gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ભારતમાલા’ના અસરગ્રસ્ત ખેડૂતો મુખ્યમંત્રી સુધી પહોંચ્યાઃબજાર કિંમતે વળતરની માંગ | Farmers affected b…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
‘ભારતમાલા’ના અસરગ્રસ્ત ખેડૂતો મુખ્યમંત્રી સુધી પહોંચ્યાઃબજાર કિંમતે વળતરની માંગ | Farmers affected b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વળતરની રકમ સામે ટીડીએસ નહીં કાપવા પણ રજુઆત

અઢી કરોડથી છ કરોડ વિઘાના ભાવ સામે સામાન્ય વળતર નહીં સ્વિકારાય ઃ આંદોલનની પણ ચિમકીં

ગાંધીનગર :  ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચારેય
તાલુકાના ૨૬ ગામોની જમીન સંપાદન કરવામાં આવનાર છે. આ માટે અગાઉ બે વખત જાહેરનામું
બહાર પાડવામાં આવ્યું હોવા છતા કોઇ કાર્યવાહી કરી શકવામાં આવી નથી ત્યારે ખેડૂતો
દ્વારા બજાર કિંમતે જમીન સામે વળતર આપવાની માંગને વધુ બુલંદ બનાવી છે અને
મુખ્યમંત્રીને પણ આ બાબતે ગઇકાલે રજુઆત કરવામાં આવી હતી. તો આજે વધુ એક વખત
કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ભારતમાલા પ્રોજેક્ટના
ગાંધીનગર જિલ્લા અસરગ્રસ્ત ખેડૂત મંડળના પ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોની જમીન બજાર
કિંમતે સંપાદિત કરવા માટેની માંગને દોહરાવવાની સાથે રોષ ઠોલવતા જણાવ્યું હતું કે
,ગાંધીનગર
જિલ્લાના ૨૬ ગામોના લગભગ ત્રણ હજાર જેટલા ખેડૂત ખાતેદારોની જમીનનું સંપાદન આ
ભારતમાલા પ્રોજેક્ટમાં થાય છે જમીનની કિંમત હાલ કોરોડોમાં બોલાય છે ત્યારે સરકાર
જુની નીતિ પ્રમાણે સામાન્ય વળતર આપીને જમીન સંપાદન કરવાના મુડમાં છે જેનો વારંવાર
વિરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આવેદનપત્રમાં મુલ્યાંકન સમિતિમાં ખેડૂત
પ્રતિનિધીઓને સ્થાન આપવા અને સર્વિસ રોડ પણ સાથે સાથે બનાવીને ગામ-ખેતરો પાસે કટ
આપવા માંગણી કરવામાં આવી છે. અનેક આવેદપત્રો પણ સ્થાનિક તંત્રથી લઇને પદાધિકારીઓને
આપવામાં આવ્યા છે છતા કોઇ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી.ત્યારે રોષે ભરાયેલા
ખેડૂતો દ્વારા આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ખેડૂત પ્રતિનિધી મંડળ દ્વારા ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રીને
બજાર કિંમતે વળતર આપવા માટે રૃબરૃ મળીને રજુઆત કરવામં આવી હતી.જેની સામે
મુખ્યમંત્રીએ તો સંતોષકારક જવાબ આપ્યો હતો પરંતુ અગાઉ પણ ખોટી હૈયાધારણા આપવામાં
આવી હોવાથી ખેડૂતો જ્યાં સુધી લેખિત ઓર્ડર ન કરવામાં આવે ત્યાં સુધી વિશ્વાસ કરતા
નથી. ઉલ્લેખનીય છે કે
, વળતર
પેટે ચૂકવવામાં આવતી રકમ સામે ટીડીએસ ન લગાવવા માટે પણ ખેડૂતોએ ઉગ્ર રજુઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Std 12 science student commits suicide by hangin…

ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Std 12 science student commits suicide by hangin...

બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

બાળકી ત્યજી દેનાર માતા - પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned ...

વડોદરામાં લાંચ રુશ્વતમાં શિક્ષણખાતું તેમજ ખાણખનિજ સૌથી ભ્રષ્ટ વિભાગ | education and mining departmen…

વડોદરામાં લાંચ રુશ્વતમાં શિક્ષણખાતું તેમજ ખાણખનિજ સૌથી ભ્રષ્ટ વિભાગ | education and mining departmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મંડલ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો

મંડલ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો

2 months ago
BIG BREAKING: UPના કાનપુરમાં એક સ્કૂટરમાં થયો ભયંકર વિસ્ફોટ, 10થી વધુ ઘાયલ, વિસ્તારમાં હડકંપ | scoot…

BIG BREAKING: UPના કાનપુરમાં એક સ્કૂટરમાં થયો ભયંકર વિસ્ફોટ, 10થી વધુ ઘાયલ, વિસ્તારમાં હડકંપ | scoot…

10 months ago
છોટાઉદેપુર: આંબાડુંગર ગામમાં પાણી માટે જીવનો સટ્ટો ખેલતી મહિલાઓ, પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન | …

છોટાઉદેપુર: આંબાડુંગર ગામમાં પાણી માટે જીવનો સટ્ટો ખેલતી મહિલાઓ, પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન | …

2 months ago
સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટીને 80158 : નિફટી 45 પોઈન્ટ ઘટીને 24580 | Sensex falls 207 points to 80158: N…

સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટીને 80158 : નિફટી 45 પોઈન્ટ ઘટીને 24580 | Sensex falls 207 points to 80158: N…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News