gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં એક વર્ષ દરમિયાન ૯.૪૫ કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 9 45 crore seized in Vadodara du…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં એક વર્ષ દરમિયાન ૯.૪૫ કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 9 45 crore seized in Vadodara du…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરામાં વર્ષ દરમિયાન  પોલીસે દારૃનો નશો કરીને ફરતા ૩,૪૦૯ લોકોેને ઝડપી પાડયા છે.  જેમાં દારૃનો નશો કરીને વાહન ચલાવવાના ૮૬૨ કેસ છે. જ્યારે દારૃનો ધંધો કરતી અલ્પુ સિન્ધી ગેંગના ૮ આરોપીઓની ૨૬૮ ગુનાઓમાં સંડોવણી બદલ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

 દારૃના ગુનામાં છૂટયા પછી ફરીથી પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરનાર ૧૮૯ લોકો  પાસેથી ૫.૬૦ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. દારૃના  ગુનામાં સંડોવાયેલા ૧૩૧ આરોપીઓની પાસા  હેઠળ અટકાયત કરાઇ છે. જેમાં ૧૫ લિસ્ટેડ બૂટલેગરોનો સમાવેશ થાય છે. માથાભારે તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકડાયેલા ૧૧ આરોપીઓને તડિપાર કરવામાં આવ્યા છે.દારૃની ચાલતી પ્રવૃત્તિ સામે પોલીસે એક વર્ષમાં કરેલી કાર્યવાહી અંતર્ગત દેશી દારૃના ૨,૦૭૭ અને વિદેશી દારૃના ૧,૧૦૫ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કુલ ૩,૧૮૨ ગુનાઓમાં ૯.૪૫ કરોડનો દારૃનો જથ્થો કબજે  કર્યો છે. ૧૯૦ વાહનો, ૧૯૩ મોબાઇલ ફોન, રોકડા ૯.૭૫ લાખ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ૬.૨૧ કરોડની મતા જપ્ત કરવામાં આવી છે.  પોલીસે વર્ષ દરમિયાન ઝોન -૧માંથી ૩.૮૯ કરોડ, ઝોન -૨માંથી ૨૪.૭૨ લાખ,ઝોન – ૩ માંથી ૧.૮૨ કરોડ અને ઝોન – ૪ માંથી ૩.૨૯ કરોડનો દારૃનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.જેનો આ વર્ષ દરમિયાન  નાશ કરવામાં આવ્યો છે. જ્યારે હજી ૨૦ લાખના દારૃના જથ્થા અંગે હજી કોર્ટમાંથી પરમિશન લેવાની બાકી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
નર્સિંગની વિદ્યાર્થિનીનો પીછો કરી હેરાન કરતો બાઇક ચાલક | Biker harassing and chasing nursing student

શો રૃમમાંથી છૂટા કરાયેલા કર્મચારીએ શોરૃમમાં ભયનો માહોલ સર્જ્યા બાદ પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ કરી | com…

શો રૃમમાંથી છૂટા કરાયેલા કર્મચારીએ શોરૃમમાં ભયનો માહોલ સર્જ્યા બાદ પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ કરી | com...

ત્રણેય સેના માટે ૭૯૦૦૦ કરોડની સંરક્ષણ ખરીદીને મંજૂરી | 79000 crore defense deal

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છાંગુર બાબાને ધર્માંતરણ કરાવવા વિદેશથી રૂ.500 કરોડનું ફંડ મળેલું

1 year ago
અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 લોકોના અંતિમ સંસ્કારમાં ફરી દુર્ઘટના, અન્ય 7 નદીમાં તણાયા; 3ના મોત | 7 pe…

સુરતમાંથી 26 કરોડની સોનાની દાણચોરી કરતું દંપતી ઝડપાયુંઃ CISF એ કરી ધરપકડ, DRI ઊંઘતી ઝડપાઈ | couple c…

સુરત સમિતિની શાળામાં ચિત્ર-સંગીતના 47 શિક્ષકોની નિમણૂક પત્ર વિના કરાશે નિમણૂક : એક તાસના રૂપિયા 50નુ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News