gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ત્રણેય સેના માટે ૭૯૦૦૦ કરોડની સંરક્ષણ ખરીદીને મંજૂરી | 79000 crore defense deal

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in INDIA
0 0
0
ત્રણેય સેના માટે ૭૯૦૦૦ કરોડની સંરક્ષણ ખરીદીને મંજૂરી | 79000 crore defense deal
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૨૯

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં
સોમવારે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં ત્રણેય સેનાઓ સાથે જોડાયેલ ૭૯૦૦૦
કરોડ રૃપિયાના સંરક્ષણ ખરીદ પ્રસ્તાવોને એક્સેપ્ટેન્સ ઓફ નેસેસિટી (એઓએન) આપવામાં
આવી છે.

આ બેઠકમાં ત્રણેય સેનાઓને મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં
આવી હતી અને તેમના માટે જરૃરી શસ્ત્રોને પણ મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રોના
જણાવ્યા અનુસાર આ શસ્ત્રો મળવાથી દેશની ત્રણેય સેનાઓ વધુ મજબૂત બનશે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકમાં ઇન્ડિયન આર્મી
માટે લોઇટર મ્યુનિંશન સિસ્ટમ
,
લો લેવલ લાઇટ વેટ રડાર,
પિનાકા મલ્ટીપલ લાન્ચ રોકેટ સિસ્ટમ માટે લોન્ગ રેન્જ  ગાઇડેડ રોકેટ અને ઇન્ટીગ્રેટેડ ડ્રોન ડિટેકશન એન્ડ
ઇન્ટરડિક્શન સિસ્ટમ માર્ક-૨ની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર લોઇટર મ્યુનિશનનો ઉપયોગ નિર્ધારિત
લક્ષ્યાંક પર ચોક્કસ હુમલા માટે કરવામાં આવશે. જ્યારે લો લેવલ લાઇટ વેટ રડાર નાના કદના
ઓછી ઉંચાઇએ ઉડતા મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (એમઆરએલએસ)ને શોધવા અને તેના પર નજર રાખવામાં
સક્ષમ રહેશે.

લાંબા અંતર માટે રોકેટ પિનાકા એમઆરએલએસની ત્રાટકવાની ક્ષમતા
અને ચોકસાઇ વધારશે. એડવાન્સ યુદ્ધ ક્ષમતાવાળી સિંગલ ડ્રોન ઓળખ અને ઇન્ટીગ્રેટેડ
ડ્રોન ડિટેક્શન એન્ડ ઇન્ટરડિકશન સિસ્ટમ માર્ક-૨ સૈન્ય યુદ્ધ ક્ષેત્ર અને દેશનાં
આંતરિક વિસ્તારોમાં સેનાની મહત્ત્વપૂર્ણ સંપત્તિઓની રક્ષા કરશે.

ઇન્ડિયન એરફોર્સ માટે ઓટોમેટિક ટેક ઓફ લેન્ડિંગ રેકોર્ડિંગ
સિસ્ટમ
, એસ્ટ્રા
એમકે-૨ મિસાઇલ
, ફુલ મિશન
સિમુલેટર અને સ્પાઇસ-૧૦૦૦ લોન્ગ રેન્જ ગાઇડન્સ કિટ વગેરેની ખરીદી માટેના
પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

ઇન્ડિયન નેવી માટે બોલાર્ડ પુલ (બીપી) ટગ્સ, હાઇ ફ્રિકવન્સી
સોફટવેર ડિફાઇન્ડ રેડિયો (એચએફ એસડીઆર) મેનપેકની ખરીદી અને હાઇ એલ્ટીટયુડ લોંગ
રેન્જ (એચએએલઇ) રિમોટલી પાયલેટેડ એરક્રાફ્ટ સિસ્ટમ (આરપીએએસ)ના લિઝ માટેના
પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં ડાન્સ એન્ડ ડીનરની પાર્ટી માટે હજી કોઇએ મંજૂરી માગી નથી | No one has yet sought permission …

વડોદરામાં ડાન્સ એન્ડ ડીનરની પાર્ટી માટે હજી કોઇએ મંજૂરી માગી નથી | No one has yet sought permission ...

પરપ્રાંતીય દારૃના સપ્લાયરો દ્વારા દારૃના સ્ટોક માટે વડોદરાની આસપાસ ગોડાઉનોનો ઉપયોગ | liquor supplier…

પરપ્રાંતીય દારૃના સપ્લાયરો દ્વારા દારૃના સ્ટોક માટે વડોદરાની આસપાસ ગોડાઉનોનો ઉપયોગ | liquor supplier...

31 ડિસેમ્બરની સાંજથી જ પોલીસ બંદોબસ્ત શરૃ,700 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ | Police deployment begins fr…

31 ડિસેમ્બરની સાંજથી જ પોલીસ બંદોબસ્ત શરૃ,700 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ | Police deployment begins fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

2 months ago
‘જે દેશભક્ત હતા, તે યુદ્ધમાં ગયા, જે ગદ્દાર હતા, તે સંઘમાં ગયા’ કોંગ્રેસના RSS પર પ્રહાર | Congress …

‘જે દેશભક્ત હતા, તે યુદ્ધમાં ગયા, જે ગદ્દાર હતા, તે સંઘમાં ગયા’ કોંગ્રેસના RSS પર પ્રહાર | Congress …

10 months ago
ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં હવે NEET દ્વારા જ એડમિશન, ઈન્ટર્નશિપના નિયમ બદલાયા | NEET Made…

ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં હવે NEET દ્વારા જ એડમિશન, ઈન્ટર્નશિપના નિયમ બદલાયા | NEET Made…

8 months ago
યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિક અને દબાણથી દર્શનાર્થીઓને હાલાકી | Traffic and pressure cause hardship for…

યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિક અને દબાણથી દર્શનાર્થીઓને હાલાકી | Traffic and pressure cause hardship for…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News