gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરણી સમા લિંક રોડ પર રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બૂલેટ ચાલક પટકાયો | Bullet driver hit by dog ​​on Ha…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
હરણી સમા લિંક રોડ પર રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બૂલેટ ચાલક પટકાયો | Bullet driver hit by dog ​​on Ha…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,હરણી સમા લિંક રોડ પર રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા તેમજ વાઘોડિયા રોડ ડી માર્ટ પાસે ગાયના કારણે બે બાઇક સવારને ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં  લઇ જવામાં આવ્યા હતા.

સમા તળાવ સર્કલ પાસે રહેતો ૪૦ વર્ષનો કેતુલકુમાર વિનોદકુમાર પટેલ ગઇકાલે રાત્રે નોકરીથી છૂટીને બૂલેટ લઇને  ઘરે પરત આવતા હતા.  રાત્રે ૧૧ વાગ્યે હરણી સમા લિંક  રોડ પરથી  જતો હતો. તે દરમિયાન રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા તે રોડ પર પટકાયો હતો. કેતુલને માથા, હાથ અને મોંઢા પર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ કલાદર્શન પાસે વુડા હાઉસિંગ બોડના મકાનમાં રહેતો ૧૯ વર્ષનો વિજય દિનેશભાઇ વણજારા ગઇકાલે રાત્રે મમ્મીને દવાખાનેથી લેવા માટે બાઇક લઇને જતો હતો. રાત્રે સાડા નવ વાગ્યે ડી માર્ટ નજીકરસ્તા વચ્ચે  ગાય આવી જતા રોડ પર પટકાયો હતો. બાઇકનું સ્ટિયરિંગ આંખ તથા કાન પર વાગતા ઇજા થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
ટાંકીનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીના માલિકો અને કર્મચારીઓ સામે ગુનો દાખલ | Crime registered against ow…

ટાંકીનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીના માલિકો અને કર્મચારીઓ સામે ગુનો દાખલ | Crime registered against ow...

ટ્રાન્સપોર્ટ મારફતે દારૃની હોમ ડિલિવરીઃ વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી દારૃની 653 બોટલો મળી | liquor …

ટ્રાન્સપોર્ટ મારફતે દારૃની હોમ ડિલિવરીઃ વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી દારૃની 653 બોટલો મળી | liquor ...

માતાને મળવા જતો સિકલીગર ખટંબા ટીપી રોડ પરથી ઝડપાયો | thief caught at khatamba road

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠામાં પણ અમરેલી જેવી ઘટના, ડીસાની સ્કૂલમાં બાળકોએ હાથ પર ચીરા મારતાં દોડધામ | Incident like A…

2 years ago
સાબરકાંઠામાં ખાખીનો સપાટો : વિજયનગરના લીમડા ગામે ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, 6 લાખનો મુદ્દામા…

4 months ago
રૂ. 100 કરોડની સાયબર છેતરપિંડી : ગુજરાતમાંથી ચારની ધરપકડ

12 months ago
VIDEO: દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં વિસ્ફોટ સાથે આગ લાગી, મહિલા સહિત છ દાઝયા | Major Fire Break…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News