gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Long Weekends In 2026: 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ ગેઝેટેડ અને રિસ્ટ્રિક્ટેડ રજાઓનું સંપૂર્ણ લ…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in INDIA
0 0
0
Long Weekends In 2026: 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ ગેઝેટેડ અને રિસ્ટ્રિક્ટેડ રજાઓનું સંપૂર્ણ લ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Long Weekends In 2026: વર્ષ 2026નો શુભારંભ થવા જઈ રહ્યો છે. નવા વર્ષને લઈને લોકોના મનમાં ઉત્સાહ છે. એવામાં જો તમે પણ આવતા વર્ષે પરિવાર કે મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો 2026 તમારા માટે સારું વર્ષ રહેશે. 2026માં ઘણા લાંબા વીકેન્ડ આવી રહ્યા છે. ભારત સરકાર દ્વારા 31 ડિસેમ્બર, 2025 ના રોજ વર્ષ 2026 માટેનું સત્તાવાર રજાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં તમામ ગેઝેટેડ (ફરજિયાત) અને રિસ્ટ્રિક્ટેડ (ઐચ્છિક) રજાઓની વિગતો આપવામાં આવી છે. ગેઝેટેડ રજાઓ કેન્દ્રીય સરકારી કચેરીઓ, બેંકો અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ માટે ફરજિયાત હોય છે, જ્યારે રિસ્ટ્રિક્ટેડ રજાઓ કર્મચારીઓ પોતાની સાંસ્કૃતિક કે ધાર્મિક પસંદગી મુજબ લઈ શકે છે.

વર્ષ 2026 ની પ્રથમ ગેઝેટેડ રજા 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ) ના રોજ છે. નીચે મહિના મુજબ રજાઓની સંપૂર્ણ યાદી છે:

જાન્યુઆરી (January)

જાન્યુઆરી મહિનામાં ચાર રિસ્ટ્રિક્ટેડ અને એક ગેઝેટેડ રજા છે.

  • 1 જાન્યુઆરી: અંગ્રેજી નવું વર્ષ (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 3 જાન્યુઆરી: હજરત અલીનો જન્મદિવસ (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 14 જાન્યુઆરી: મકર સંક્રાંતિ / માઘ બિહુ / પોંગલ (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 23 જાન્યુઆરી: વસંત પંચમી / શ્રી પંચમી (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 26 જાન્યુઆરી: પ્રજાસત્તાક દિવસ (ગેઝેટેડ રજા)

ફેબ્રુઆરી (February)

ફેબ્રુઆરી મહિનામાં ચાર રિસ્ટ્રિક્ટેડ રજાઓ છે:

  • 1 ફેબ્રુઆરી: ગુરુ રવિદાસ જયંતી (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 12 ફેબ્રુઆરી: સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 15 ફેબ્રુઆરી: મહા શિવરાત્રી (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 19 ફેબ્રુઆરી: શિવાજી જયંતી (રિસ્ટ્રિક્ટેડ રજા)

માર્ચ (March)

માર્ચ મહિનામાં ચાર ગેઝેટેડ અને ત્રણ રિસ્ટ્રિક્ટેડ રજાઓ છે:

  • 3 માર્ચ: હોલિકા દહન / ડોલયાત્રા (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 4 માર્ચ: હોળી (ગેઝેટેડ રજા)
  • 19 માર્ચ: ગુડી પડવો / ઉગાડી / ચેટીચંદ (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 20 માર્ચ: જમાત-ઉલ-વિદા (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 21 માર્ચ: ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) (ગેઝેટેડ રજા)
  • 26 માર્ચ: રામ નવમી (ગેઝેટેડ રજા)
  • 31 માર્ચ: મહાવીર જયંતી (ગેઝેટેડ રજા)

એપ્રિલ (April)

  • 3 એપ્રિલ: ગુડ ફ્રાઈડે (ગેઝેટેડ રજા)
  • 5 એપ્રિલ: ઈસ્ટર સન્ડે (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 14 એપ્રિલ: વૈશાખી / વિશુ (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 15 એપ્રિલ: બહાગ બિહુ (અસમ) / બંગાળી નવું વર્ષ (રિસ્ટ્રિક્ટેડ રજા)

મે (May)

  • 1 મે: બુદ્ધ પૂર્ણિમા (ગેઝેટેડ રજા)
  • 9 મે: ગુરુ રવીન્દ્રનાથ ટાગોર જયંતી (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 27 મે: ઈદ-ઉલ-ઝુહા (બકરી ઈદ) (ગેઝેટેડ રજા)

જૂન (June)

  • 26 જૂન: મોહરમ (ગેઝેટેડ રજા)

જુલાઈ (July)

  • 16 જુલાઈ: રથયાત્રા (રિસ્ટ્રિક્ટેડ રજા)

