gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એરપોર્ટમાંથી વાન બહાર લાવીને ડીઝલની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | DCP zone 4 squad cracked the fuel st…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
એરપોર્ટમાંથી વાન બહાર લાવીને ડીઝલની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | DCP zone 4 squad cracked the fuel st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૃવાર

એરપોર્ટમાં ડીઝલ પેટ્રોલ સપ્લાય કરતી એજન્સીમાં કામ કરતા બે શખ્સોને ડીઝલ   બ્રાઉઝર વાનમાંથી ડીઝલની ચોરી કરતા બે શખ્સોને ડીસીપી ઝોન-૪ના સ્ક્વોડ દ્વારા ઝડપીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.  પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે આરોપીઓ ડીઝલ વાનને પરવાનગી વિના એરપોર્ટથી બહાર લાવીને ડીઝલની ચોરી કરતા હતા.

એરપોર્ટમાંથી વાન બહાર લાવીને ડીઝલની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા 2 - imageડીસીપી ઝોન-૪ના સ્ક્વોડના સ્ટાફને ગત રાત્રીએ પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે હાંસોલ  રણમુક્તેશ્વર ચાર રસ્તા પાસે એરપોર્ટથી ગેરકાયદે ફ્યુઝ બ્રાઉઝરમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને પોલીસે દરોડો પાડતા ફ્યુલ બ્રાઉઝરમાંથી ડીઝલની ચોરી કરતા ભરત પટણી અને કલ્પેશ પટણી (રહે. અસારવા)ને ઝડપી લીધા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે એરપોર્ટમાં ગ્રાઉન્ડ હેન્ડલીંગ માટે ડીઝલ અને પેટ્રોલનો કોન્ટ્રાક્ટ હતો. પરંતુ, એરપોર્ટમાં આપવાનું ડીઝલ ચોરીને વેચાણ કરવા માટે ફ્યુલ બ્રાઉઝર વાનને એરપોર્ટથી ગેરકાયદે બહાર લાવીને ડીઝલને તેમના કૌટુબિક સાળાને વેચાણ આપતા હતા. બંને આરોપીઓ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી ડીઝલની ચોરી કરતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …
GUJARAT

April 4, 2026
જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ | Ra…

ધ્રોલ પોલીસની ટીમે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનારા 5 આરોપીઓને ઝડપી લીધા : રૂ.4.45 લાખનો મુદ્દા…

Next Post
બે સૂર્યગ્રહણ-બે ચંદ્રગ્રહણ, ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી, 2026 અંગે ચોંકાવનારી ‘ભવિષ્યવાણી’ | 2026 Ho…

બે સૂર્યગ્રહણ-બે ચંદ્રગ્રહણ, ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી, 2026 અંગે ચોંકાવનારી 'ભવિષ્યવાણી' | 2026 Ho...

અમદાવાદમાં પોલીસે વર્ષ ૨૦૨૫માં ૧૧૦૭ને પાસા-૨૫૮ને તડીપાર કર્યા | Ahmedabad police punished 1107 accus…

અમદાવાદમાં પોલીસે વર્ષ ૨૦૨૫માં ૧૧૦૭ને પાસા-૨૫૮ને તડીપાર કર્યા | Ahmedabad police punished 1107 accus...

અમદાવાદના બોપલમાં જમવા જેવી નજીવી બાબતે પિતરાઇ ભાઈએ કરી ભાઈની હત્યા, છરીના ઘા ઝીંકી પતાવી દીધો ખેલ |…

અમદાવાદના બોપલમાં જમવા જેવી નજીવી બાબતે પિતરાઇ ભાઈએ કરી ભાઈની હત્યા, છરીના ઘા ઝીંકી પતાવી દીધો ખેલ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ષ ૨૦૨૦માં ૧૯માંથી ૬ વોર્ડ હતા, આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એક પણ વોર્ડ છે જ નહીં | There i…

5 months ago
ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી પર હુમલો કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for attacking form…

8 months ago
ગુજરાતની કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, જાણો તારીખ | bypoll dates for…

10 months ago
VIDEO: રાજસ્થાનના સવાઈ માધોપુરમાં મોટી દુર્ઘટના, નદીમાં બોટ પલટતા અનેક લોકો ડૂબ્યા | Major Accident …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News