gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી ડીંડોલીની ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત | Dindoli’s Std 12 science …

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી ડીંડોલીની ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત | Dindoli’s Std 12 science …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મેરી
માતા સ્કૂલમાં ભણતી18 વર્ષીય તન્નુ ઓઝાએ ઘરે ફાંસો ખાઇ લીધો : અભ્યાસના તણાવમાં જીવન
ટુંકાવ્યું હોવાની શક્યતા 

 સુરત,:

સુરતના ડીંડોલીમાં
આજે શુક્રવારે વહેલી સવારે ધો.૧૨ સાયન્સની વિદ્યાર્થીએ અભ્યાસના ટેન્શનમાં ગળે ફાંસો
ખાઈ જીવન ટૂંકાવ્યું હતું . એકની એક દીકરીએ લીધેલા આ પગલાને કારણે ઓઝા પરિવાર ઘેરા
આઘાતમાં સરી પડયો હતો.

નવી સિવિલથી મળેલી
વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢની વતની અને હાલમાં ડીંડોલીમાં આવેલા મહાદેવનગરમાં
રહેતા અજયભાઈ ઓઝાની ૧૮ વર્ષીય પુત્રી તન્નું આજે શુક્રવારે વહેલી સવારે ઘરમાં હૂક સાથે
દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. જોકે તેના પરિવારના સભ્યોની નજર પડતા તેને નીચે ઉતારાઈ
સારવાર માટે ૧૦૮  એમ્બ્યુલન્સમાં નવી સિવિલ
હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

ડીંડોલી પોલીસે
કહ્યું હતું કે, તન્નું પાંડેસરા રોડ પર આવેલી મેરી માતા પબ્લિક સ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં
અભ્યાસ કરતી હતી, તેની ડોક્ટર બનવાની ઈચ્છા હોવાથી બાયોલોજી લીધું હતું. તે નિયમિત
અભ્યાસ પણ કરતી હતી. આગામી ફેબ્રુઆરીમાં તેની બોર્ડની પરીક્ષા શરૃ થવાની હતી. તે માટે
પણ તે સખત અભ્યાસ કરી રહી હતી. જોકે, અભ્યાસને લીધે માનસિક તણાવને લીધે તેણે આ પગલું
ભર્યું હોવાની શક્યતા છે. જોકે, વિસ્તૃત તપાસ બાદ હકીકત જાણવા મળશે. તન્નુ પરિવારમાં
એકની એક દીકરી હતી. તેના અકાળે મૃત્યુને પગલે પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે. તન્નુના
પિતા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાત ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રિપલ હત્યા કરનાર એસીએફ સામે 1500 પાનનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ | 1500 page chargesheet filed in co…
GUJARAT

February 14, 2026
બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

શિવના અશ્રુમાંથી જન્મેલા ‘રુદ્રાક્ષ’નું રહસ્ય: સાધુઓ માટે માત્ર આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ છે આ મણકા…

Next Post
આદિવાડા, જીઆઇડીસી, સેક્ટર-૨૪,૨૬ અને સેક્ટર-૨૭માં પાણીજન્ય ટાઇફોઇડનો રોગચાળો | Waterborne typhoid out…

આદિવાડા, જીઆઇડીસી, સેક્ટર-૨૪,૨૬ અને સેક્ટર-૨૭માં પાણીજન્ય ટાઇફોઇડનો રોગચાળો | Waterborne typhoid out...

અડાલજ-ઝુંડાલ રોડ પર હિટ એન્ડ રન ઃ વાહનની ટક્કરથી સગીરનું મોત | Hit and run on Adalaj Jundal road: Mi…

અડાલજ-ઝુંડાલ રોડ પર હિટ એન્ડ રન ઃ વાહનની ટક્કરથી સગીરનું મોત | Hit and run on Adalaj Jundal road: Mi...

કારમાં સગીરાનું અપહરણ કરીને છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ | Accused who kidnapped and mole…

કારમાં સગીરાનું અપહરણ કરીને છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ | Accused who kidnapped and mole...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર અત્યાચારના આરોપ સાથે યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, 7ની અટકાયત…

3 weeks ago
ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું, જાણો વિશેષતા | India successfull…

7 months ago
મનરેગા હેઠળ સાડી પહેરીને પુરુષોએ મહિલાઓની જેમ કામ કરી આચર્યું કૌભાંડ, ફોટો વાઈરલ થતા ખુલાસો | men wo…

10 months ago
પત્ની સાથે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂક્યું | Husband falls from fourth floor after a…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News