેટ્રોલ-ડીઝલની અછતની અટકળો વચ્ચે ઈન્ડિયન ઓઈલનો આદેશ | …
Business

સપ્લાય રોકશો નહીં, ગ્રાહકોને પૂરતું ઈંધણ આપો: પેટ્રોલ-ડીઝલની અછતની અટકળો વચ્ચે ઈન્ડિયન ઓઈલનો આદેશ | …

May 22, 2026
Next Post
નડિયાદમાં ગરબા આયોજન સ્થળોએથી 14 કિલો જેટલો વાસી ખોરાક ઝડપાયો | Around 14 kg of stale food seized fr…

નડિયાદમાં ગરબા આયોજન સ્થળોએથી 14 કિલો જેટલો વાસી ખોરાક ઝડપાયો | Around 14 kg of stale food seized fr...

કંપનીઓ અર્ધ-વાષક પરિણામોની તરફેણમાં જ્યારે ફંડ મેનેજરોને વાંધો | Companies in favour of half yearly …

કંપનીઓ અર્ધ-વાષક પરિણામોની તરફેણમાં જ્યારે ફંડ મેનેજરોને વાંધો | Companies in favour of half yearly ...

જાખણ ગામ નજીક હોટલમાં ટેન્કરમાંથી એલપીજી ગેસ ચોરી કરતા બે શખ્સ પકડાયા | Two men caught stealing LPG …

જાખણ ગામ નજીક હોટલમાં ટેન્કરમાંથી એલપીજી ગેસ ચોરી કરતા બે શખ્સ પકડાયા | Two men caught stealing LPG ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

7 months ago
મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત | Rain disaster in …

મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત | Rain disaster in …

9 months ago
ભારતે પાકિસ્તાનમાં 200 કિમી અંદર 6 સૈન્ય ઠેકાણા ધ્વસ્ત કર્યા, જુઓ લિસ્ટ | india destroys 6 pakistani…

ભારતે પાકિસ્તાનમાં 200 કિમી અંદર 6 સૈન્ય ઠેકાણા ધ્વસ્ત કર્યા, જુઓ લિસ્ટ | india destroys 6 pakistani…

1 year ago
નિફટી વોલેટીલિટીના અંતે 33પોઈન્ટ ઘટીને 25169 | Nifty volatility ends 33 points down at 25169

નિફટી વોલેટીલિટીના અંતે 33પોઈન્ટ ઘટીને 25169 | Nifty volatility ends 33 points down at 25169

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News