gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોબાઇલ પર મેસેજ કરતા યુવકની બાઇક બસ સાથે અથડાતા મોત | A young man died after his bike collided with …

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
મોબાઇલ પર મેસેજ કરતા યુવકની બાઇક બસ સાથે અથડાતા મોત | A young man died after his bike collided with …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,બાઇક ચલાવતા સમયે મોબાઇલ પર મેસેજ કરતા યુવકની બાઇક બસ સાથે અથડાતા બાઇક ચાલકનું મોત થયું હતું. જ્યારે  પાછળ બેઠેલા બે મિત્રોને ઇજા થઇ હતી.જ્યારે અન્ય એક બનાવમાં અટલાદરા નારાયણવાડી પાસે ટેમ્પાની ટક્કર વાગતા પટકાયેલા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે.

દશરથ ગામ માધવનગરમાં રહેતો ઉર્પિત મહેશભાઇ પઢિયાર  તેના મિત્રો ભૌમિક રમણભાઇ રોહિત (રહે. મહાકાળી ફળિયું, ઇન્દિરાનગર, દશરથ) તથા વિશાલ કરસનભાઇ તડવી (રહે. રમણ મોતીની ખરી,દશરથ ગામ) મોડીરાત્રે છાણી રામાકાકાની ડેરી  પાસે ભેગા થયા હતા. ત્યારબાદ તેઓ બાઇક પર સિટિમાં સેવઉસળ ખાવા માટે બાઇક લઇને નીકળ્યા હતા. ઉર્પિત બાઇક ચલાવતો હતો. તે ફૂલ સ્પીડે બાઇક ચલાવતો હતો અને સાથે મોબાઇલ પર મેસેજ કરતો હતો. મળસ્કે સાડા ચાર વાગ્યે પંડયા બ્રિજ નીચે  સામેથી આવતી બસ વળાંક લેતી હતી. તેથી ઉર્પિતની બાઇક બસ સાથે ધડાકાભેર અથડાતા ત્રણેય મિત્રો રોડ પર પટકાયા હતા. ત્રણેય મિત્રોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઉર્પિતનું મોત થયું હતું.

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ખાતે રહેતો અવિશેક અશોકકુમાર ગુપ્તા (ઉં.વ.૨૯) હાલમાં બિલ  અટલાદરા રોડ પર ગાંધી રોડ વિસ્તારમાં રહેતો હતો અને અટલાદરામાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આજે મળસ્કે પાંચ વાગ્યે તે બાઇક લઇને અટલાદરાથી પાદરા તરફ જતા રોડ પર નારાયણવાડી નજીક સ્પીડ બ્રેકર પરથી પસાર થતો હતો. તે દરમિયાન સામેથી આવતા એક ટેમ્પો ચાલકે તેને ટક્કર મારતા તે  રોડ પર પટકાયો હતો.અવિશેકને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. જ્યારે ટેમ્પો ચાલક સંદીપ પ્રભાકરભાઇ દેશમુખ તથા ટેમ્પામાં બેઠેલા મુસાફરને પણ ઇજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ  જવામાં આવ્યા હતા. 

મિત્રોએ બાઇક ધીરે ચલાવવાનું કહેવા છતાંય ઉર્પિત માન્યો નહીં

ઉર્પિત ફૂલ સ્પીડે બાઇક ચલાવતો હોઇ તેની પાછળ બેઠેલા મિત્રોએ તેને કહ્યું હતું કે, તુ ફૂલસ્પીડે બાઇક ના ચલાવીશ, ધીરે ચલાવ.પરંતુ,  ઉર્પિતે તેઓની વાત ધ્યાને લીધી નહતી અને બાઇક ફૂલ સ્પીડે ચલાવતો હતો. તેમજ  મોબાઇલ પર મેસેજ કર્યા કરતો હતો. 

ડભોઇ રોડ પર વાહનની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટિઝનનું મોત

ડભોઇ રોડની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા  તુલસીભાઇ રમણભાઇ સોલંકી (ઉં.વ.૬૮) મોપેડ લઇને  સોમા તળાવ ચાર રસ્તાથી ઘરે આવતા હતા. તે દરમિયાન અજાણ્યા વાહને તેઓને ટક્કર મારતા તેઓ ફંગોળાઇને રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજા થતાા મોત થયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
માંજલપુરની ઘટનામાં વધુ ૭ લોકોના નિવેદનો લેવાયા

માંજલપુરની ઘટનામાં વધુ ૭ લોકોના નિવેદનો લેવાયા

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને ફતેગંજ વિસ્તારમાં નો પાર્કિંગ | No parking in Fatehganj area due to Thir…

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને ફતેગંજ વિસ્તારમાં નો પાર્કિંગ | No parking in Fatehganj area due to Thir...

લારી અને ફૂટપાથ પર સિમકાર્ડના વેચાણથી ઓનલાઇન ઠગોને ફાવટ,કડક પગલાં લેવા માગ | Online fraudsters benef…

લારી અને ફૂટપાથ પર સિમકાર્ડના વેચાણથી ઓનલાઇન ઠગોને ફાવટ,કડક પગલાં લેવા માગ | Online fraudsters benef...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઈવે પરના ‘ધ રાઈસ પ્લાઝા શોપિંગ મોલ’ની દુકાન ખરીદ્યા બાદ આઠ વર્ષથી દસ્તાવેજ ન કરનાર બિલ્ડર ત્રિપુટી…

હાઈવે પરના ‘ધ રાઈસ પ્લાઝા શોપિંગ મોલ’ની દુકાન ખરીદ્યા બાદ આઠ વર્ષથી દસ્તાવેજ ન કરનાર બિલ્ડર ત્રિપુટી…

10 months ago
અમદાવાદના જમાલપુરમાં શરમજનક ઘટના, નમાઝ પઢવા ગયેલા 7 વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય | ahme…

અમદાવાદના જમાલપુરમાં શરમજનક ઘટના, નમાઝ પઢવા ગયેલા 7 વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય | ahme…

8 months ago
ભારતમાં ચાલુ વર્ષે વિજળીની માંગમાં ૯ થી ૧૦ ટકાની વૃદ્ધિ થશે ઃ નિષ્ણાતો | india must brace for 10 pc …

ભારતમાં ચાલુ વર્ષે વિજળીની માંગમાં ૯ થી ૧૦ ટકાની વૃદ્ધિ થશે ઃ નિષ્ણાતો | india must brace for 10 pc …

2 years ago
મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News