gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માલિકની સંમતિ વિના ભાડુઆત બાંધકામ કરે તો મિલકતનો કબજો પાછો સોંપવો પડે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat Hi…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
માલિકની સંમતિ વિના ભાડુઆત બાંધકામ કરે તો મિલકતનો કબજો પાછો સોંપવો પડે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat Hi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court on Tenant Owner Case: ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના ચુકાદો આપ્યો છે, જે મુજબ જો કોઇ ભાડુઆતે ટીપી એકટની કલમ-108ની અનુચ્છેદ (ઓ)ની જોગવાઇ વિરૂઘ્ધ કૃત્ય કર્યું હોય તો મકાનમાલિક વિવાદીત મિલકતના સ્થળની સ્થિતિ પાછી મેળવવા માટે હકદાર રહે છે. જસ્ટિસ જે.સી.દોશીએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, ભાડા કાયદા(રેન્ટ એકટ) ની કલમ-23 એ મુજબ, ભાડુઆત તેના ખર્ચે વીજળી મેળવવા હકદાર છે, એ સિવાય જો ભાડુઆત મકાનમાલિકની લેખિત સંમતિ વિના કોઇ કાયમી માળખુ કે બાંધકામ કરે છે તો તે ભાડાની જગ્યાનો શાંતિપૂર્ણ અને ખાલી કબજો સોંપવા માટે જવાબદાર છે અને તેને ભાડુઆતની શરતોનો ભંગ કહેવાય. આ સાથે વર્ષોથી ગોડાઉનની મિલકત ભાડે ધરાવતા ભાડુઆતને ચાર સપ્તાહમાં મિલકતનો શાંતિપૂર્ણ અને ખાલી કબજો મકાન માલિકને સોંપી દેવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો. 

હાઇકોર્ટે અરજી ધરાર ફગાવી દીધી

પ્રસ્તુત કેસમાં હાઇકોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓના આધારે સ્પષ્ટ કર્યું હતું કે, ભાડુઆત દ્વારા ગોડાઉનની મિલકતમાં દિવાલના પાકા બાંધકામ પરથી સ્પષ્ટ થાય છે કે, ભાડુઆતે આ માળખાનો ઉપયોગ લાંબા સમયના ભાડાપટ્ટાને ઘ્યાનમાં રાખીને મકાન માલિકની સંમતિ વિના કર્યો છે. હાઇકોર્ટે વર્ષોથી મિલકતમાં ભાડાપટ્ટે રહેતા ભાડુઆતની રિવીઝન (અપીલ) અરજી ધરાર ફગાવી દીધી હતી અને મિલકતનો શાંતિપૂર્ણ અને ખાલી કબજો મકાન માલિકને સોંપી દેવા ફરમાન કર્યું હતું. હાઇકોર્ટે ભાડુઆતને અગાઉ અપાયેલી વચગાળાની રાહત પણ પાછી ખેંચી લીધી હતી. 

ભાડુઆતના ઇરાદાને ધ્યાને લેવાયો

હાઇકોર્ટે વઘુમાં જણાવ્યું હતું કે, જો ભાડુઆતનો ઇરાદો ચોખ્ખો હોત તો તેણે અન્ય કોઇપણ સામગ્રીનો ઉપયોગ કરીને પાર્ટીશન દિવાલ(કાચી  દિવાલ) બનાવી હોત. પરંતુ ભાડુઆત દ્વારા મકાનમાલિકની સંમંતિ વિના બાંધી દેવાયેલી સિમેન્ટના પાયા પર ઉભી કરાયેલી દિવાલ દૂર કરવાથી પરિસરને પણ ગંભીર નુકસાન થાય તેમ છે. ભાડુઆતના ઇરાદાની વાત કરીએ તો, ભાડુઆત લેખિત અને મૌખિક નિવેદનમાં મૌન રહ્યો છે. તેણે પાકી દિવાલના બાંધકામના બચાવમાં એમ જણાવ્યું કે, લોખંડના પતરાથી બનેલા પાર્ટીશનમાં કાટ લાગતો હતો અને તેથી દિવાલ બનાવી છે. પરંતુ પાકી દિવાલના બાંધકામ પરથી ભાડુઆતનો ઇરાદો સ્પષ્ટ થાય છે કે, તે આ મિલકતનો ઉપયોગ લાંબા સમય સુધી કરવા માંગતો હતો. ભાડુઆત એ સમજાવમાં સંદતર નિષ્ફળ રહ્યો છે કે, તેણે કેમ આ પાર્ટીશન દિવાલ ઇંટોથી અને મોર્ટારથી બનાવી હતી. 

