gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્વિમિંગ સ્પર્ધા : 69મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં વડોદરાની સ્મૃતિ સિંહે ગુજરાતને કાંસ્ય પદક અપાવ્યું | Sm…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
સ્વિમિંગ સ્પર્ધા : 69મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં વડોદરાની સ્મૃતિ સિંહે ગુજરાતને કાંસ્ય પદક અપાવ્યું | Sm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

69th National School Games : નવી દિલ્હીમાં યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં 4×100 મીટર મેડલી રિલેમાં સ્મૃતિની શાનદાર સિદ્ધિ નવી દિલ્હી ખાતે ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી સ્વિમિંગ પૂલમાં યોજાયેલી 69મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં વડોદરાના ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં વડોદરાથી કુલ 11 ખેલાડીઓની ટીમે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મેન્સની સ્પર્ધાઓ તા.30 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન જ્યારે ગર્લ્સની સ્પર્ધાઓ તા.12થી 16 ડિસેમ્બર દરમિયાન યોજાઈ હતી.

ગુજરાતની ટીમમાં તરવૈયાઓ માધવ દૌડીયા, ભાવ્યા મહેતા, હર્ષ મહેશ્વરી, જયદીપ કિથોરિયા, ચિરાગ નેગી, પ્રિષા પંચોલી, અવની સિંહ, કાશ્વી સિંહ અને સ્મૃતિ સિંહ તેમજ ડાઇવર્સ પવ્યા ઓડે અને તક્ષ મહેતા સામેલ હતા. તમામ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લઈ રાજ્યનું ગૌરવ વધાર્યું હતું.

આ સ્પર્ધામાં વડોદરાની સ્મૃતિ સિંહે ઉત્તમ રમતકૌશલ્યનું પ્રદર્શન કરી 4×100 મીટર મેડલી રિલે ઇવેન્ટમાં કાંસ્ય પદક જીત્યું હતું. સ્મૃતિની આ સિદ્ધિ ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે તેમજ વડોદરા શહેરમાં રમતપ્રેમીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે.આ ઉપરાંત માધવ દૌડીયા, ભાવ્યા મહેતા, અવની સિંહ અને સ્મૃતિ સિંહે પોતાના વ્યક્તિગત ઇવેન્ટ્સમાં ટોપ-8માં સ્થાન મેળવી પ્રશંસનીય પ્રદર્શન નોંધાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
છોટાઉદેપુરના સણોલી ગામ નજીક નર્મદા કેનાલ કિનારે મેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો, તંત્રમાં દોડધામ | Medica…

છોટાઉદેપુરના સણોલી ગામ નજીક નર્મદા કેનાલ કિનારે મેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો, તંત્રમાં દોડધામ | Medica...

‘પરફેક્ટ દુલ્હન શોધવાની સફર’ – હાસ્ય અને લાગણીનો મિશ્રણ.

રણની વચ્ચે 500 વર્ષ જૂનો ખજાનો, સોના ભરેલું જહાજ દરિયામાંથી અહીં કેવી રીતે પહોંચ્યું? | 500 year old…

રણની વચ્ચે 500 વર્ષ જૂનો ખજાનો, સોના ભરેલું જહાજ દરિયામાંથી અહીં કેવી રીતે પહોંચ્યું? | 500 year old...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

4 months ago
નવી દેવલીના મહિલાને લોખંડનો પાઈપ માર્યો | Woman in Navi Deoli beaten with iron pipe

5 months ago
ઉ.પ્ર.માં એસયુવી  કેનાલમાં ખાબકતાં એક જ પરિવારના 9 સહિત 11નાં મોત

1 year ago
ગુજરાતના 22% મતદાર ફક્ત બે મોટા શહેરોમાં, અમદાવાદમાંથી 8.63 લાખનું કાયમી સ્થળાંતર | Gujarat Voter De…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News