gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલાના પગ પર સિટિ બસના પૈંડા ફરી વળતા ગંભીર ઇજા | Woman seriously injured after city bus wheels rol…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
મહિલાના પગ પર સિટિ બસના પૈંડા ફરી વળતા ગંભીર ઇજા | Woman seriously injured after city bus wheels rol…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પ્રતાપનગર રોડ પર ચાલતી જતી મહિલા પર સિટિ બસના  પૈંડા ફરી વળતા પગમાં ફ્રેક્ચર થઇ ગયું હતું. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ રોડ મહાનગર પાસે વુડાના મકાનમાં  રહેતા સંગીતાબેન કાંતિલાલ કાયસ્થ ન્યાયમંદિર દૂધવાળા મહોલ્લા પાસે ટી સ્ટોલ પર કામ કરે છે. ગત ૩૧ મી તારીખે તેઓ સ્ટોલ પરથી માંડવી મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી ઘરે જવા માટે તેઓ સિટિ બસમાં બેસીને વિહાર ટોકિઝ ચાર રસ્તા પર ઉતર્યા હતા. તેઓ રોડ પર ચાલતા હતા. તે દરમિયાન તે બસના ચાલકે તેઓને ટક્કર મારી હતી. બસની ટક્કર વાગતા સંગીતાબેન નીચે પડી ગયા હતા. બસનું ટાયર તેમના પગ પર ફરી વળતા તેઓને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત  પછી બસનો ચાલક જતો રહ્યો હતો. આજુબાજુના લોકોેએ દોડી આવી ઇજાગ્રસ્ત સંગીતાબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
ત્રીજા અને પાંચમા સેમના પરિણામ પરીક્ષાના 45 દિવસ પછી પણ જાહેર થયા નથી | results are not declared aft…

ત્રીજા અને પાંચમા સેમના પરિણામ પરીક્ષાના 45 દિવસ પછી પણ જાહેર થયા નથી | results are not declared aft...

યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ | Strong rally i…

યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ | Strong rally i...

મનપાએ છેલ્લા 12 માસમાં 3,575 રખડતા ઢોર પકડયા, ત્રાસ યથાવત | Municipal Corporation caught 3575 stray …

મનપાએ છેલ્લા 12 માસમાં 3,575 રખડતા ઢોર પકડયા, ત્રાસ યથાવત | Municipal Corporation caught 3575 stray ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …

4 months ago
વિજેતા તરીકે જીતેલું સોનુ મેળવવા જતા સિનિયર સીટીઝને નાણાં ગુમાવ્યા

12 months ago
સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…

5 months ago
ધોધમાર વરસાદથી સાતમા નોરતે ખેલૈયાઓની મજા બગડી, પાર્ટી પ્લોટ-ક્લબના ગરબા રદ | Rain Dampens Navratri 2…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News