આ પણ વાંચો: ભાડૂઆત વિવાદમાં રેવન્યુ ઓથોરિટી અને મામલતદારને જ અંતિમ નિર્ણયની સત્તા: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

કબજો મકાનમાલિકને ચાર સપ્તાહમાં સોંપી દેવા આદેશ

એ પણ એટલી જ હહીકત છે કે, ભાડુઆતે મકાનમાલિકની લેખિત સંમંતિ વિના જ આ પાક્કું બાંધકામ કરી દીઘુ છે., જે ભાડુઆત શરતોના ભંગ સમાન ગણાય. આમ, જો કોઇ ભાડુઆતે ટીપી એકટની કલમ-108ની અનુચ્છેદ (ઓ)ની જોગવાઇ વિરૂઘ્ધ કૃત્ય કર્યુ હોય તો મકાનમાલિક વિવાદીત મિલકતના સ્થળની સ્થિતિ પાછી મેળવવા માટે હકદાર રહે છે. પ્રસ્તુત કેસમાં વિદ્વાન ટ્રાયલ કોર્ટે દાવો નકારી કાઢીને ગંભીર ભૂલ કરી છે, જેને વિદ્વાન એપેલેટ કોર્ટ દ્વારા પુરાવાઓનું પુનઃમૂલ્યાંકન અને પુનઃવિશ્લેષણ કરીને યોગ્ય રીતે સુધારવામાં આવ્યો હતો. જસ્ટિસ જે.સી.દોશીએ ભાડુઆતની રિવીઝન અરજી ફગાવતાં એપેલેટ કોર્ટના હુકમને બહાલ રાખ્યો હતો અને ભાડુઆતને મિલકતનો કબજો મકાનમાલિકને ચાર સપ્તાહમાં સોંપી દેવા આદેશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ED દરોડા પાડવા કેમ મજબૂર થઇ? જાણો ચોંકાવનારું કારણ | Surendranagar …

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ED દરોડા પાડવા કેમ મજબૂર થઇ? જાણો ચોંકાવનારું કારણ | Surendranagar ...

ભાજપ નેતાએ કારથી 5ને કચડ્યાં, ટોળાએ પકડી ઢીબી કાઢ્યા, પોલીસ પર આરોપીને ભગાડવાનો આરોપ | morena porsa …

ભાજપ નેતાએ કારથી 5ને કચડ્યાં, ટોળાએ પકડી ઢીબી કાઢ્યા, પોલીસ પર આરોપીને ભગાડવાનો આરોપ | morena porsa ...

ઉદયપુર બાદ જબલપુરમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, નોકરીના બહાને બે હેવાનોની શરમજનક હરકત | Jab…

ઉદયપુર બાદ જબલપુરમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, નોકરીના બહાને બે હેવાનોની શરમજનક હરકત | Jab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગસરા પાસે કાર વૃક્ષ સાથે અથડાતાં 3 કૌટુંબિક ભાઈઓનાં કરૂણ મોત | 3 family members tragically die afte…

બગસરા પાસે કાર વૃક્ષ સાથે અથડાતાં 3 કૌટુંબિક ભાઈઓનાં કરૂણ મોત | 3 family members tragically die afte…

8 months ago
નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલી ભારતીય વૉલીબૉલ ટીમનું સફળ રેસ્ક્યૂ, ભાવુક વીડિયો વાઈરલ | /indian embass…

નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલી ભારતીય વૉલીબૉલ ટીમનું સફળ રેસ્ક્યૂ, ભાવુક વીડિયો વાઈરલ | /indian embass…

12 months ago
સિરામિક એક્સપોર્ટ કરતી 8 વેપારી પેઢીના ખોટા આઇડી બનાવી 1.62 કરોડની ઠગાઇ | 8 ceramic exporting busine…

સિરામિક એક્સપોર્ટ કરતી 8 વેપારી પેઢીના ખોટા આઇડી બનાવી 1.62 કરોડની ઠગાઇ | 8 ceramic exporting busine…

8 months ago
મુંબઈમાં ઓલા-ઉબેર ડ્રાઈવરોની હડતાળ, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા, જાણો શું છે મામલો | Ola a…

મુંબઈમાં ઓલા-ઉબેર ડ્રાઈવરોની હડતાળ, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા, જાણો શું છે મામલો | Ola a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News