gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વધુ ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓને એફવાયમાં પ્રવેશ આપવાની કોમર્સ ફેકલ્ટીની તૈયારી | commerce faculty of msu…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
વધુ ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓને એફવાયમાં પ્રવેશ આપવાની કોમર્સ ફેકલ્ટીની તૈયારી | commerce faculty of msu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમમાં પ્રવેશ માટેની કાર્યવાહી હજી ચાલુ રહેવાની છે.બીકોમની જગ્યાએ બીકોમ ઈન બિઝનેસ ઓપરેશન કોર્સ માટે જીકાસ પર ભૂલથી ફોર્મ ભરી દેનારા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના પોર્ટલ પર બીકોમની એન્ટ્રન્સ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ફેકલ્ટીએ તૈયારી બતાવી છે.

ફેકલ્ટી ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, જેઓ વડોદરા શહેર-જિલ્લાના રહેવાસી છે, જેમના ધો.૧૨માં ૪૫ ટકા માર્કસ છે, જેમણે પ્રવેશ પરીક્ષા આપી છે અને પહેલા રાઉન્ડ પહેલા રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેવા લગભગ ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે.આવા વિદ્યાર્થીઓ પાદરા કોલેજમાં એફવાયબીકોમમાં પ્રવેશ લેવા માગતા હોય તો તેમના માટે તા.૧૮ ના રોજ મેઈન બિલ્ડિંગ ખાતે સવારે નવ વાગ્યાથી ઓન ધ સ્પોટ એડમિશન કાર્યવાહી કરાશે.જો આ તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ લે તો એફવાયબીકોમમાં  વિદ્યાર્થીઓની સંખ્યા ૭૫૦૦ પર પહોંચશે.

સાથે સાથે તેમણે કહ્યું હતું કે, બીકોમ ઈન બિઝનેશ ઓપરેશન કોર્સમાં ૮૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.આ સિવાય જો બીજા કોઈ પણ  વિદ્યાર્થીને આ કોર્સમાં પ્રવેશ લેવો હોય તો તેમના માટે પણ તા.૧૮ જૂને પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
ડાયમંડ જ્યુબિલી ઇન્સ્ટિટયૂટની બિલ્ડિંગ સુરક્ષાના સાધનો વગર જ તોડી નાંખી | Diamond Jubilee Institute …

ડાયમંડ જ્યુબિલી ઇન્સ્ટિટયૂટની બિલ્ડિંગ સુરક્ષાના સાધનો વગર જ તોડી નાંખી | Diamond Jubilee Institute ...

મહી નદીમાં ગેરકાયદે ખનન પર ફ્લાઇંગ સ્કવોડના દરોડા | illegal mining in mahi

ઘર આંગણે ખાટલામાં ઊંઘતી પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ | five years old girl kidnepped

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

4 months ago
પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

રાત્રે વૃક્ષો કાપનારી ચિત્રા એજન્સીને AMC રૂ.10 લાખનો ફટકારશે દંડ! વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી

9 months ago
વડોદરા એસ.ટી. વિભાગની ગેરકાયદે પેસેન્જર હેરાફેરી સામે કાર્યવાહી | Vadodara ST Department takes actio…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News