gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ | Promotion orders for IAS IPS offic…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ | Promotion orders for IAS IPS offic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાત સરકાર દ્વારા વહીવટી ક્ષેત્રે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, 1996 બેચના 5 વરિષ્ઠ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે  IPSની બઢતી પણ કરવામાં આવી છે.

બઢતી મેળવનાર અધિકારીઓની યાદી અને તેમના વિભાગ

  • મોના કે. ખંધાર (IAS): અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
  • ડો. ટી. નટરાજન (IAS): નાણાં વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
  • રાજીવ ટોપ્નો (IAS): આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
  • મમતા વર્મા (IAS): ઉદ્યોગ અને ખાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
  • મુકેશ કુમાર (IAS): શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) માં એડિશનલ ચીફ સેક્રેટરી બઢતી

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, આ અધિકારીઓને પે-મેટ્રિક્સના લેવલ 17 (રૂ. 2,25,000 ફિક્સ) મુજબ બઢતી આપવામાં આવી છે. જુઓ સત્તાવાર યાદી

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં  IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 2 - image

ગુજરાતના 14 IPS અધિકારીઓને DGP થી લઈને DIG ગ્રેડ સુધીની બઢતી અપાઈ

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, રાજ્યના 14 વરિષ્ઠ IPS અધિકારીઓને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) થી લઈને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) ગ્રેડ સુધીના પ્રમોશન આપવામાં આવ્યા છે.

મુખ્ય બઢતીની વિગતો:

1. DGP ગ્રેડમાં પ્રમોશન (પે લેવલ 16 – રૂ. 2,05,400-2,24,400):

  • નરસિમ્હા એન. કોમર: વડોદરા શહેરના પોલીસ કમિશનરને DGP ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. તેમની પોસ્ટને પણ અપગ્રેડ કરવામાં આવી છે.
  • ડો. પ્રફુલ્લ કુમાર રોશન: એડિશનલ DGP (આર્મડ યુનિટ્સ, રાજકોટ) ને હવે DGP (આર્મડ યુનિટ્સ) તરીકે બઢતી અપાઈ છે.
  • ડો. એસ. પાંડિયા રાજકુમાર: એડિશનલ DGP (લો એન્ડ ઓર્ડર, ગાંધીનગર) ને DGP (લો એન્ડ ઓર્ડર) તરીકે પ્રમોશન મળ્યું છે.

2. IGP ગ્રેડમાં પ્રમોશન (પે લેવલ 14 – રૂ. 1,44,200-2,18,200):

  • નીરજ કુમાર બડગુજર: અમદાવાદ શહેર (સેક્ટર-1) ના એડિશનલ પોલીસ કમિશનરને પ્રમોશન આપી સંયુક્ત પોલીસ કમિશનર (JCP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા એમ.એસ. સારા રિઝવી, શોભા ભૂતડા અને પ્રદીપ શેજુળને પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું છે.

3. DIG ગ્રેડમાં પ્રમોશન (પે લેવલ 13-A – રૂ. 1,31,100-2,16,600):

  • ડો. સુધીરકુમાર જે. દેસાઈ: એસ.પી. (ઇન્ટેલિજન્સ, ગાંધીનગર) થી DIG (ઇન્ટેલિજન્સ) તરીકે બઢતી.
  • શબલરામ મીણા: રાજ્યપાલશ્રીના ADC ને DIG ગ્રેડમાં બઢતી અપાઈ છે.
  • ડો. કરણરાજ વાઘેલા: DCP (ઇકોનોમિક વિંગ, સુરત) ને એડિશનલ પોલીસ કમિશનર તરીકે પ્રમોશન મળ્યું છે.
  • એસ.વી. પરમાર: કમાન્ડન્ટ (SRPF, મહેસાણા) ને DIG ગ્રેડમાં બઢતી.
  • એ.એમ. મુનિયા: કમાન્ડન્ટ (SRPF, ગોધરા) ને DIG ગ્રેડમાં બઢતી.

પ્રોફોર્મા પ્રમોશન (ડેપ્યુટેશન પર રહેલા અધિકારીઓ):

કેન્દ્ર સરકાર અથવા અન્ય કેડરમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા અધિકારીઓ જેવા કે ડો. વિપુલ અગ્રવાલ (DDA, દિલ્હી) અને સૌરભ સિંહ (R&AW) ને પણ તેમના મૂળ કેડરમાં પ્રમોશનના આધારે પ્રોફોર્મા પ્રમોશનનો લાભ આપવામાં આવ્યો છે.

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં  IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 3 - imageનવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં  IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 4 - image

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં  IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 5 - image

ગુજરાતના 28 IPS અધિકારીઓને ‘જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ’ માં બઢતી

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં  IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 6 - imageનવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં  IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 7 - image

ગુજરાત કેડરના IPS અધિકારીઓને ‘સિલેક્શન ગ્રેડ’માં બઢતી

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં  IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 8 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
હેપ્પી ન્યૂ યર…: અમદાવાદમાં ભવ્ય આતશબાજી સાથે 2026નું સ્વાગત, ગુજરાતના અનેક શહેરોમાં ઉજવણી | Happy…

હેપ્પી ન્યૂ યર...: અમદાવાદમાં ભવ્ય આતશબાજી સાથે 2026નું સ્વાગત, ગુજરાતના અનેક શહેરોમાં ઉજવણી | Happy...

અમદાવાદ: 31 ડિસેમ્બરે રાત થતાં જ પકવાન ચાર રસ્તા પર પોલીસનું સઘન ચેકિંગ, FSLની ટીમ પણ જોડાઈ | Ahmeda…

અમદાવાદ: 31 ડિસેમ્બરે રાત થતાં જ પકવાન ચાર રસ્તા પર પોલીસનું સઘન ચેકિંગ, FSLની ટીમ પણ જોડાઈ | Ahmeda...

વિજય હજારે ટ્રોફી – રાજકોટમાં રનનો વરસાદ, બરોડાનો હૈદરાબાદ સામે ૩૭ રને વિજય | Vijay Hazare Trophy Ru…

વિજય હજારે ટ્રોફી - રાજકોટમાં રનનો વરસાદ, બરોડાનો હૈદરાબાદ સામે ૩૭ રને વિજય | Vijay Hazare Trophy Ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્ની રોકડ અને ઘરેણાં લઈ પિયર જતી રહેતા પતિની ફરિયાદ | Husband complains that wife keeps going to Pi…

પત્ની રોકડ અને ઘરેણાં લઈ પિયર જતી રહેતા પતિની ફરિયાદ | Husband complains that wife keeps going to Pi…

8 months ago
અરબ સાગરમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર: દ્વારકાના દરિયામાં 25 ફૂટના મોજાં ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ | c…

અરબ સાગરમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર: દ્વારકાના દરિયામાં 25 ફૂટના મોજાં ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ | c…

12 months ago
સુરતની હૃદય ધ્રૂજાવતી ઘટના: નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વીડિયો ઉતારતો રહ્યો | Husband Sho…

સુરતની હૃદય ધ્રૂજાવતી ઘટના: નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વીડિયો ઉતારતો રહ્યો | Husband Sho…

9 months ago
છોટા ઉદેપુરમાં ‘ડેથ ટ્રેપ’ સમાન ઇમારતો! શું તંત્ર જોઈ રહ્યું છે મોટી દુર્ઘટનાની રાહ | Chhota Udaipur…

છોટા ઉદેપુરમાં ‘ડેથ ટ્રેપ’ સમાન ઇમારતો! શું તંત્ર જોઈ રહ્યું છે મોટી દુર્ઘટનાની રાહ | Chhota Udaipur…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News