gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: અસલાલી-નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતાં કાર પલટી, 20 વર્ષીય યુવકનું મોત | Ahmedabad Accident…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: અસલાલી-નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતાં કાર પલટી, 20 વર્ષીય યુવકનું મોત | Ahmedabad Accident…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aslali Narol Highway Accident: અમદાવાદના અસલાલીથી નારોલ તરફ જતા રોડ પર બુધવારે મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરને ઓવરટેક કરવા જતાં એક બેકાબૂ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં કાર ચલાવી રહેલા 20 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર તેના ચાર મિત્રોનો ચમત્કારિક બચાવ થયો છે.

મિત્રો સાથે જઈ રહ્યો હતો, ત્યાં જ કાળ ભેટ્યો

મળતી માહિતી મુજબ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતો હસનેન રફિકભાઈ પટેલ (ઉંમર વર્ષ આશરે 20) ગઈકાલે તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 11:00 વાગ્યાની આસપાસ તેની કાર (નંબર GJ 27 EB 4175) લઈને ચાર મિત્રો સાથે અસલાલીથી નારોલ તરફ જઈ રહ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદના S.G હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું – ‘અમને જાણકારી જ નથી’

અકસ્માત કેવી રીતે સર્જાયો?

લાંબા ટર્નિંગ પહેલાં ‘એર ફીટ’ના ગોડાઉન સામે હસનેને આગળ જઈ રહેલા એક કન્ટેનર ટ્રકને ડાબી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર પરનો કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને રસ્તા પર પલટી મારી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે હસનેનને માથા અને મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

મિત્રોનો આબાદ બચાવ, પરિવારમાં શોક

આશ્ચર્યજનક રીતે, કારમાં સવાર અન્ય ચાર મિત્રોને આ ગંભીર અકસ્માતમાં કોઈ જ ઈજા પહોંચી નથી. ઘટનાની જાણ થતા જ અસલાલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. માત્ર 20 વર્ષની ઉંમરે હસનેનનું મોત થતા દાણીલીમડા વિસ્તારમાં અને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
CATમાં ગુજરાતના બે વિદ્યાર્થી 100 પર્સન્ટાઈલ સાથે દેશના ટોપ-12માં, અમદાવાદના 50થી વધુ વિદ્યાર્થીને 9…

CATમાં ગુજરાતના બે વિદ્યાર્થી 100 પર્સન્ટાઈલ સાથે દેશના ટોપ-12માં, અમદાવાદના 50થી વધુ વિદ્યાર્થીને 9...

છત્તીસગઢના રાયપુરમાં ક્રિસમસની ઉજવણીમાં ભંગ, બંધના એલાન વચ્ચે મોલમાં તોડફોડ | christmas celebration …

છત્તીસગઢના રાયપુરમાં ક્રિસમસની ઉજવણીમાં ભંગ, બંધના એલાન વચ્ચે મોલમાં તોડફોડ | christmas celebration ...

અમદાવાદના S.G હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું – ‘અમને જાણકારી જ નથી’ | High Sp…

અમદાવાદના S.G હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું - 'અમને જાણકારી જ નથી' | High Sp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ | Open robbery from devotees by p…

ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ | Open robbery from devotees by p…

8 months ago
એમ એસ યુનિવર્સિટીના પ્રોફેસરે પૂર્વ વીસીને બદનામ કરતા પોલીસ ફરિયાદ | Former VC of MS university has …

એમ એસ યુનિવર્સિટીના પ્રોફેસરે પૂર્વ વીસીને બદનામ કરતા પોલીસ ફરિયાદ | Former VC of MS university has …

11 months ago

શિમલા-મનાલી છોડો… આવી ગરમીમાં ભારતના 6 સુંદર સ્થળોએ પહોંચી જાઓ ફરવા, યાદગાર બનશે ટ્રિપ | offbeat hill stations instead of shimla manali summer travel tips jibhi chamba munsiyari chikhaldara

2 months ago
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર સુરતની બીજી બાજુ પણ છે: સુરતના અશ્વિનીકુમાર રોડ પર મૃતદેહના વિસ…

સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર સુરતની બીજી બાજુ પણ છે: સુરતના અશ્વિનીકુમાર રોડ પર મૃતદેહના વિસ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News