gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાંસદ ગેનીબેન અંગે વિવાદિત પોસ્ટ કરનાર યુવકે ઠાકોર સમાજ અને કોંગ્રેસની માફી માગી પોસ્ટ હટાવી | young…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
સાંસદ ગેનીબેન અંગે વિવાદિત પોસ્ટ કરનાર યુવકે ઠાકોર સમાજ અને કોંગ્રેસની માફી માગી પોસ્ટ હટાવી | young…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Controversial Post About Geniben Thakor: પાટડી તાલુકાના નવરંગપુરા ગામના યુવાન ચિંતન મહેતાની ફેસબુક પોસ્ટને કારણે કોંગ્રેસ અને ઠાકોર સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. ચિંતન મહેતાએ ફેસબુક એકાઉન્ટ પરથી કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. આ પોસ્ટ વાઈરલ થતાં ઠાકોર સમાજ લાલઘૂમ બની ગયો હતો. કોંગ્રેસના વિરોધ બાદ પોસ્ટ મુકનાર યુવક ચિંતન મહેતાએ ઠાકોર સમાજ અને કોંગ્રેસની માફી માંગી પોસ્ટ હટાવી દીધી હતી. 

શું હતો સમગ્ર મામલો? 

નવરંગપુરા ગામના ચિંતન મહેતાએ પોતાના ‘સી.એમ. સરકાર’ નામના ફેસબુક એકાઉન્ટ પરથી કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ વક્ફ બોર્ડ સંશોધન બિલના સંદર્ભમાં વિવાદિત ટિપ્પણી કરી હતી. જેમા તેણે હિન્નકક્ષાની ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાને પગલે પાટડી ચાર રસ્તા પાસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત ઠાકોર સમાજના આગેવાનોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. ચક્કાજામને પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને પોલીસે સ્થળ પર પહોંચી ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 

જોકે લોકોમાં વિરોધ યથાવત જોવા મળ્યો હતો જ્યારે પોલીસે ચક્કાજામ કરી રહેલા લોકો પૈકી પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત 20થી વ્યક્તિઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.  વિરોધ કરી રહેલા આગેવાનોએ પોસ્ટ મુકનાર ચિંતન મહેતા સામે કડક કાર્યવાહી કરી જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી. 

કોંગ્રેસના લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરૂદ્ધ અપમાનજનક પોસ્ટ મુકનાર યુવક ચિંતન મહેતા વિરૂદ્ધ કઠાડા ગામના નટુજી પ્રભુજી ઠાકોરે સાયબર હેઠળ ગુનો નોંધાવી આ મામલે પાટડી પોલીસ મથકે પણ લેખીત અરજી કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો આ અંગે યોગ્ય પગલા ભરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયંકર હિંસા, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી, 118ની ધરપકડ, કલમ 163 લાગુ, ઈન…

વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયંકર હિંસા, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી, 118ની ધરપકડ, કલમ 163 લાગુ, ઈન...

નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન…

નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન...

નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહી: કરોડોની સંપત્તિ કબજે કરાશે, નોટિસ જાહેર | National Herald Money…

નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહી: કરોડોની સંપત્તિ કબજે કરાશે, નોટિસ જાહેર | National Herald Money...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મંડલ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો

મંડલ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો

4 months ago
મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple shattered after motorcycle slips husband die…

મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple shattered after motorcycle slips husband die…

6 months ago
બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો

બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો

5 months ago
એક હાથે દુપટ્ટાથી ફાંસો આપી બીજા હાથે ઓશીકાથી મોં દબાવી દીધું… વડોદરામાં પત્નીના હત્યારા પતિની કબૂ…

એક હાથે દુપટ્ટાથી ફાંસો આપી બીજા હાથે ઓશીકાથી મોં દબાવી દીધું… વડોદરામાં પત્નીના હત્યારા પતિની કબૂ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News