gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૌભાંડની નવી રીત : તમારા નામે ફ્લેટ ખરીદવા દો, બદલામાં દર મહિને 10 હજારની ગેરેન્ટેડ આવક આપીશું | Rea…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
કૌભાંડની નવી રીત : તમારા નામે ફ્લેટ ખરીદવા દો, બદલામાં દર મહિને 10 હજારની ગેરેન્ટેડ આવક આપીશું | Rea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રિયલ એસ્ટેટની ઓફિસ ખોલીને મધ્યમ વર્ગના લોકોને દર મહિને રૂપિયા 10 હજારની ‘ગેરેન્ટેડ આવક’ની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર પિતા-પુત્ર સામે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં રહેતા રાકેશ શાહ અને તેમનો પુત્ર હર્ષદ શાહ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ ચોટીલા: 30મી ડિસેમ્બરે ડુંગર પર યાત્રાળુઓ માટે 4 કલાક ‘પ્રવેશબંધી’, રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈ લેવાયો નિર્ણય

શું હતી આ ‘ગેરેન્ટેડ આવક’ની સ્કીમ? 

આનંદનગરના અરીસ્તા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતા આ પિતા-પુત્ર લોકોને ફસાવવા માટે એક અનોખી સ્કીમ ચલાવતા હતા. તેઓ મધ્યમ વર્ગના વ્યક્તિઓને તેમના નામે ફ્લેટ ખરીદવા માટે લલચાવતા હતા અને બદલામાં દર મહિને રૂપિયા 10 હજારની નિશ્ચિત આવકની ખાતરી આપતા હતા. તેમની મોડસ ઓપરેન્ડી મુજબ, તેઓ વ્યક્તિના નામે ફ્લેટ ખરીદતા અને તેના પર બેન્કમાંથી લોન મંજૂર કરાવતા. આ લોનની રકમમાંથી 50 ટકા નાણાં બિલ્ડર પાસેથી પરત લઈને દુબઈમાં ગોલ્ડમાં રોકાણ કરવામાં આવતા હતા, જેના બદલામાં રોકાણકારને દર મહિને નિશ્ચિત વળતર આપવામાં આવતું હતું.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

વાડજમાં રહેતા અને ફ્રીલાન્સર એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા ઉપેશભાઈ દરજી પણ આ સ્કીમનો ભોગ બન્યા હતા. તેમના કાકા દીપકભાઈના કહેવાથી તેમણે આ સ્કીમમાં વિશ્વાસ મૂક્યો હતો. રાકેશ શાહ અને તેમના પુત્રે તેમને સાણંદના સંચાણા ગામે ‘આગમ-99’ નામની સ્કીમમાં 15 લાખનો ફ્લેટ બતાવ્યો અને તેમના નામે એલિસબ્રિજની એક ફાઇનાન્સ કંપનીમાંથી 13.76 લાખની લોન મંજૂર કરાવી હતી. જેનો પ્રતિમાસ હપતો રૂ. 16 હજાર હતો.

આ પણ વાંચોઃ ‘થાય એ કરી લો, હું એને પ્રેમ કરતો રહીશ..’ અમદાવાદમાં બે યુવકો પર પ્રેમીનો ધારીયા વડે હુમલો

શરૂઆતમાં રાકેશ શાહે ઉપેશભાઈને 27 મહિના સુધી કુલ રૂ. 2.70 લાખનું વળતર આપ્યું હતું અને લોનના હપતા પણ નિયમિત ભર્યા હતા. આ દરમિયાન તેમણે ઉપેશભાઈ અને અન્ય રોકાણકારોને વધુ લાલચ આપી હતી કે જો તેઓ બીજા લોકોને પણ આ સ્કીમમાં લાવશે તો તેમને દર મહિને વધારાના રૂ. 5 હજાર મળશે. આ લાલચમાં આવીને ઉપેશભાઈએ અન્ય 10થી વધુ લોકોના નામે પણ ફ્લેટ ખરીદાવ્યા હતા. પરંતુ, થોડા સમય બાદ રાકેશ શાહ અને તેમના પુત્રે લોનના હપતા ભરવાનું બંધ કરી દેતા અને વળતર પણ અટકાવી દેતા રોકાણકારોને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી.

કરોડોનું કૌભાંડ ખૂલવાની શક્યતા આ સમગ્ર મામલે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા રાકેશ શાહ, હર્ષદ શાહ તેમજ આ સ્કીમમાં સંડોવાયેલા બિલ્ડરોની પણ પૂછપરછ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ, આ એક મોટું કૌભાંડ હોવાની અને તેમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની પ્રબળ શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca…
GUJARAT

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca…

June 18, 2026
યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા | life long learning center …
GUJARAT

યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા | life long learning center …

June 18, 2026
૧૧ દુકાનોના તાળા તોડનાર ચોર ટોળકી પકડાતી નથી | Gang of thieves who broke into 11 shops go uncaught
GUJARAT

૧૧ દુકાનોના તાળા તોડનાર ચોર ટોળકી પકડાતી નથી | Gang of thieves who broke into 11 shops go uncaught

June 18, 2026
Next Post
ચોટીલા: 30મી ડિસેમ્બરે ડુંગર પર યાત્રાળુઓ માટે 4 કલાક ‘પ્રવેશબંધી’, રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈ લેવાયો…

ચોટીલા: 30મી ડિસેમ્બરે ડુંગર પર યાત્રાળુઓ માટે 4 કલાક 'પ્રવેશબંધી', રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈ લેવાયો...

કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી

કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી

ચાંદીની કિંમતમાં 28 હજારનો ઉછાળો, સોનું પણ ઑલ ટાઈમ હાઈ! એક સપ્તાહમાં રેકોર્ડબ્રેક તેજી | Gold Surges…

ચાંદીની કિંમતમાં 28 હજારનો ઉછાળો, સોનું પણ ઑલ ટાઈમ હાઈ! એક સપ્તાહમાં રેકોર્ડબ્રેક તેજી | Gold Surges...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોરબંદરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું, ચાર આરોપીઓ સામે ફરિયાદ, પોક્સો હેઠળ ગુનો દાખલ | porban…

પોરબંદરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું, ચાર આરોપીઓ સામે ફરિયાદ, પોક્સો હેઠળ ગુનો દાખલ | porban…

11 months ago
બે મિત્રોને બચાવ્યા પણ પોતે ડૂબ્યો: નર્મદા નદીના ઘાટ પર બે દુર્ઘટના, એકનું મોત એક ગુમ

બે મિત્રોને બચાવ્યા પણ પોતે ડૂબ્યો: નર્મદા નદીના ઘાટ પર બે દુર્ઘટના, એકનું મોત એક ગુમ

1 year ago
પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ | Police prepared to maintain law and o…

પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ | Police prepared to maintain law and o…

2 months ago
ચોટીલા-અમદાવાદ હાઈવે પર પદવિહાર વખતે અકસ્માતમાં જૈન મુનિ કાળધર્મ પામ્યા | Jain muni Death in Chotila…

ચોટીલા-અમદાવાદ હાઈવે પર પદવિહાર વખતે અકસ્માતમાં જૈન મુનિ કાળધર્મ પામ્યા | Jain muni Death in Chotila…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News