gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશની કોલેજોમાં ફી ભરી આપવાના નામે વડોદરા અને સુરતમાંથી 55 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ પકડાયો | perso…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
વિદેશની કોલેજોમાં ફી ભરી આપવાના નામે વડોદરા અને સુરતમાંથી 55 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ પકડાયો | perso…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fraud Case : વિદેશની કોલેજોમાં ફી ભરવાના નામે રૂપિયા પડાવી લીધા બાદ બોગસ રીસીપ્ટ પધરાવી દેતો ભેજાબાજ છ મહિના બાદ પોલીસના હાથે ઝડપાયો છે.

અટલાદરાના બાલાજી કોમ્પલેક્ષમાં ખુશી ફાઇનાન્સિયલ સોલ્યુશન નામની ઓફિસ ધરાવતા વિજય પરમાર નામના ભેજાબાજે છાણી વિસ્તારના વિદ્યાર્થીને કેનેડાની જ્યોર્જ બ્રાઉન કોલેજમાં એડમિશન બાદ ફી ભરી આપવાના નામે રૂ.24.47 લાખ પડાવી લઇ બોગસ રીસીપ્ટ આપી હતી. જે બાબતે પોલ ખુલ્લી પડતા છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. 

આવી જ રીતે સુરતના ઉમરા વિસ્તારના વિદ્યાર્થીને યુનિવર્સિટી કેનેડા વેસ્ટમાં એડમિશન માટે ફી અને ડિપોઝિટ ભરવાડા નામે 17.62 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જે બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 

આવી જ રીતે હરણીના એક વિદ્યાર્થીને પણ અમેરિકાની યુનિવર્સિટી ઓફ અલાબામા એડમિશન ફી ભરી આપવાના નામે રૂ.13.68 લાખ પડાવી લેવામાં આવતા હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 

વડોદરા અને સુરત પોલીસ આરોપીને શોધી રહી હતી તે દરમિયાન વિજય પરમાર અટલાદરાના આર્ય ઈલાઈટ-2 ના ઘરમાંથી શિફ્ટ થઈ ભાયલી વિસ્તારમાં ક્રિષ્ના વાટિકા ફ્લેટમાં રહેવા આવ્યો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ગાંધીનગર: વાવોલની શાળામાં કારનો કાચ તૂટતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર્યો ઢોર માર, વાલીઓમાં રોષ | …

ગાંધીનગર: વાવોલની શાળામાં કારનો કાચ તૂટતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર્યો ઢોર માર, વાલીઓમાં રોષ | ...

વડોદરામાં હાઇબ્રીડ ગાંજાનો સુરતનો સપ્લાયર પકડાયો, ક્યાંથી ગાંજો લાવતો હતો તેની તપાસ શરૂ | Surat supp…

વડોદરામાં હાઇબ્રીડ ગાંજાનો સુરતનો સપ્લાયર પકડાયો, ક્યાંથી ગાંજો લાવતો હતો તેની તપાસ શરૂ | Surat supp...

વડોદરામાં કાલીબાગની રાત્રી બજારમાં વેપારીઓ વચ્ચે ઝઘડાબાદ ખુરશી ઉછળતા નાસભાગ મચી, ચાર પકડાયા | stampe…

વડોદરામાં કાલીબાગની રાત્રી બજારમાં વેપારીઓ વચ્ચે ઝઘડાબાદ ખુરશી ઉછળતા નાસભાગ મચી, ચાર પકડાયા | stampe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓઈલ સમૃદ્ધ સાઉદીનું હવે ફક્ત ચાંદીની ખરીદી પર ધ્યાન કેમ? દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો | saudi arab…

1 year ago
બાળકોમાં વાયરલ રોગચાળો ઃ સિવિલના પિડીયાટ્રીક વોર્ડની પથારીઓ ખુટી પડી | Viral epidemic among children…

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો: આજે ચાંદીમાં 1,07,971નો કડાકો, બજારમાં હાહાકાર | MCX Silver Pric…

8 months ago
અમદાવાદ: અસલાલી-નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતાં કાર પલટી, 20 વર્ષીય યુવકનું મોત | Ahmedabad Accident…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News