gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

સાવધાન! આવી રોજિંદી આદતો તમારા હાડકાંને નબળા કરી દેશે, અત્યારથી જ સુધારો | bad lifestyle habits weak bones warning

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
December 27, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Weak Bones Warning: હાડકાં આપણા શરીરનો મુખ્ય આધાર છે. તેના વગર શરીરના માળખાની કલ્પના કરવી પણ અશક્ય છે. હાડકાં માત્ર શરીરને આકાર જ નથી આપતા, પરંતુ મહત્ત્વના અંગોને સુરક્ષા કવચ પણ પૂરું પાડે છે. જોકે, આપણી રોજિંદી કેટલીક એવી ભૂલો છે જે દેખીતી રીતે સામાન્ય લાગે છે, પરંતુ તે હાડકાંને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. જો આ ટેવ સમયસર સુધારવામાં ન આવે, તો સાંધાનો દુખાવો અને કરોડરજ્જુની સમસ્યાઓ જીવનભરનો સાથ બની શકે છે. એવામાં જાણીએ એવી કઈ 4 આદતો છે જે તમારા હાડકાના સ્વાસ્થ્યમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

1. મીઠાનું વધુ પડતું સેવન

આપણી સૌથી સામાન્ય ભૂલ ખોરાકમાં જરૂરિયાત કરતાં વધુ મીઠું લેવાની છે. મીઠાનું વધુ પડતું સેવન માત્ર બ્લડ પ્રેશર જ નથી વધારતું, પરંતુ તે હાડકાંમાંથી કેલ્શિયમને ઘટાડવાનું કામ પણ કરે છે. જ્યારે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધે છે, ત્યારે તે પેશાબ વાટે કેલ્શિયમને બહાર કાઢી નાખે છે, જેનાથી હાડકાં નબળા પડવા લાગે છે.

2. બેસવા અને ઉઠવાની ખોટી રીત

આજના ડિજિટલ યુગમાં ઓફિસમાં કલાકો સુધી ખુરશી પર બેસીને કામ કરવું પડે છે. ઘણીવાર આરામ મેળવવા માટે આપણે ખોટી રીતે ઝૂકીને કે વાંકા વળીને બેસીએ છીએ. આ ખોટું પોશ્ચર સીધી રીતે કરોડરજ્જુ પર દબાણ લાવે છે. લાંબા ગાળે આ આદત સ્પોન્ડિલાઈટિસ કે કમરના કાયમી દુખાવામાં પરિણમી શકે છે.

3. દારૂનું સેવન 

દારૂ માત્ર લિવર કે કેન્સર જેવી બીમારીઓ માટે જ જવાબદાર નથી, પણ તે હાડકાંની મજબૂતી પણ છીનવી લે છે. આલ્કોહોલના સેવનથી શરીર કેલ્શિયમ અને વિટામિન-ડીને શોષી શકતું નથી. આનાથી હાડકાંની ઘનતા(Density) ઘટી જાય છે અને તે બરડ બની જાય છે, જેનાથી ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે.

આ પણ વાંચો: નવા વર્ષથી ક્રિસમસ સુધીના ખાસ લોન્ગ વીકએન્ડ્સ: ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફરવા માટે 2026માં આવશે 9 અવસર

4. અપૂરતું પોષણ અને તડકાનો અભાવ

જો તમારા ડાયટમાં કેલ્શિયમ અને વિટામિન-ડીની ઉણપ હશે, તો હાડકાં વહેલા ખોખલા થઈ જશે. દૂધ, પનીર, માખણ અને લીલા પાંદડાવાળા શાકભાજી કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ ઉપરાંત, વિટામિન-ડી મેળવવા માટે દરરોજ 10થી 20 મિનિટ સવારના કુમળા તડકામાં બેસવું અનિવાર્ય છે. પોષણના અભાવે હાડકાં અંદરથી પોલા થઈ જાય છે જેને મેડિકલ ભાષામાં ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

અહીં ગોકળ ગાયની રેસ યોજાય છે, હરીફાઇની દુનિયામાંથી બહાર નીકળી લોકો માણે છે ‘ધીમા જીવન’નો આનંદ | Taiwan s Fenglin Snail Race Celebrating Slow Living and Tourism Recovery

May 6, 2026
Lifestyle

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા | 5 Smart Tips to Keep Lemons Fresh for Months Best Way to Store Lemons in Summer

May 5, 2026
Lifestyle

ઉનાળાની રજાઓમાં ફરવાલાયક ગુજરાતના સૌથી સુંદર સ્થળ, દેવ દર્શનથી લઈને બીચની મજા | Best Summer Getaways in Gujarat Top Hill Stations Beaches Tourist Spots for 2026

April 27, 2026
Next Post
દુનિયાના સૌથી ધનિક CEO ભારતીય મૂળના જયશ્રી ઉલ્લાલ, સત્ય નદેલા અને સુંદર પિચાઇ પણ પાછળ | Jayshree Ull…

દુનિયાના સૌથી ધનિક CEO ભારતીય મૂળના જયશ્રી ઉલ્લાલ, સત્ય નદેલા અને સુંદર પિચાઇ પણ પાછળ | Jayshree Ull...

સિંહનું ટોળું! ધારીમાં મોડી રાત્રે એક..બે નહીં 15 સિંહ રોડ પર આવી ચડ્યા, વીડિયો કેમેરામાં થયો કેદ | …

સિંહનું ટોળું! ધારીમાં મોડી રાત્રે એક..બે નહીં 15 સિંહ રોડ પર આવી ચડ્યા, વીડિયો કેમેરામાં થયો કેદ | ...

હિટ એન્ડ રન: ખેડાના ડાકોર-કપડવંજ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું ઘટનાસ્થળે જ મોત | Acciden…

હિટ એન્ડ રન: ખેડાના ડાકોર-કપડવંજ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું ઘટનાસ્થળે જ મોત | Acciden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

1 year ago
ભારે ગરમી વચ્ચે રક્તદાનનો સ્ત્રોત સૂકાયોઃ રાજકોટમાં લોહીની અછત | Blood donation source dries up amid…

ભારે ગરમી વચ્ચે રક્તદાનનો સ્ત્રોત સૂકાયોઃ રાજકોટમાં લોહીની અછત | Blood donation source dries up amid…

1 day ago
ભારત ખાતેથી ઈલેકટ્રોનિકસની નિકાસ ઓઈલ પ્રોડકટસની નજીક | Electronics exports from India close to oil p…

ભારત ખાતેથી ઈલેકટ્રોનિકસની નિકાસ ઓઈલ પ્રોડકટસની નજીક | Electronics exports from India close to oil p…

3 weeks ago
દારૃ અને રૃા.૧૫ લાખના તોડકાંડમાં આખરે એસીબીની કલમનો ઉમેરો | ACB Act add in prohibition case

દારૃ અને રૃા.૧૫ લાખના તોડકાંડમાં આખરે એસીબીની કલમનો ઉમેરો | ACB Act add in prohibition case

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News