gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ અવાજ ઊઠાવનારા યુવકે કરી આત્મહત્યા, ધમકીઓ મળી રહી હતી | Junagadh man Who …

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ અવાજ ઊઠાવનારા યુવકે કરી આત્મહત્યા, ધમકીઓ મળી રહી હતી | Junagadh man Who …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh News: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામમાં ખનીજ માફિયાઓના ત્રાસે એક યુવકનો ભોગ લીધો છે. ગેરકાયદે ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવનાર એક જાગૃત નાગરિકને ભૂમાફિયાના અસહ્ય ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરવું પડ્યું છે. મૃતકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે અનિરુદ્ધસિંહ જખિયા નામના શખસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ બોટાદમાં ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી, 2ના મોત, 16થી વધુ ઈજાગ્રસ્ત

વીડિયોમાં વ્યક્ત કરી વેદના

મૃતક યુવકે વીડિયોમાં પોતાની આપવીતી વર્ણવી છે. વીડિયોમાં તેણે ખુલાસો કર્યો હતો કે, આ વિસ્તારમાં ચાલતી બેફામ ગેરકાયદે ખનીજ ચોરી અંગે સંબંધિત વિભાગોમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ ભૂમાફિયા અનિરુદ્ધસિંહ જખિયા તેને સતત નિશાન બનાવી રહ્યો હતો. યુવકનો આરોપ છે કે તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની સતત ધમકીઓ આપવામાં આવતી હતી, જેના કારણે તે ગંભીર માનસિક તણાવ અને ડરમાં જીવી રહ્યો હતો. આખરે, આ ત્રાસથી કંટાળીને તેણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો. 

પરિવારનો આક્રોશ અને ન્યાયની માંગ 

યુવકના અકાળે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોએ ભારે આક્રોશ સાથે ન્યાયની માંગ કરી છે અને આરોપી ભૂમાફિયા અનિરુદ્ધસિંહ જખિયાની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ખનીજ માફિયાઓના વધતા વર્ચસ્વ અને પોલીસની નિષ્ક્રિયતાને કારણે જ તેમના નિર્દોષ દીકરાએ જીવ ગુમાવવો પડ્યો છે.

આ પણ વાંચોઃ જામનગરના એક રીક્ષા ચાલકે પુત્રની બુલેટ ખરીદવાની માગણી સંતોષી નહીં શકતાં ઝેરી દવા પી લઈ આપઘાત

પોલીસ તપાસ શરૂ

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. પોલીસે મૃતક યુવકના પરિવારજનોના નિવેદન અને વીડિયોના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…
GUJARAT

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…

May 17, 2026
પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…
GUJARAT

પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

May 17, 2026
ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…
GUJARAT

ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…

May 17, 2026
Next Post
બોટાદમાં ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી, 2ના મોત, 16થી વધુ ઈજાગ્રસ્ત | Tragic Road Accident in Bota…

બોટાદમાં ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી, 2ના મોત, 16થી વધુ ઈજાગ્રસ્ત | Tragic Road Accident in Bota...

જામનગરના એક રીક્ષા ચાલકે પુત્રની બુલેટ ખરીદવાની માગણી સંતોષી નહીં શકતાં ઝેરી દવા પી લઈ આપઘાત | Auto …

જામનગરના એક રીક્ષા ચાલકે પુત્રની બુલેટ ખરીદવાની માગણી સંતોષી નહીં શકતાં ઝેરી દવા પી લઈ આપઘાત | Auto ...

છોટાઉદેપુર: નસવાડી-દેવલીયા રોડ પર પીકઅપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Fatal Road Accid…

છોટાઉદેપુર: નસવાડી-દેવલીયા રોડ પર પીકઅપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Fatal Road Accid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

2 months ago
વડોદરા નજીક વાઘોડિયા GIDCમાં ઇન્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ | Massive fire breaks out in ink manufactu…

વડોદરા નજીક વાઘોડિયા GIDCમાં ઇન્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ | Massive fire breaks out in ink manufactu…

7 months ago
કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે | Kargi…

કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે | Kargi…

10 months ago
સુરત: માથાભારે દબાણ કરનારાઓએ સમિતિના પાર્કિંગ શેડને બનાવ્યું ગોડાઉન | Surat: Pressure mongers turn c…

સુરત: માથાભારે દબાણ કરનારાઓએ સમિતિના પાર્કિંગ શેડને બનાવ્યું ગોડાઉન | Surat: Pressure mongers turn c…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News