gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ના. મામલતદાર બાદ તેમના ડ્રાઇવરને ભૂમાફિયાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી | No After the Mamlatdar his…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
ના. મામલતદાર બાદ તેમના ડ્રાઇવરને ભૂમાફિયાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી | No After the Mamlatdar his…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચોટીલા તાલુકામાં ભૂમાફિયાઓનો આતંક, એક સામે ફરિયાદ 

– કચેરીની સામે હોટલ પર બેસીની શખ્સો અધિકારીઓને રેકી કરીને ખનીજ માફિયાઓ સુધી વિગતો પહોંચાડતા હતા 

સુરેન્દ્રનગર : ચોટીલામાં ભૂમાફિયાઓ બેફામ બન્યાં છે. જેમાં નાયબ મામલતદાર બાદ તેમના ડ્રાઇવરને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ મામલે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. 

ચોટીલા નાયબ મામલતદાર સહિતની ટીમ ખનીજના ગેરકાયદે ખનન અને વહન સામે કાર્યવાહી કરી રહી છે. જે દરમિયાન મામલતદાર કચેરી સામે આવેલી હોટલમાં બેસીને કેટલાક ભૂમાફિયાઓ દ્વારા અધિકારીઓની રેકી કરવામાં આવી હતી. તેમજ વોટ્સએપ ગુ્રપમાં તેમની હિલચાલ અંગેના સંદેશો કરવામાં આવ્યા હતા. આ મામલે નાયબ મામલતદારે પાંચ ખનિજ માફિયાઓ સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ ગુનો નોંધાયા બાદ ભૂમાફિયાઓ ઉશ્કેરાયા હતા. 

જેમાં નાયબ મામલતદારને ધમકી આપનાર લાલભાઇ ઉર્ફે પ્રતાપ બોરીચાએ નાયબ મામલતદારના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા દર્શન દવેનો ટેલફિોનિક સંપર્ક કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડ્રાઇવર દર્શનભાઇ દવે દ્વારા ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ધમકી આપનાર શખ્સ સામે વધુ એક ગુનો નોંધાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
બાયો ટેકનોલોજી એન્જિનિયરીંગના છાત્રોએ પાણી શુદ્ધિકરણ માટે અનોખુ મોડલ વિકસાવ્યું | Biotechnology Engi…

બાયો ટેકનોલોજી એન્જિનિયરીંગના છાત્રોએ પાણી શુદ્ધિકરણ માટે અનોખુ મોડલ વિકસાવ્યું | Biotechnology Engi...

બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, માલગાડીના 12 ડબા પાટા પરથી ખડી પડ્યા, 3 ડબા નદીમાં ખાબક્યાં

80 ટકા કેસોમાં સ્ત્રીઓ દ્વારા કાયદાનો દુરૂપયોગ થતો હોવાનું તારણ | It is concluded that in 80 percent…

80 ટકા કેસોમાં સ્ત્રીઓ દ્વારા કાયદાનો દુરૂપયોગ થતો હોવાનું તારણ | It is concluded that in 80 percent...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન | Heavy rains in Halvad cause major damage to Kharif…

10 months ago
NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …

5 months ago
મિઝોરમમાં કુતુબ મિનાર કરતાં પણ ઊંચો રેલવે બ્રિજ તૈયાર, PM મોદીએ કર્યું ઉદઘાટન | A railway bridge hig…

11 months ago
સરકારની કમાણી ‘ડબલ’: ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઇ | Direct tax r…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News