gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોન્ટ્રાક્ટરે કોમ્પલેક્સના સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો | Contractor commits suicide by jumping f…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
કોન્ટ્રાક્ટરે કોમ્પલેક્સના સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો | Contractor commits suicide by jumping f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,માંજલપુરના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરે કોમ્પલેક્સના સાતમા માળેથી નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જે અંગે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માંજલપુર તુલસીધામ ચાર રસ્તા  પાસે શારણ્ય બિલ્ડિંગમાં રહેતા હેમંતકુમાર અશોકભાઇ પટેલ (ઉં.વ.૪૬) બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તેમની ઓફિસ માંજલપુર લામેજિસ્ટિક બિલ્ડિંગમાં છે.ગઇકાલે બપોરે સાડા ચાર વાગ્યે તેઓએ બિલ્ડિંગના સાતમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. નજીકમાં રહેતા શખ્સે આ અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી ગઇ હતી. હેમંતકુમારને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા  હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. આપઘાતનું કારણ જાણવા માટે માંજલપુર  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પત્ની ગૃહિણી છે જ્યારે તેમનો પુત્ર વિદેશમાં રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
વડોદરામાં દારૃ આપવા આવેલી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા | Three arrested including two women for trying …

વડોદરામાં દારૃ આપવા આવેલી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા | Three arrested including two women for trying ...

ગોત્રીના શો રૃમમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused who stole from Gotri’s showroom arrested

ગોત્રીના શો રૃમમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused who stole from Gotri's showroom arrested

કાશ્મીરમાં ‘ચિલ્લાઇ કલાન’ વચ્ચે આતંકીઓને શોધી ઠાર કરવાનું સૈન્યનું ઓપરેશન શરૂ

કાશ્મીરમાં 'ચિલ્લાઇ કલાન' વચ્ચે આતંકીઓને શોધી ઠાર કરવાનું સૈન્યનું ઓપરેશન શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના બગસરામાં બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા પલટી, 3 લોકોના મોત, એક ઈજાગ્રસ્ત | amreli Car Accident …

9 months ago
ચીનના અર્થતંત્રને ફટકો, 2022 પછી પહેલી વાર ખરીદ શક્તિમાં ઘટાડો | China’s economy suffers blow purcha…

3 months ago
બાંદ્રા-જયપુર અને વલસાડ-હિસાર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train between Bandra J…

12 months ago
ઝેરમુક્ત ખેતી, મબલક કમાણી: પંચમહાલના ખેડૂતે શાકભાજી વેચી ખેતીને બનાવ્યો નફાકારક વ્યવસાય | Panchmahal…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News