gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા મહી નદીના ફાજલપુર કુવાની પાણીની વર્ષો જૂની લાઈનમાં બે મહિનાથી લીકેજ | Leakage in old water li…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરા મહી નદીના ફાજલપુર કુવાની પાણીની વર્ષો જૂની લાઈનમાં બે મહિનાથી લીકેજ | Leakage in old water li…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરામાં મહી નદીના ફાજલપુર કુવાની શહેર તરફ આવતી 30 ઇંચ ડાયામીટરની વર્ષો જૂની લાઈનમાં છેલ્લા બે મહિનાથી લીકેજ હોવાથી લાખો લિટર પાણી નકામું ગટરમાં વહી ગયું છે. આ લીકેજ રીપેર કરવા માટે મંગળવારે શટ ડાઉન લેવામાં આવશે. વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ બે મહિના અગાઉ કોર્પોરેશનમાં આ લીકેજ સંદર્ભે ધ્યાન દોરવામાં આવ્યું હતું.

સમગ્ર સભામાં રજૂઆત પણ કરી હતી કે ભૂખી કાંસમાંથી પસાર થતી વરસાદી લાઈન વર્ષો જૂની હોવાથી જર્જરિત થવાથી તેમાં લીકેજના કારણે પાણી વેડફાઈ રહ્યું છે .આ લાઈન 24 કલાકની હોવાથી સતત પાણી ભારે ફોર્સથી તેમાં ચાલુ જ રહેતું હોય છે. જુના એસટી ડેપો સામે યસ બેન્કની બાજુમાં ભૂખી કાંસમાંથી પસાર થતી લાઈનમાં મોટું લીકેજ છે. બાજુમાં ઊભા રહેતા લારીવાળાઓ પણ અવારનવાર રજૂઆતો કરતા રહ્યા છે કે નીચેથી પુષ્કળ પાણી વહી રહ્યું છે, ભૂખી કાંસમાં શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. બીજી બાજુ લોકોને પૂરતું પાણી પણ મળતું નથી. વર્ષ 2015માં કાંસ ઉપર સ્લેબ બાંધી દેવામાં આવ્યો એ પછી અંદર પાણીની લાઈન ઢંકાઈ જતા અસંખ્ય સ્થળે આવા લીકેજીસ હશે. હજુ થોડા મહિનાઓ પહેલા ફતેગંજ બ્રિજ પાસે જે મોટું લીકેજ થયું હતું તે આજ લાઈનનું હતું. જો બે મહિના પહેલા ફોલ્ટ શોધીને રીપેર કરી દીધું હોત તો લાખો લીટર પાણી નકામું વહી ગયું ન હોત. મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ ફાજલપુરની લાઈન ઇન્ટરકનેક્ટ કરવાથી આ લાઈનમાં પાણી સતત ચાલુ રહેતું હોવાથી લાઈન બંધ કરી રીપેર કરવું પડશે. મંગળવારે ફાજલપુર લાઇન આધારિત સમા, છાણી, છાણી જકાતનાકા, પૂનમ નગર, ટીપી 13, કારેલીબાગ, હરણી તથા પશ્ચિમના ઘણા વિસ્તારોમાં શટડાઉનના લીધે પાણીની આશરે પાંચ લાખ લોકોને તકલીફ પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
VIDEO : ગર્લફ્રેન્ડને બોય્ઝ હોસ્પિટલમાં લઈ જવા સૂટકેસમાં પૂરી, પછી આ રીતે પોલ ખુલી! | Boy hid girlfr…

VIDEO : ગર્લફ્રેન્ડને બોય્ઝ હોસ્પિટલમાં લઈ જવા સૂટકેસમાં પૂરી, પછી આ રીતે પોલ ખુલી! | Boy hid girlfr...

સુરતના પુણા વિસ્તારમાં ખાનગી સર્વિસ પ્રોવાઇડર કંપનીએ જોખમી ખાડો ખુલ્લો મૂક્યો, અકસ્માતની ભીતિ | Priv…

સુરતના પુણા વિસ્તારમાં ખાનગી સર્વિસ પ્રોવાઇડર કંપનીએ જોખમી ખાડો ખુલ્લો મૂક્યો, અકસ્માતની ભીતિ | Priv...

ઉત્તરાખંડના ટિહરીમાં લગ્નમાં જતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના 5ને કાળ ભરખી ગયો | tehari…

ઉત્તરાખંડના ટિહરીમાં લગ્નમાં જતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના 5ને કાળ ભરખી ગયો | tehari...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

राजस्थान क्षत्रिय राजपूत समाज सूरत के अध्यक्ष बने शेखावत और सचिव बने चुण्डावत

राजस्थान क्षत्रिय राजपूत समाज सूरत के अध्यक्ष बने शेखावत और सचिव बने चुण्डावत

12 months ago
પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી ત્યારે આજથી શૈક્ષણિક સત્ર શરૂ | Academic session begins today when textbooks…

પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી ત્યારે આજથી શૈક્ષણિક સત્ર શરૂ | Academic session begins today when textbooks…

4 months ago
Rule Change: રેલવે ટિકિટથી લઈને UPI પેમેન્ટ સુધી… આજથી બદલાશે 8 નિયમ, જાણો | New Rules from Octobe…

Rule Change: રેલવે ટિકિટથી લઈને UPI પેમેન્ટ સુધી… આજથી બદલાશે 8 નિયમ, જાણો | New Rules from Octobe…

12 months ago
ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne…

ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News