ઓગસ્ટ (August)

  • 15 ઓગસ્ટ: સ્વતંત્રતા દિવસ (ગેઝેટેડ રજા) / પારસી નવું વર્ષ (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 26 ઓગસ્ટ: મિલાદ-ઉન-નબી (ઈદ-એ-મિલાદ) (ગેઝેટેડ રજા) / ઓણમ (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 28 ઓગસ્ટ: રક્ષાબંધન (રિસ્ટ્રિક્ટેડ રજા)

સપ્ટેમ્બર (September)

  • 4 સપ્ટેમ્બર: જન્માષ્ટમી (ગેઝેટેડ રજા)
  • 14 સપ્ટેમ્બર: ગણેશ ચતુર્થી (રિસ્ટ્રિક્ટેડ રજા)

ઓક્ટોબર (October)

  • 2 ઓક્ટોબર: મહાત્મા ગાંધી જયંતી (ગેઝેટેડ રજા)
  • 18 ઓક્ટોબર: મહા સપ્તમી (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 19 ઓક્ટોબર: મહા અષ્ટમી (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 20 ઓક્ટોબર: દશેરા / વિજયાદશમી (ગેઝેટેડ રજા)
  • 26 ઓક્ટોબર: મહર્ષિ વાલ્મિકી જયંતી (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 29 ઓક્ટોબર: કરવા ચોથ (રિસ્ટ્રિક્ટેડ રજા)

નવેમ્બર (November)

  • 8 નવેમ્બર: દિવાળી (ગેઝેટેડ રજા) / નરક ચતુર્દશી (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 9 નવેમ્બર: ગોવર્ધન પૂજા (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 11 નવેમ્બર: ભાઈબીજ (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 15 નવેમ્બર: છઠ પૂજા (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 24 નવેમ્બર: ગુરુ નાનક જયંતી (ગેઝેટેડ રજા) / ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ (રિસ્ટ્રિક્ટેડ રજા)

ડિસેમ્બર (December)

  • 23 ડિસેમ્બર: હજરત અલીનો જન્મદિવસ (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 24 ડિસેમ્બર: ક્રિસમસ ઈવ (રિસ્ટ્રિક્ટેડ રજા)
  • 25 ડિસેમ્બર: નાતાલ (ક્રિસમસ) (ગેઝેટેડ રજા)

Long Weekends In 2026: 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ ગેઝેટેડ અને રિસ્ટ્રિક્ટેડ રજાઓનું સંપૂર્ણ લિસ્ટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
ઢાકા પહોંચેલા એસ. જયશંકરે તારિક રહેમાનનો સોંપ્યો PM મોદીનો ખાસ પત્ર, જાણો શું લખ્યું | Jaishankar PM…

ઢાકા પહોંચેલા એસ. જયશંકરે તારિક રહેમાનનો સોંપ્યો PM મોદીનો ખાસ પત્ર, જાણો શું લખ્યું | Jaishankar PM...

ઉસ્માન હાદીના હત્યારાએ જ બાંગ્લાદેશ પોલીસની પોલ ખોલી, કહ્યું- ‘હું ભારતમાં નહીં, દુબઈમાં છું’ | Bang…

ઉસ્માન હાદીના હત્યારાએ જ બાંગ્લાદેશ પોલીસની પોલ ખોલી, કહ્યું- ‘હું ભારતમાં નહીં, દુબઈમાં છું’ | Bang...

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ | Promotion orders for IAS IPS offic…

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ | Promotion orders for IAS IPS offic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ | Clean Your Refrigerator in 5 Minutes Easy Tips to Remove Stains and Bad Odors Naturally

2 months ago
ભાવનગર-દિલ્હી કેન્ટ ટ્રેનને રીંગસ (જં) સ્ટેશન પર સ્ટોપ આપવા માંગ | Demand to stop Bhavnagar Delhi Ca…

ભાવનગર-દિલ્હી કેન્ટ ટ્રેનને રીંગસ (જં) સ્ટેશન પર સ્ટોપ આપવા માંગ | Demand to stop Bhavnagar Delhi Ca…

9 months ago
‘LPGની અછત મુદ્દે કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય કર્યો’ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કર્યા વખાણ | Kapil Sib…

‘LPGની અછત મુદ્દે કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય કર્યો’ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કર્યા વખાણ | Kapil Sib…

3 months ago
RJD ના ડરથી અમારા વોટ NDAમાં શિફ્ટ થયા, ભૂંડી હાર પર પ્રશાંત કિશોરની પાર્ટીની સ્પષ્ટતા | Our votes s…

RJD ના ડરથી અમારા વોટ NDAમાં શિફ્ટ થયા, ભૂંડી હાર પર પ્રશાંત કિશોરની પાર્ટીની સ્પષ્ટતા | Our votes s…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News