gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં મ્યુ. ટેક્ષમાં ગાબડું પડતા તંત્ર જાગ્યું : એક દિવસમાં 378 મિલ્કતો સીલ | In Rajkot the syst…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં મ્યુ. ટેક્ષમાં ગાબડું પડતા તંત્ર જાગ્યું : એક દિવસમાં 378 મિલ્કતો સીલ | In Rajkot the syst…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રૂ।. 455 કરોડના લક્ષ્યાંક સામે માત્ર 328 કરોડની આવક : ગત વર્ષે આજ સુધીમાં 338.35 કરોડ સામે આ વર્ષે 328.71 કરોડ વેરા આવક : રૂ।. 10 કરોડનું ગાબડું  : કાર્યક્રમો- SIRમાં વ્યસ્ત અને મસ્ત મનપાને હવે આવકની ચિંતા : જો કે મોટામાથાને બદલે હજુ નાની મિલ્કતો પર જ કાર્યવાહી 

 રાજકોટ, : રાજકોટમાં સાડા પાંચ લાખ મિલ્કતધારકો પાસે મનપા વેરાના આમ તો કૂલ રૂ।. 1200 કરોડથી વધુ રકમ ચોપડે બાકી બોલે છે ત્યારે ચાલુ વર્ષ 2025-26માં રૂ।. 455 કરોડની આવકના લક્ષ્યાંક સામે આજ સુધી માત્ર રૂ।. 328 કરોડની આવક થતા તંત્ર હવે જાગ્યું છે. આજે એક દિવસમાં 378 મિલ્કતો સીલ કરીને કૂલ 485 મિલ્કતો પાસેથી રૂ।. 4.92 કરોડની વસુલાત કરાઈ હતી.

મનપા સૂત્રો અનુસાર ગત વર્ષે તા. 15 જાન્યુઆરી 2025 સુધીમાં 338.35  કરોડની વસુલાત થઈ હતી, આ વર્ષે નવી 11,532 મિલ્કતોની આકારણી કરીને તેમજ 4306 મિલ્કતોનીઆજ સુધીમાં પુનઃઆકારણી સાથે માંગણુ વધ્યું હોય તે સ્વાભાવિક છે. આમ છતાં આજ સુધીની ટેક્ષ આવક રૂ।. 328.71 કરોડે પહોંચી છે જે ગત વર્ષ કરતા 10 કરોડ ઓછી છે. 

ટેક્સ વસુલાતમાં ઘટાડા અંગે મનપા સૂત્રોએ બે મહિના સુધી એસ.આઈ.આર.ની કામગીરીમાં સ્ટાફ મુકાયાનું કારણ અપાય છે પરંતુ, વાસ્તવમાં મનપાના અન્ય સ્ટાફને પણ વસુલાતમાં જોડવાને બદલે વર્ષના એર શો, સ્વદેશી રન અને છેલ્લે વાઈબ્રન્ટ સમિટ જેવા અનેક કાર્યક્રમોમાં એક જ વિભાગને બદલે તમામ વિભાગના કર્મચારીઓને જોડવામાં આવ્યા હતા. 

હવે, ટેક્સ વસુલવા મનપાએ મિલ્કત સીલીંગ, નળજોડાણ કપાત સહિતની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ, આ કામગીરી મોટાભાગને હજારો રૂ।.ની બાકી રકમ હોય તેવા નાના મિલ્કતધારકો સામે છે જ્યારે સૌરાષ્ટ્ર યુનિ.જેવી સરકારી સંસ્થાઓ કે જેની પાસે કરોડો રૂા. નું લેણું બાકી છે ત્યાં હજુ મનપા કડક થઈ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
વાર્ષિક 12 ટકા વળતરની લાલચ આપી વડાલિયા પરિવારના 11 કરોડ ઓળવી લીધા | Vadaliya family crossed Rs 11 cr…

વાર્ષિક 12 ટકા વળતરની લાલચ આપી વડાલિયા પરિવારના 11 કરોડ ઓળવી લીધા | Vadaliya family crossed Rs 11 cr...

પૂર્વ કૃષિમંત્રી, બિલ્ડરને સોશિયલ મીડિયા પર બદનામ કરનાર ઝડપાયો | Former Agriculture Minister builder…

પૂર્વ કૃષિમંત્રી, બિલ્ડરને સોશિયલ મીડિયા પર બદનામ કરનાર ઝડપાયો | Former Agriculture Minister builder...

રાજકોટમાં ઈ.સ. 1935માં અને ભૂજમાં 1977માં માઈનસ તાપમાન નોંધાયું હતું | In Rajkot minus temperature w…

રાજકોટમાં ઈ.સ. 1935માં અને ભૂજમાં 1977માં માઈનસ તાપમાન નોંધાયું હતું | In Rajkot minus temperature w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારત પર ખરાબ નજર નાખશે તો…’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી

‘ભારત પર ખરાબ નજર નાખશે તો…’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી

1 year ago
ચીફ ફાયર ઓફિસર અને તેના ડ્રાઈવરે નશામાં ધુત થઈ અકસ્માત સર્જ્યો | Chief Fire Officer and his driver c…

ચીફ ફાયર ઓફિસર અને તેના ડ્રાઈવરે નશામાં ધુત થઈ અકસ્માત સર્જ્યો | Chief Fire Officer and his driver c…

1 year ago
શાહપુરમાં નદી કિનારે રેડઃએક જેસીબી અને બે ટ્રેક્ટર પકડાયા | Raid on river bank in Shahpur: One JCB a…

શાહપુરમાં નદી કિનારે રેડઃએક જેસીબી અને બે ટ્રેક્ટર પકડાયા | Raid on river bank in Shahpur: One JCB a…

1 year ago
સગીરાની છેડતી બદલ ભાણવડના બે આરોપીને ચાર વર્ષની કેદ | Two accused from Bhanvad sentenced to four yea…

સગીરાની છેડતી બદલ ભાણવડના બે આરોપીને ચાર વર્ષની કેદ | Two accused from Bhanvad sentenced to four yea…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News