gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં જાહેર રસ્તા પર પાર્ક કરેલા ટુ-વ્હીલરને પકડવા છતાં ક્રેઇનવાળાએ જમા લેતા ચાલકે આક્ષેપો કર્યા…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં જાહેર રસ્તા પર પાર્ક કરેલા ટુ-વ્હીલરને પકડવા છતાં ક્રેઇનવાળાએ જમા લેતા ચાલકે આક્ષેપો કર્યા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Traffic Police : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પાર્ક સ્કુટીને ટ્રાફિક વિભાગની ટોયિંગ ક્રેનના માણસો દ્વારા જબરદસ્તીથી ખેંચીને રોડ પર લઈ જતા ચાલક અને તેના ભાઈએ દ્વિચક્રી વાહનને પકડી રાખી મેમો ભરવાની તૈયારી દાખવી છતાં પણ ક્રેઇનના સહારે સયાજીગંજ ટ્રાફિક પોલીસ મથકે લઈ જતા વાહન ચાલકે કરેલા જાતજાતના આક્ષેપો અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ઠેર-ઠેર નો પાર્કિંગ એરિયા સહિત આડેધડ પાર્ક કરાતા દ્વિચક્રી વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ઊંચકીને ક્રેઇનથી નજીકના ટ્રાફિક પોઇન્ટ પર લઈ જાય છે અને ચાલક પાસેથી કાર્યવાહી કરીને દંડની રકમ વસૂલ કરાતો હોય છે. 

આવી જ એક ઘટના સયાજીગંજ વિસ્તારમાં બની હતી. સ્કુટી ચાલક અને તેનો ભાઈ વાહન પાર્ક કરીને કામ અર્થે ગયા હતા. આ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા વાહનને ખેંચીને રોડ પર લઈ જવાના આક્ષેપો ચાલકે કર્યા હતા. પાછળથી પોતાનું વાહન પકડી રાખ્યું હોવા છતાં પણ ટ્રાફિક પોલીસ રોડ રસ્તા વચ્ચે થઈને એક બાજુએ લઈ ગયા હતા. જ્યાં ચાલકને ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. વાહન ચાલક દંડની રકમ ભરવા તૈયાર હોવા છતાં પણ તેને સયાજીગંજ ટ્રાફિક પોઇન્ટ ખાતે બોલાવ્યો હતો. 

જ્યારે બીજી બાજુ વાહન ચાલકે આક્ષેપ કર્યો હતો કે, ઠેર ઠેકાણે રોડ રસ્તા પર ગેરકાયદે મોટી કારો પાર્ક હોય છે પરંતુ તેના માલિકો દ્વારા પૈસા અપાતા હોવાથી તેમના વાહનો ઉઠાવવામાં આવતા નહીં હોવાના પણ આક્ષેપ કર્યા હતા. તમામ વાહન ચાલકો માટે એકસરખા નિયમ બનાવવાની પણ વાહન ચાલકે ભલામણ કરી હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
બંગાળમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાની PM મોદી સાથે મુલાકાત, જાણો કયા મુદ્દા પર થઈ ચર્ચા | c…

બંગાળમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાની PM મોદી સાથે મુલાકાત, જાણો કયા મુદ્દા પર થઈ ચર્ચા | c...

શેરબજારનો ‘મહારથી’ નીકળ્યો કરિયાણાનો વેપારી, 100 સ્ક્વેર ફૂટની દુકાનનું રજિસ્ટ્રેશન ‘રિસર્ચ એનાલિસ્ટ…

શેરબજારનો ‘મહારથી’ નીકળ્યો કરિયાણાનો વેપારી, 100 સ્ક્વેર ફૂટની દુકાનનું રજિસ્ટ્રેશન ‘રિસર્ચ એનાલિસ્ટ...

સત્તા વગરના સરપંચ! સંખેડાની ઇન્દ્રાલ ગામમાં વહીવટદારની નિમણૂક, માથું ચકરાઈ જાય તેવો કિસ્સો | Chhota …

સત્તા વગરના સરપંચ! સંખેડાની ઇન્દ્રાલ ગામમાં વહીવટદારની નિમણૂક, માથું ચકરાઈ જાય તેવો કિસ્સો | Chhota ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ચૂંટણીની નિષ્પક્ષતા જોખમમાં…’ CM મમતા બેનરજી ચૂંટણી પંચના બે નિર્ણયથી ચિંતીત, ECને લખ્યો પત્ર | W…

‘ચૂંટણીની નિષ્પક્ષતા જોખમમાં…’ CM મમતા બેનરજી ચૂંટણી પંચના બે નિર્ણયથી ચિંતીત, ECને લખ્યો પત્ર | W…

8 months ago
ખાદ્ય તેલની કિંમતો ઘટશે! કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, સામાન્ય જનતાને આપી ખુશખબરી | May Cheap Govt S…

ખાદ્ય તેલની કિંમતો ઘટશે! કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, સામાન્ય જનતાને આપી ખુશખબરી | May Cheap Govt S…

1 year ago
અમદાવાદ-સુરતના 8 અગ્રણી ગરબા આયોજકોને ત્યાં દરોડા, બ્લેકમાં ટિકિટ વેચતા હોવાની ફરિયાદ | navratri gst…

અમદાવાદ-સુરતના 8 અગ્રણી ગરબા આયોજકોને ત્યાં દરોડા, બ્લેકમાં ટિકિટ વેચતા હોવાની ફરિયાદ | navratri gst…

10 months ago
એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ | Center orders X to immediatel…

એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ | Center orders X to immediatel…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News