gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ચાલુ સિટી બસમાં અચાનક આગ લાગી, 15 મુસાફરોનો આબાદ બચાવ; ડ્રાઈવરની સતર્કતાએ ટાળી મોટી જાનહાનિ …

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં ચાલુ સિટી બસમાં અચાનક આગ લાગી, 15 મુસાફરોનો આબાદ બચાવ; ડ્રાઈવરની સતર્કતાએ ટાળી મોટી જાનહાનિ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: ડાયમંડ સિટી સુરતમાં જાહેર પરિવહન સેવા સમાન સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે(2 જાન્યુઆરી) શહેરના અમરોલી વિસ્તારમાં ચાલુ સિટી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં સવાર 15થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ સમયસૂચકતાના કારણે એક મોટી હોનારત ટળી છે.

ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી

મળતી માહિતી મુજબ, સિટી બસ જ્યારે અમરોલી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસના એન્જિનના ભાગેથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બસ તાત્કાલિક ઉભી રાખી દીધી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ આગની ઝપટમાં આવી ગઈ હતી.

મુસાફરોનો ચમત્કારિક બચાવ

આગ લાગતા જ બસમાં સવાર 15થી વધુ મુસાફરોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે બસમાંથી બહાર કૂદી પડ્યા હતા. સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ પણ વાંચો: બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર

ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ એટલી ભીષણ હતી કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ કેસ: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર, થઈ શકે છે…

સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ કેસ: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર, થઈ શકે છે...

અમદાવાદ: દધીચિ બ્રિજ પરથી યુવક સાબરમતી નદીમાં કૂદ્યો, સ્થાનિકો અને ફાયર વિભાગની સતર્કતાથી જીવ બચ્યો …

અમદાવાદ: દધીચિ બ્રિજ પરથી યુવક સાબરમતી નદીમાં કૂદ્યો, સ્થાનિકો અને ફાયર વિભાગની સતર્કતાથી જીવ બચ્યો ...

‘આઝાદ-બલૂચિસ્તાન’ 2026નું પહેલું સપ્તાહ ‘ગ્લોબલ ડિપ્લોમેટિક વીક’ તરીકે ઉજવી રહ્યું છે | ‘Azad Baloch…

'આઝાદ-બલૂચિસ્તાન' 2026નું પહેલું સપ્તાહ 'ગ્લોબલ ડિપ્લોમેટિક વીક' તરીકે ઉજવી રહ્યું છે | 'Azad Baloch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …

4 months ago
લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

4 months ago
જામનગર શહેરમાં દેશી દારૂ અંગેના વેચાણમાં મહિલાઓનો દબદબો | Jamnagar City C Division Police Station ar…

જામનગર શહેરમાં દેશી દારૂ અંગેના વેચાણમાં મહિલાઓનો દબદબો | Jamnagar City C Division Police Station ar…

1 year ago
બિહારમાં ચા વાળો સાઇબર ઠગ નીકળ્યો, પોલીસે 1.50 કરોડ રોકડ, લાખોના ઘરેણાં, 85 ATM કબજે લીધા

બિહારમાં ચા વાળો સાઇબર ઠગ નીકળ્યો, પોલીસે 1.50 કરોડ રોકડ, લાખોના ઘરેણાં, 85 ATM કબજે લીધા

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News