gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદમાં 30 કરોડની સરકારી જમીન પચાવી પાડનાર રમેશ સાકરીયાની ધરપકડ | Ramesh Sakaria who grabbed governm…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
હળવદમાં 30 કરોડની સરકારી જમીન પચાવી પાડનાર રમેશ સાકરીયાની ધરપકડ | Ramesh Sakaria who grabbed governm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અગાઉ ચાર આરોપીની ધરપકડ થઇ હતી

એસઆઇટીની તપાસ બાદ નવ સામે ફરિયાદ નોંધાઇ હતી ઃ મુખ્ય સૂત્રધારની ધરપકડ અનેક નામ ખુલવાની શક્યતા

હળવદ – હળવદ પંથકમાં સરકારી જમીનોના નકલી રેકર્ડ બનાવી કરોડો રૃપિયાનું કૌભાંડ આચરવાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. અંદાજે ૩૦ કરોડ ૮૦ લાખ રૃપિયાની અંદાજે ૧૩૮ એકર (અંદાજે ૩૪૪ વીઘા ) જેટલી સરકારી જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના આ સુનિયોજિત કૌભાંડના મુખ્ય સૂત્રધાર રમેશ બબાભાઈ સાકરીયાને હળવદ પોલીસે ઝડપી લીધો છે.

હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામની સરકારી જમીનોના રેવન્યુ રેકર્ડમાં છેડછાડ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી રમેશ સાકરીયાએ વર્ષ ૨૦૧૬માં મામલતદાર સમક્ષ ખોટી સહીઓવાળા દસ્તાવેજો રજૂ કર્યા હતા. ત્યારબાદ ૨૦૧૬થી ૨૦૨૦ દરમિયાન અન્ય સહ-આરોપીઓએ પણ આ સિન્ડિકેટના ભાગરૃપે અનેક બનાવટી અરજીઓ કરી સરકારી રેકર્ડમાં ફેરફાર કરાવી દીધા હતા. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ને આ પ્રવૃત્તિઓ વિરૃદ્ધ મજબૂત પુરાવા મળતા હળવદ મામલતદારે કુલ ૯ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ અને તેમની ટીમે આ મામલે તપાસ હાથ ધરી હતી. અગાઉ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ છગનભાઈ નાગજીભાઈ, માવજીભાઈ ટાભા રાઠોડ, હમીરભાઈ વનાણી અને દિનેશભાઈ વનાણીની ધરપકડ કરી લીધી હતી. જોકે, મુખ્ય સૂત્રધાર રમેશ સાકરીયા લાંબા સમયથી ફરાર હતો, જેને અંતે પોલીસે કોયબા ગામથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ હવે આ કૌભાંડમાં અન્ય કોઈ મહેસૂલી કર્મચારી કે મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Next Post
સવા માસમાં 10 લાખ મણથી વધુ મગફળી આવક છતાં સિંગતેલના ભાવ 2600ને પાર | groundnut revenue in the first …

સવા માસમાં 10 લાખ મણથી વધુ મગફળી આવક છતાં સિંગતેલના ભાવ 2600ને પાર | groundnut revenue in the first ...

શરદ પવારના પુત્રી કેન્દ્ર સરકારમાં બનશે મંત્રી? દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ

હિમાલયમાં હિમનો દુષ્કાળ! કેદારનાથ-બદ્રીનાથના પહાડોમાં હજુ સુધી સ્નો-ફૉલ નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એકવાર ક્વૉટાનો લાભ લીધો તો સામાન્ય સીટ પર હક નહીં, અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

8 months ago
વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત | Langadi Na…

9 months ago
સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબકડું, અચાનક શેરબજાર કેમ તૂટ્યું? | Stock Mar…

3 months ago
જામનગર નજીક લાખાબાવળ ગામમાં વાડી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 6 સ્ત્રી પુરુષો …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News