gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશામાં છાકટા કે સ્ટંટ કર્યો તો પોલીસ છોડશે નહિઃ વડોદરામાં 2000 પોલીસ તૈનાત |…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશામાં છાકટા કે સ્ટંટ કર્યો તો પોલીસ છોડશે નહિઃ વડોદરામાં 2000 પોલીસ તૈનાત |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ થર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિત્તે શહેર પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે શહેર પોલીસના ૨ હજાર થી વધુ જવાનો તૈનાત રહેશે.

વિદાય લેતા વર્ષને ગુડબાય અને નવા વર્ષને આવકારવા માટે વડોદરા શહેરમાં પણ ફતેગંજ સહિતના સ્થળોએ હજારો લોકો ઉમટી પડતા હોવાથી ટ્રાફિકની પણ સમસ્યા સર્જાતી હોય છે. લોકો શાંતિપૂર્ણ રીતે નવાવર્ષની ઉજવણી કરી શકે તેમજ કોઇ પણ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી રહી છે.

થર્ટી ફર્સ્ટની રાતે દારૃના નશામાં કોઇ યુવકો છાકટા ના બને તેમજ બ્રિજ કે રસ્તાઓ પર સ્ટંટબાજી ના કરે તે માટે પોલીસ વિશેષ તકેદારી રાખશે.પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની સાથે ડ્રોન કેમેરા નો પણ ઉપયોગ કરવામાં આવશે.આ દિવસે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહેશે.

પ્રાથમિક વિગતો મુજબ,શહેરના ૧૧ જેટલા એન્ટ્રી પોઇન્ટ તેમજ બીજા ૫૫ જેટલા પોઇન્ટ પર પોલીસની ટીમો ચેકિંગ કરશે.જેમાં મહિલા પોલીસનો પણ સમાવેશ થાય છે.આ ઉપરાંત નવલખી જેવા ગ્રાઉન્ડો પર પણ પોલીસ પેટ્રોલિંગ કરશે.

થર્ટી ફર્સ્ટ ઉજવવા લોકો ભેગા થતા હોય તેવા ૨૧ સ્પોટ પર ખાસ નજર

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો ભેગા થતા હોય કે વધુ અવરજવર હોય તેવા સ્પોટને પોલીસ અલગ તારવી રહી છે.આવા સ્પોટમાં ફતેગંજ, સયાજીગંજ, ડેરીડેન,અકોટા બ્રિજ, ફતેગંજ બ્રિજ જેવા સ્થળો મુખ્ય છે.અગાઉની સ્કીમ મુજબ અંદાજે ૨૧ જેટલા સ્પોટ પર પોલીસ વિશેષ નજર રાખતી હોય છે.પોલીસ દ્વારા ડ્રોન કેમેરા મારફતે પણ નજર રાખવામાં આવનાર છે.

ફતેગંજમાં 31મી ડિસેમ્બરે સાંજ પછી અવરજવર બંધ

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશામાં છાકટા કે સ્ટંટ કર્યો તો પોલીસ છોડશે નહિઃ વડોદરામાં 2000 પોલીસ તૈનાત 2 - image૩૧ મી ડિસેમ્બરે ફતેગંજ વિસ્તારમાં લાલ ચર્ચ ખાતે પ્રાર્થના તેમજ સમગ્ર વિસ્તારમાં ડેકોરેશન જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.જેથી ટ્રાફિકની સમસ્યા ના સર્જાય અને લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા આ વિસ્તારમાં વાહનોની અવરજવર બંધ કરવામાં આવતી હોય છે તેમજ નો એન્ટ્રીની સાથે નો પાર્કિંગ માટે પણ કામગીરી કરવામાં આવતી હોય છે.આ વખતે પણ તેની તૈયારી કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વડોદરામાં જીવલેણ બનતા ખાડાઓ વર્ષમાં ત્રણ જણાનો ભોગ લીધો | Deadly potholes in Vadodara claim three li…

વડોદરામાં જીવલેણ બનતા ખાડાઓ વર્ષમાં ત્રણ જણાનો ભોગ લીધો | Deadly potholes in Vadodara claim three li...

૧ દિવસની બાળકીને સયાજી હોસ્પિટલમાં તરછોડી દેવાઇ

૧ દિવસની બાળકીને સયાજી હોસ્પિટલમાં તરછોડી દેવાઇ

થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં દશરથમાં ગોડાઉનમાંંથી 33 લાખનો દારૃ પકડાયો | liqour seized from godown be…

થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં દશરથમાં ગોડાઉનમાંંથી 33 લાખનો દારૃ પકડાયો | liqour seized from godown be...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લા અઢી મહિનાથી ઉભરાતી ડ્રેનેજથી નાગરિકોને હાલાકી

છેલ્લા અઢી મહિનાથી ઉભરાતી ડ્રેનેજથી નાગરિકોને હાલાકી

8 months ago
મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરનારની ધરપકડ | Man arrested for making video of female bootlegger vira…

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરનારની ધરપકડ | Man arrested for making video of female bootlegger vira…

3 months ago
હરીપર નજીક કાર પલટી મારી જતાં ધ્રાંગધ્રાના 2 યુવકના મોત | 2 youths from Dhrangadhra die after car ov…

હરીપર નજીક કાર પલટી મારી જતાં ધ્રાંગધ્રાના 2 યુવકના મોત | 2 youths from Dhrangadhra die after car ov…

8 months ago
મારી લાશ કચરામાં ફેંકી દેજો, યુવકનો ટ્રેન નીચે આપઘાત | Emén alúwél a pwisin nieló fán efóch train

મારી લાશ કચરામાં ફેંકી દેજો, યુવકનો ટ્રેન નીચે આપઘાત | Emén alúwél a pwisin nieló fán efóch train

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News